કુમળીના(phodshi bhaji) મુઠિયાં, સરગવાના ફૂલની ચટણી અને કઢી, કંટોલાનું શાક/Kalpana Naik Recipe/

  Рет қаралды 25,566

Kalpana Naik

Kalpana Naik

Күн бұрын

#kumliNiBhaji #સરગવાનાફૂલનીચટણી
#કંટોલાનુંશાક #saragava_ni_kadhi
#વિસરાતી_વાનગી #visrati_vangi
કુમળી ની ભાજી કે જેને ડુંગર ની ભાજી પણ કહેવાય છે, આ ભાજી આરોગ્ય માટે ખૂબ ગુણકારી છે. અને ડુંગર પ્રદેશમાં ચોમાસામાં ઉગે છે.આ ભાજી સમારતી વખતે તેમાં થોડી કડક સળી આવે છે તે કાઢી નાખવાની હોય છે . કંટોલાં કે જે ચોમાસાનું શાક છે અને સરગવો કે જે બારે માસ તો મળતો જ હોય પરંતુ ચોમાસામાં ફળ, ફૂલ અને પાન થી ઘટાદાર બની જાય છે. આ ફૂલ પણ અને શીંગ હાડકાને મજબૂત બનાવે છે અને પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે. આ ફૂલની કઢી અને ચટણી બનાવી છે.
*******
For Muthiya...
2 cup Kumli bhaji
1 cup sorghum flour
3 tbsp wheat flour
3 tbsp gram flour
2 tbsp rice flour
2 tbsp oil
2 tbsp curd
1 tsp Turmeric Powder
1 tsp red chili powder
2 tbsp Dhaniya jeera powder
2 tsp sesame Seeds
1/4 tsp asafoetida
green chili paste, garlic paste, ginger paste ( each 1 tsp)
salt to taste
1/4 cup soaked moong daal
(sugar optional)
********
For Drumstick's flowers chutney....
half cup drumstick's flowers
2 tbsp raw penaut
2 green chili
1 inch adrak
1tsp lemon juice
salt to taste
water as require
********
For Kantola Sabji.....
250 grams kantola
2 tbsp oil
1 tsp mustard seeds
1 tsp cumin seeds
1/4 tsp asafoetida
1tsp turmeric powder
2 tsp dhaniya jeera powder
1tsp green chili paste
1 inch adrak ( grated)
salt to taste
( garlic, sugar optional)
**********
મારી અન્ય રેસીપી જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
છાસિયો લોટ
• વિસરાતી વાનગી - છાસિયો...
**********
ફુદીનો,આદુ,કાંદા અને લસણની સૂકવણી
• કાંદા,લસણ, આદુ, ફુદીના...
વિસરતુ જતું બફાણું નું અથાણું
• એક વીસરાતું જતું પાકી ...
• બે પડી રોટલી કેરીના રસ...
• કાંદાના પુડા બનાવો લોઢ...
વેજ પરાઠા
/ bslbh6ij1g
રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદ ડા
• રૂ જેવા પોચાં પોચાં એવ...
ફાડા લાપશી કૂકરમાં
• Video
ડાકોરના ગોટા
• ગોટા/ ડાકોરના ગોટા/Dak...
મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
• અચાનક મહેમાન આવે તો મે...
ચાંપા ની ગોટી નું શાક
• ફણસની ગોટીનું ગામઠી અન...
સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
• સુરતી ખમણ આ રીતે ક્યાર...
બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
• એક વીસરાતું જતું પાકી ...
મેથીયુ અથાણું દાદીમા ની રીતે
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
લીલા કાંદા નું લોટારુ શાક
• લીલા કાંદાનું લોટારું ...
ઘઉં ના લોટની ફરસી પુરી
• ઘઉંના લોટમાંથી બનાવેલી...
એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
• એક નવી જ રીતે બજાર જેવ...
ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
• ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
• પરફેક્ટ માપ અને ટીપ્સ ...
પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
• ચોક્કસ માપ સાથે મુરબ્બ...
દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
• દાદીમાની રીતે ગોળકેરીન...
પાણીચા અથાણાં
• દાદીમાની રીતે પાણીચાં ...
**********
રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
********
શ્રીખંડ એક સરળ રીતે
• એક નવી જ રીતે બજાર જેવ...
*******
વાટી દાળના ખમણ
• Video
**********
લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
• લોચો અને ખમણની ચટની/Lo...
*********
સુરતી લોચો બનાવવા માટે
• Video
***********
• રતાળુ લોચો / એક નવી ફ્...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ મ...
