Рет қаралды 15,792
ક્યાં જઈ વસ્યા છો આપ ?
પરમ પૂજ્ય સિદ્ધાંત દિવાકર, સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજાને દર્દભર્યો પ્રશ્ન...
રોમે રોમ ખડા કરી દેતો , આંખો થી ઝળઝળિયા વરસાવતો જવાબ આપતું ગીત
Jain stavan / song on Pujya Gachachadhipati Gurudev Acharya Shri Jayghosh suri Maharaja
Voice and Music :
Jigardan Gadhavi @jigrra
Lyrics:
Bharti Gada Jain singer
શ્રી ભારતીબેન ગડા
#jayghoshsuri#suvishalgachachadhipati#jainonline