Thank you Kajal Ben AAP krishna ji mate je kaho che Bahuj saras 👌🙏🙏
@najaralivadsaria7094 Жыл бұрын
Excellent Kajal Ben It is a Called Him Spritulities Language I am Proud of Your's Spritulities Philosophy Thanks Thanks of God Regards From Mr NAJARALI ALIBHAI VADASARIA Senior Advocate of Gujarat High Court Ahmedabad at TALALA Gir District Gir Somnath Gujarat State India And Mukhi of Mubarak One Fourth Mubarak Mijalish Chitravad Gir Centre His Excellency Honourable Padmvibhushan Of India His Highness Prince Karim Agakhan Saheb Institutions Jamatkhana at Chitravad Gir Jay Shree Krishna 🙏
@kunj__aboti Жыл бұрын
Wah khubj srs 6 aane shbodhn mate mara pase vakyj nthi❤❤❤❤❤ Dil ma utri Jay 6 thank you so much
@pateldineshp2419 Жыл бұрын
Jay shree Krishn Kajal ben Thank you so much..... hu nishabd chhu.. Jay shree Krishna.
@krishnatank-q5b5 ай бұрын
Khub khub khub sunder❤ thank u kajalben😢😊
@harpalsinhzala19248 ай бұрын
જેટલું સાંભળ્યું હતું એના કરતા વધારે ઉત્તમ પુસ્તક પામ્યું..અને એ પણ આપના ખુદ નાં સ્વરમાં..અદભુત..સાક્ષાત રાધા કૃષ્ણ નાં દર્શન થાય છે આપના સ્વરમાં... જય શ્રી કૃષ્ણ
@prajapatineha35013 жыл бұрын
🙏 thank u so much for sharing krishnayan...
@latapatel80692 ай бұрын
Kajalben krishna n Radha no samvad radaysparshibauj saras❤
@vission1967 Жыл бұрын
Kajal ben tamane shabhalta mane pratyaksh Krishan and Radha badha same aavi lila nu varnan karata hoi em mara aashu rokai nathi shakaya❤❤❤❤❤❤
@alpabhatt972810 ай бұрын
તમે તો રડાવી દીધા ❤❤❤❤❤
@poojagajjar23002 жыл бұрын
Great great great Krishnayan Kajalben Thank you so much
@beenachauhan71185 ай бұрын
Khub sundor aalokik. ❤radhe Krishna 🙏
@sonamchavda57492 жыл бұрын
Kajal madam 🙏🏼 Tamra vise jetlu kahiye atlu ochu che ..thanku for krishnyan... Ek stree ni no prem dost patni nu varan khub j adbhut che 🙏🏼sambhta akh pan bhini thai jai ..thanku so much madam 🙏🏼
@kusumtrivedi97242 жыл бұрын
Thank you so much for... Koi shabd nthi 🙏🙏
@ashokpadhiyar2536 Жыл бұрын
Jai shree Krishna ❤❤❤❤❤
@divyangyagnik62732 жыл бұрын
100 salam as soon I heard krushnayan on jalso d. M Yagnik ahmedabad Jai ambe
@manharchavda1428 Жыл бұрын
રાધે ક્રિષ્ના
@sangitapatel4879 Жыл бұрын
Thank you so much for uploading this book. This is really mind blowing and you made me cry.
@kananraja4603 жыл бұрын
Thank you.. is too little for all your efforts..but then to with small token of love.. lots of hugs and kisses.. thank you for sharing .. Kajal Ma'am..love you ❤️💕💋...🤗..
@nmbhatt30783 жыл бұрын
Wah kfisn wAh nandlal wah pran vallabh kana murli manohar mara pran
@rameshmyanger11082 жыл бұрын
કાજલબેન,તમારી ક્રિશ્નાયન પુસ્તક તો મારી પાસે છે જેને મેં બે વાર વાંચ્યું છે. પરંતુ આજે સંપૂર્ણ ક્રિષ્યયાન તમારે મુખે પ્રત્યક્ષ સાંભળીને ( એકજ બેઠકે )મારા હ્ર્દય માં કૃષ્ણ માટે અજબ પીડા થઈ છે. આંખો અવિરત અશ્રુ વ્હાવતી હતી.સવારે હું પૂજા કરવા બેસું ત્યારે કૃષ્ણ ની મૂર્તિ જોઈને અચાનક અશ્રુ વહી જાય છે. કૃષ્ણ નો સચોટ પરિચય કરાવ્યો તે બદલ તમારો ઘણોજ આભાર,આપને શત શત પ્રણામ.
@HaribhaiPatel-k6f11 ай бұрын
Congratulations to kajalben.