**************
રોટલો બનાવવા માટે
• Video
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળી...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Video
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recip...
**************

Пікірлер: 114
@pratibhadesai7696
@pratibhadesai7696 3 жыл бұрын
Ahahaha !!! Kalpanaben !!! So tempting. Feeling like Jamava aavu!!Thanks for showing Saragava ni chutney.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
It's my pleasure. Thanks for watching and also thanks for your valuable feedback.
@abhipatel8420
@abhipatel8420 3 жыл бұрын
@@kalpananaik8870 aaaaaaaaaaaaaaaaaaaa\aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
@abhipatel8420
@abhipatel8420 3 жыл бұрын
@@kalpananaik8870 a
@sulekhachewle625
@sulekhachewle625 2 жыл бұрын
khub saras vangi. 👌👍
@pannadesai7283
@pannadesai7283 2 жыл бұрын
ઘણા સમય પછી કુમળીની ભાજીના મુઠીયા જોવા મળ્યા આભાર કલ્પનાબેન
@AlpaDesai2020
@AlpaDesai2020 2 жыл бұрын
Aekdam heldhy testy useful recipe for health.. Mast jordar👌 👍
@ilaraval9865
@ilaraval9865 3 жыл бұрын
Khub saras
@geetaoza8786
@geetaoza8786 2 жыл бұрын
કલ્પના બેન વાનગી એક બાજુ અને વર્ણન એક બાજુ અદ્ભૂત નેરેશનની રીત કમાલ છે
@dharmisthabenpatel1602
@dharmisthabenpatel1602 2 ай бұрын
Wow very nice dish Thanks
@kantilalpatel4408
@kantilalpatel4408 2 жыл бұрын
ખુબજ સરસ મજાની ડીસ. મજા આવી
@trivenipandya6981
@trivenipandya6981 2 ай бұрын
વાહ ખૂબ જ સરસ ભોજન.. અમારા વડોદરામાં આ ભાજી જોઈ નથી.. કોઈ દિવસ ખાધી જ નથી.. આ ડુંગરની ભાજી પ્રાપ્ત કરવી દુર્લભ છે.. તમે ખૂબ સરસ ભોજન બનાવી ખાધા જેવો આનંદ આપ્યો.. ધન્યવાદ 💐💐💐
@kalpananaik8870
@kalpananaik8870 2 ай бұрын
આ ભાજી ખાસ ચોમાસા માં જ મળે. શાક માર્કેટ માં કદાચ મળી શકે
@DaxaPatelSanskritTeacher
@DaxaPatelSanskritTeacher 2 жыл бұрын
Nice recipe Mthiya bnavu chhu Pan ..chatni...ni.. recipe..wow... nice
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@geetaoza8786
@geetaoza8786 2 жыл бұрын
મગની દાળ વાળા મુઠીયા પહેલી વખત જાણવા મળ્યું. આવી પૌષ્ટિક થાળી બદલ ખુબ ખુબ આભાર
@mumtazvirani6802
@mumtazvirani6802 2 жыл бұрын
Very nice recipe didi namaste
@nilamchaudhari5984
@nilamchaudhari5984 Жыл бұрын
Very nice thali.
@ashawarimuley9464
@ashawarimuley9464 3 жыл бұрын
Very delicious thali
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@urmilavagh4620
@urmilavagh4620 3 жыл бұрын
વાહ બેનાં ચટણી અને મુઠિયાં ખુબ જ સરસ વાલોડ ની યાદ અપાવી દધી
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@tarac3001
@tarac3001 3 жыл бұрын
સેકતાનીં શિંગનાં ફુલવાળી કઢી 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@alkapatel7464
@alkapatel7464 3 жыл бұрын
ખુબ સરસ તમારી બધી વાનગીઓ સરસ હોયછે.. આભાર..🙏👍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@AlpaDesai2020
@AlpaDesai2020 3 жыл бұрын
ખરેખર એકદમ સરસ મજાની વાનગી બનાવી ખૂબ સરસ થાળી પીરસી મોં માં પાણી આવી ગયું 👌👍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thanks ànd keep watching
@KhushiRajput-mj1jv
@KhushiRajput-mj1jv 3 жыл бұрын
અેકદમ મસ્ત
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@ilathakrar1268
@ilathakrar1268 3 жыл бұрын
Very nicely explained!, thanks for sharing different menu ideas!
@divyavashi5720
@divyavashi5720 3 жыл бұрын
Delicious and traditional thali 🎉🎉🎉
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@snehaldesai4932
@snehaldesai4932 3 жыл бұрын
Khub j saras recipe
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@naiklata1417
@naiklata1417 3 жыл бұрын
Thanku so much description maa list apva babat
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@sumanpatel9069
@sumanpatel9069 3 жыл бұрын
saras chhe.aa dungrani bhaji kahe chhe ahi valsad ma.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@jalsarecipes9092
@jalsarecipes9092 3 жыл бұрын
Wow superb 👌👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@devyanishah4141
@devyanishah4141 3 жыл бұрын
Very nice recipe kumail bhaji na muthiya jota sasu ma ni yad aavi thanks
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
It's my pleasure. Thank you
@akrutichaudhari2543
@akrutichaudhari2543 3 жыл бұрын
Wahhh very nice😋😋
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@kanchanadesaidesai1915
@kanchanadesaidesai1915 3 жыл бұрын
👍👍👍 khub saras dungari a bhaji aa vakhate Mumbai ma n mali.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@rashmidaru9453
@rashmidaru9453 3 жыл бұрын
Very nice recipe , thanks 👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@hetalgamit3734
@hetalgamit3734 3 жыл бұрын
ખૂબ સરસ. નવI પ્રકારની ચટણી શીખવા મળી
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@memeethi
@memeethi 3 жыл бұрын
Very good 👍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@nilamchaudhari5984
@nilamchaudhari5984 2 ай бұрын
Kantola na athana ni recipe please batawjo.
@amulpatel5893
@amulpatel5893 3 жыл бұрын
Wow
@manridhhichovatiya5856
@manridhhichovatiya5856 2 ай бұрын
Poha no fry chevdo no video banavo
@kalpananaik8870
@kalpananaik8870 2 ай бұрын
ચેવડા ની રેસીપી મૂકી છે આ ચેનલ પર
@tarac3001
@tarac3001 3 жыл бұрын
Jayambe 🙏🙏👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Jay ambe 🙏🏿
@shashinaik2700
@shashinaik2700 3 жыл бұрын
vare nice 👌👍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@pratibhadesai7696
@pratibhadesai7696 3 жыл бұрын
Also , Muthiya ma moongdaal is a vary good idea, Dungar ni bhaaji is not available but will try this Muthiya with some other greens.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Sure.. thank you
@hetalnaik27
@hetalnaik27 3 жыл бұрын
વાહ કલ્પના બહેન મજા આવી ગઈ આભાર 👌👍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you Hetal ben 🎉
@trancetrance7023
@trancetrance7023 3 жыл бұрын
👌👌👌
@chaulavyas3019
@chaulavyas3019 3 жыл бұрын
Khub saras thali majja aavi gai. Ekdam assal surti test. Mane bahu j game surti test ni vangi. K m k hu suratni j chhu.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Your words matter so much. Thanks for your valuable feedback.
@anjnag6965
@anjnag6965 3 жыл бұрын
Delicious and healthy thali! 😋👌 Paanch pakavan ne pan side ma muki de tevi.😍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you Anjana ben. Thanks for your valuable feedback on my channel
@varshdesai615
@varshdesai615 3 жыл бұрын
Mast 👍👍
@daxadesai8736
@daxadesai8736 3 жыл бұрын
Mast 👍👍
@nitapatel7300
@nitapatel7300 3 жыл бұрын
Very nice 👍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@bp-kp5tj
@bp-kp5tj 3 жыл бұрын
Wow delicious joi ne man thy gyu jamvanu, 1st time joyu sargvani flowers ni chtni, party Karo ne AMNE bolvo Jamva 😀🛫
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Sure, thanks for watching.
@divyadesai515
@divyadesai515 3 жыл бұрын
Lajavab dish ❤️❤️❤️
@bhargavpatel6237
@bhargavpatel6237 3 жыл бұрын
Kantola picked recipe apo
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Sure, thank you
@smitanagrecha631
@smitanagrecha631 3 жыл бұрын
Delicious
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thanks
@hemanginivaidya2614
@hemanginivaidya2614 3 жыл бұрын
ખુબ સરસ થાળી કુમળી ની ભાજી ના મુઠીયા ની મારી ફરમાઈશ પુરી કરવા બદલ ખુબ ખુબ આભાર તમારો મગની દાળ ઉમેરેલા પેલી વાર જોયા હવે એકવાર પુડા બનાવ જો બીજી એક રિકવેસ્ટ છે કે કુમળી ની ભાજી મા વચ્ચે જે સળી જેવું આવે છે તે કાઢવાનું બતાવવા શીખાવ લોકો માટે સરગવાના ફૂલ ની ચટણી પેલી વખત જોઈ અમે સરગવાના ફૂલ ની ભાખરી મારા સાસુ બનાવતા હતા આવી થાળી બતાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર કેટલા નુ શાક શીતળા સાતમે પર લગભગ બનાવતા અમે
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Jarur, thanks for watching
@vijaydesai3712
@vijaydesai3712 3 жыл бұрын
ફરી એકવાર એક નવી રેસિપી બતાવી. દરેક વખતે કંઈક નવું જ હોય છે. અભિનંદન સહ આભાર 👍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
@@vijaydesai3712 your words matter so much. Thanks for your valuable feedback.
