રાધાને જોયા અને આ રીતે બોલ્યા બાદ આમ તો સિમ્પલી કહી શકીયે કે "વાહ ! આટલી નાની છોરી કેટલું સરસ બોલી ને?" પણ મને કહેવું છે કે: નટવર, નરસિંહ અને નર્મદ પર બોલી શકતી આ મહેતા નારીમાં એ ત્રણેયની અમૂલ્ય ભક્તિનો ભાવ ખુલ્લો દેખાય છે. "રાધાને હંમેશા 'કાન'ની જરૂર રહી છે."