@DhirajbaVaghela-nb4pw5 ай бұрын
Ha sachi vat Kari tme
@pinkyjoshi45793 ай бұрын
Radhe Krishna
@gohelpayal8 ай бұрын
મેં આ બુક 2006 મા વાંચેલી હતી 📖 મારા બાપુજી લાયબ્રેરી મા હતા એટલે વાંચવા આપેલી પણ અત્યારે ફરી થી આ બુક વાંચી તો જાણે આખી સમજ જુદીહતી જયારે તમે રાધા રૂક્ષ્મણી, અને દ્રૌપદી વિશે લખ્યું ત્યારે એવું જ લાગ્યું કે એ પાત્ર તમે ભજવો છો... અમે પણ એમાં વહી ગયા... જયારે ગાંધારી ની વાત સાંભળી ને ખરેખર રડાય ગયું.. ધન્ય છે તમારી કૃષ્ણ ભક્તિ ને 🙏THANK U આટલી સરસ અમૂલ્ય આ ભેટ આ સમાજ ને આપવા માટે..... ✨
@shankarnagar45264 ай бұрын
Kajalji jail sri krasna merasujhav he krasnain per film banao samaj ma kranti.lavo. thanks apne;bahut mehanat karkras,ain'likhi.he
@dakshashah842 Жыл бұрын
So beautiful. Can’t express my gratitude 🙏
@KuldeepRaja-q3y9 ай бұрын
I just love it❤superb
@shashankgawali9802 жыл бұрын
U melt me ❤️
@D.DParmar-oc6fl9 ай бұрын
Jordaar
@pragneshkpandya88672 жыл бұрын
અદ્ભુત પુસ્તક... અને ઉદાર વ્યક્તિત્વ માટે પ્રશંસા માટે શબ્દો નહિ મળે ... 🙏🙏
@miteshpatel8088 Жыл бұрын
Radhe - Radhe 🙏🙏🙏
@AshishPatel-mv6jt Жыл бұрын
Thankyou so much kajalben 🙏🙏
@arunatanti65582 жыл бұрын
Thank you so much Kajalmam for giving us krishnayan 🙏🙏
@heena_ahir20002 жыл бұрын
Best novel in the world ❤️😘
@VasudevMehta-n3y4 ай бұрын
Greatstory
@manjulamirani375 Жыл бұрын
Hardaly touching
@prashantpatel12482 жыл бұрын
Krishnayan thi krishna na haju najik pahochi gaya
@seemaravliya4 ай бұрын
Lovely voice 😊
@alpapatel208 Жыл бұрын
Excellent
@pallavijchauhan7923 жыл бұрын
So heart touching Now waiting for Draupadi … hope we get that chance to hear Draupadi as well..
@cashraddhathakkar60942 жыл бұрын
🙏🏻🙏🏻
@Narendrapatel-qd8ut3 жыл бұрын
Thank you so much for sharing our Krishna 🥰 kajalben you have taken us in gokul , we must have heard this at least 20 times- still continue listening God bless lots of love from Chicago USA
@shashikantshah84811 ай бұрын
😮Generic 😊7😮 Iloilo 😊😊😊
@jkadeshara10 ай бұрын
@@shashikantshah8488u8ùuùùùuuuuu😮
@vidyashetty22952 жыл бұрын
I am non gujrati but ❤ you hearing
@Jay-hf1tt2 жыл бұрын
Will done kajal ben
@laxmikantShah-x1dАй бұрын
I am very crazy about your great👍👏 krishnayan. I have gone through it once. But right now I would like to read it again. But I don't have book to read and I am unable to purchase. What to do that I don't know. Pls. Do something for KAZAL BEN. I am totally depanded on your advice. ❤ thanks a lot. Laxmikant shah. 🎉
@khushalkcgohiloml50802 жыл бұрын
Krinayan ma mne mera nam jokar ni yad aavi gai kajal ben
@svchauhan5392 Жыл бұрын
આજે કદાચ આ novel 5 મિ વાર સાંભળી આજે પણ મારી આંખો એટલી જ રડી જેટલી પેલી વાર રડી હતી 😢
@RitaKakadiya-wh5jo4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@fenalisuratwala82412 ай бұрын
Hari 🕉️
@pravinacharya81953 жыл бұрын
અદ્ભુત 🙏🙏🙏🙏
@varunvyas76993 жыл бұрын
Thank you so much. Absolutely love the way you've recited this giving justice to each and every dialogue and situation. Background music...too good. Please accept my humbled thanks 🙏 🙏🙏
@deepalideshpande29623 жыл бұрын
Krushnayan the Best
@sangitaraichiva54752 жыл бұрын
So touching! No words to describe this 👌❤
@pravinacharya81953 жыл бұрын
આપની અંદર ના કૃષ્ણ ને પ્રણામ
@vinodjoshi96877 ай бұрын
❤❤
@manubhaigida71503 жыл бұрын
🙏🙏🙏🙏
@priyankasuthar3062 Жыл бұрын
Nice
@ilamistry823 жыл бұрын
મારે તમને મળવું છે કાજલબેન મારે ખાલી થવું છે મેં આજે આખું કૃષ્ણાંયન સાંભળ્યું ઘણા જવાબ મળી ગયા પરંતુ માણસની યાદ દરિયો બનીને ઘૂઘવતો હોય બધું જ સમજવા છતાંય દર્દ કેમ જીવવા નહિ દેતું હોય. કૃષ્ણ તો વહાલાને આત્માસાત કરી વાતો કરતા દેહ છોડ્યો.. પણ કોરોનાએ...એ મોકો નથી આપ્યો.