@nimabenmodi1904
@nimabenmodi1904 3 жыл бұрын
Thank you bye jsk
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Jsk
@preethachaudhury1390
@preethachaudhury1390 3 жыл бұрын
Gujarati traditional food is so simple, healthy & tasty. 😋 Please add sub-titles in English so that I can share these videos with my non-Gujarati friends. Thank you for bringing us these traditional recipes. Gujarati Kadhi is my favourite. I have not seen drumstick bhaji, saragwa no shaak or flowers in Mumbai, only drumsticks, so don't know the taste. Can you show how drumstick sabzi is made?
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thanks for your valuable suggestion. subtitles in english are already there in my video. Drumstick's Sabji is already posted on my this channel with title as ' saragava ni Singh nu shak' Thanks for watching
@kavitavakharia8550
@kavitavakharia8550 3 жыл бұрын
Muthiya ma mug dal bafeli k Kachi.? N aa ful ne Akadoda na ful khai e che ?
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
પલાળીને ઉમેરવી કાચી. પછી મૂઠિયાં બફાય ત્યારે મગ દાળ પણ બફાઈ જાય
@kavitavakharia8550
@kavitavakharia8550 3 жыл бұрын
@@kalpananaik8870 thank you 😊
@sonamerai702
@sonamerai702 3 жыл бұрын
Amy katola na raviya & khichdi pn bnaviye chy Nice recepi 👍👍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you.
@sonamerai702
@sonamerai702 3 жыл бұрын
@@kalpananaik8870 sitla satam mty koi saras recipe aapjo🙏
@namratachhabria2132
@namratachhabria2132 3 жыл бұрын
What is kumnadi?
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
One kind of bhaji
@nayanarana319
@nayanarana319 3 жыл бұрын
Wow Kalpanaben so delicious full meal with new sargava chutani and muthiya also 👍👌 and muthya ma mugdal add kari te biji bhaji na muthiya ma add kari banavi shakai ? Surati test is 👍 so good 😊
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Ha, moong dal bija muthiya mavpa add kari shakay. Thank you.
@nayanarana319
@nayanarana319 3 жыл бұрын
@@kalpananaik8870 thanks 😊
@malvikanaik4596
@malvikanaik4596 3 жыл бұрын
Tandalja ni bhaji na shak ni recipe apso please
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Ok sure
@nimabenmodi1904
@nimabenmodi1904 3 жыл бұрын
Hi Kalpanaben kem cho Mohanthal Ni Recipe Mukjo
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Fine, tme kem cho? Chokka anukulta e mukish. Please keep watching
@pradeepsanghvi9539
@pradeepsanghvi9539 3 жыл бұрын
What's the English name for bhaaji used in muthia?
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Phodshi bhaji
@ilaraval9865
@ilaraval9865 3 жыл бұрын
Lachko dal ma koi vaghar k koi masalo nahi nakhvano?
@ilaraval9865
@ilaraval9865 3 жыл бұрын
Khali mithu haldar..hing ane dal pirasiye tyare ghee.....swad fiko na lage???
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
લચકા દાળ માં અમારે આટલું જ હોય. ખાટી મીઠી દાળ બનાવો તેમાં બધું જ આવે
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
સાથે કઢી પીરસાય એટલે બહુ જ મસ્ત લાગે
@tejalpatel9476
@tejalpatel9476 3 жыл бұрын
ઘઉં ના લોટ ના shkkrpara batavso please
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Sure, please keep watching
@tejalpatel9476
@tejalpatel9476 3 жыл бұрын
@@kalpananaik8870 thanks 🙏
@KhushiRajput-mj1jv
@KhushiRajput-mj1jv 3 жыл бұрын
અેકદમ મસ્ત
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 43 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 16 МЛН
Learn Git - Full Course for Beginners
3:43:34
freeCodeCamp.org
Рет қаралды 686 М.
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19