krishna kirtan - યશોદા માતા તારી કાગળ લખાવે(લખેલુ છે)| યશોદા માઁ ની વેદના | Gujarati satsang

  Рет қаралды 26,364

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Күн бұрын

Пікірлер: 51
@jalarammandal5125
@jalarammandal5125 18 күн бұрын
જય શ્રી કૃષ્ણ રસીલાબેન ખુબ સુંદર સ્વરમાં માં કીર્તનની રજૂઆત કરી છે 🙏🙏🙏🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 18 күн бұрын
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન ભગવાન પીપળેશ્વર મહાદેવ ઝમરાળા તમારી મનોકામના પુર્ણ એવી ભગવાન ને પ્રાથના
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ દાદા🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@apnatirgapyara
@apnatirgapyara 16 күн бұрын
ખૂબ ખૂબ સરસ જય હો મગનભાઈ હર મહાદેવ 🙏 જય ભોલેનાથ..
@RasilabenThummar
@RasilabenThummar 16 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@apnatirgapyara
@apnatirgapyara 16 күн бұрын
@RasilabenThummar જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ
@prafullajoshi3404
@prafullajoshi3404 16 күн бұрын
🙏જય માતાજી 🙏રસીલાબેન... ખૂબજ સરસ... સુપર ભજન ગાયું👍👌👌તમારો કંઠ જ એટલો મીઠો છે ને કે બસ તમારા ભજન સાંભળતા જ રહીએ 🙏માતા સરસ્વતી નો વાસ સદાય તમારી જિહવા પર રહો 🙏🙏🙏આભાર 🙏જય માતાજી 🙏
@RasilabenThummar
@RasilabenThummar 16 күн бұрын
જય માતાજી બેન 🙏🙏તમારા જેવા સત્સંગીઓ ના આશીર્વાદ અને આટલા સરસ પ્રતિસાદ આપેને ત્યારે દિલ થી આનંદ થાય ❤️❤️☺️ સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏🙏
@VilasVekariya
@VilasVekariya 18 күн бұрын
ખુબ સરસ ભજન ગાયું રસીલાબેન સાંભળતા રડવું આવી ગયું ખુબ સરસ ભજન છે ખરેખર માં જશોદા ની વેદના કેવી હશે ત્યારે😭😭 વિલાસબેન ના જય શ્રી🙏🙏 કૃષ્ણ
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ વિલાસ બેન 🙏 આપણે તો ખાલી કલ્પના કરી શકીએ વાસ્તવિકતા તો બવ અઘરી હસે😓 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@newbhajankirtanvedsmit
@newbhajankirtanvedsmit 19 күн бұрын
Super kirtan 🎉 Jay shree krishna 🙏
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@ElenaKoplik
@ElenaKoplik 19 күн бұрын
Khub saras ❤❤❤ khub agal vadho🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@vinodbhaibarvadiya5953
@vinodbhaibarvadiya5953 12 күн бұрын
Khud Sara's 🎉🎉
@ilabhalala5175
@ilabhalala5175 18 күн бұрын
Jay shree krishna, 🙏🏻🙏🏻💐💐
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@narsinhbhaivankar3170
@narsinhbhaivankar3170 19 күн бұрын
Vary vary nice ❤❤❤❤❤Jayshree Krishna
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@patelramila4613
@patelramila4613 19 күн бұрын
જય શ્રી કૃષ્ણ બેન લખીને મુકવા વિનંતી 🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
મુકી દીધુ છે લખીને જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@reetasenghani2759
@reetasenghani2759 19 күн бұрын
ખુબ જ સરસ ભજન🙏 લખી ને દીદી🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@varshabenpatoliya2221
@varshabenpatoliya2221 19 күн бұрын
Shukhpur satsang Mandal 🙏 na Jay shree Krishna 🙏🎉🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@ShivMahadev-dj6jz
@ShivMahadev-dj6jz 19 күн бұрын
Mahadev har 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@kritishaahir
@kritishaahir 4 күн бұрын
Suoerb❤❤❤
@RasilabenThummar
@RasilabenThummar 3 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 આમ જ હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@MinadhapaMinadhapa
@MinadhapaMinadhapa 16 күн бұрын
વાહ માસી તમારો અવાજ મને બોવજ ગમે
@RasilabenThummar
@RasilabenThummar 16 күн бұрын
જય શ્રી કૃષ્ણ બેટા🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@meenapatel87
@meenapatel87 8 күн бұрын
👌👌🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 3 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 આમ જ હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@Kantibhaithumbar
@Kantibhaithumbar 19 күн бұрын
Bhavna thumbar❤❤🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@UmeshPatel-v6m
@UmeshPatel-v6m 19 күн бұрын
જયશ્રી કૃષ્ણ લખી ને મુકો
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
મુકી દીધુ છે લખીને જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@gowrisondagar9128
@gowrisondagar9128 19 күн бұрын
સરસ
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@Pravinbhai-jr5w
@Pravinbhai-jr5w 19 күн бұрын
Mast bhajan che Rasilaben
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@RaviChavada-ms6jf
@RaviChavada-ms6jf 19 күн бұрын
જય શ્રી કૃષ્ણ બેન લખી ને મુકો 🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
મુકી દીધુ છે લખીને જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
@ForamVipul
@ForamVipul 17 күн бұрын
Git lakhi ne mokalo ne
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
મુકી દીધુ છે લખીને અભણ માતા તારી કાગળ લખાવે સાંભળજે મારા નાથ રે અભણ માતા તારી કાગળ લખાવે અભણ છે માતા તારા અભણ છે પિતા અભણ છે ગોકુલ ગામ રે .... પિતા રે તારા ચોરે બેઠા છે માતા ઉભા છે ડેલી બાર રે.... ગોપીયુંને ઘેરે તું રમવાને જાતો ગોકુલમાં તારી ગાય રે... ગૌશાળામા ગાયું પાસે રે જાતો નેણલિયે આસુંડાની ધાર રે.. ગોપી ની માટુકીમાં તું રે વેચણો ચૌદ ભવનના નાથ રે... ખાંડણીયા સાથે વાલા મે તને બાંધ્યો ભૂલી જાજે મારા નાથ રે .. અગિયાર વરસ બાવન દિવસ પુરા થયા મે રે લડાવ્યા તને લાડ રે... પવન રે દેવને હું કરું વિનંતી જાજો ગોમતીજીને ઘાટ રે... જમનાજીનો ઘાટ વાલા છોડી દીધો વસ્યા ગોમતીને ઘાટ રે ... લીખીતન તારી જશોદા માતા એકવાર અમને તેડાવ રે... તારી રે ગૌશાળામા બેઠા રેસુ લેશુ હરીના નામ રે.... અભણ માતા તારી કાગળ લખાવે સાંભળજે મારા નાથ રે અભણ માતા તારી કાગળ લખાવે
@ક્રિષ્નાવાણી
@ક્રિષ્નાવાણી 18 күн бұрын
kzbin.info/www/bejne/pJLKo3apoqegnMksi=UJpVRWxC-a012E5l 😅
@ક્રિષ્નાવાણી
@ક્રિષ્નાવાણી 18 күн бұрын
kzbin.info/www/bejne/pJLKo3apoqegnMksi=UJpVRWxC-a012E5l
@RasilabenThummar
@RasilabenThummar 17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏 ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏 હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН