Kyathi Aavyu Gadhpan - DHUN - Kiran Prajapati

  Рет қаралды 1,607,478

Kiran Prajapati

Kiran Prajapati

3 ай бұрын

Kiran Prajapati Present.....
Kyathi Aavyu Gadhpan - DHUN - Kiran Prajapati
SINGER: KIRAN PRAJAPATI
PRODUCER: SANJAY PRAJAPATI
MUSIC: MANOJ VIMAL
MIXING: HARDIK SAGAR
LYRICS: TRADITIONAL
DHUN MANDLI: BOTAD
VIDEO: VP DIGITAL STUDIO BOTAD
EDITING: SANJAY PRAJAPATI
DISIGN: KAUSHAL PRAJAPATI
DECORATION: SHREE HARI MANDAP BOTAD
SP.THANKS: MANSUKH BHAI PATEL
LABEL: KIRAN PRAJAPATI
LYRICS:
ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ,
ખબર વિનાનું આવી જાય ગઢપણ
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં...
લાકડી ના ટેકે ચલાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ...
ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ....
મંદિર જવાય નય કીર્તન ગવાય નય
દાઢી ડગમગ થાય ગઢપણ
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
નીચે સુવાય નય ગાદલું મંગાય નય
ખૂણામાં ખાટલી ઢળાય ગઢપણ
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
રોટલો ચવાય નહીં શીરો મંગાઈ નહીં...
માગી એ તો જોયા જેવી થાય ગઢપણ
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
દીકરાના દીકરા મારે મને ઠીકરા,
વહુ ને કાય નો કેવાય ગઢપણ
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
રૂપિયા ઘણા છે બેંક માં પડ્યા છે
ચાવી વોવારુની પાસ ગઢપણ
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
દીકરાની વહુ બોલે મને મેણલાં
ડોસીની ઠાઠડી જાય ગઢપણ
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
યમના દૂતો મને લેવા આવે નહિ
આવે તો વૈકુંઠ જાવ ગઢપણ
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli
#KyathiAavyuGadhpan #kyathiaavuGadhpan #GadhpanGadhpan
#koneMeluGadhpan #KyathiAavyuGadhpanKiranprajapatidhun #GadhpanRamDhun #NewSong #Bapasitaram
#ramdevpir #Ranujanaraja #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕
_______________________________________________
Instagram:
Facebook:
------------------------------------------------------------------------------
Popular Song :-
Aavi Rudi Aambaliya ni Dal
• AAVI RUDI AAMBALIYA NI...
Kanku chhati Kankotri -
• KAKNU CHHATI KANKOTARI...
Gatrad ma-
• SHOBHE MAA GATRAL " શો...
Ram dev Ranuja vala-
• RAMDEV RANUJAVALA | VA...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Пікірлер: 251
@jan-florinzamfiroiu5088
@jan-florinzamfiroiu5088 3 ай бұрын
Very Very Good dear Kiran Prajapati and All The Artistes....(!) Respect from France...!
@rameshtalaviya-oc1jc
@rameshtalaviya-oc1jc 2 ай бұрын
Raja janak ghare mandvo saheldi.
@pratapdoshi6998
@pratapdoshi6998 2 ай бұрын
​@@rameshtalaviya-oc1jcpratapdoshi
@rajvlog1943
@rajvlog1943 2 ай бұрын
❤ ​@@pratapdoshi6998
@user-lq8uk2jl9f
@user-lq8uk2jl9f 2 ай бұрын
​@@pratapdoshi6998😂😢😢😮 आंख भी ले❤❤❤❤
@VishalMakwana-ez1ox
@VishalMakwana-ez1ox 2 ай бұрын
😊😊❤❤
@ghanshyamsolanki1805
@ghanshyamsolanki1805 9 күн бұрын
Wah Kiran Ben Bahuj Saras Bhajan Che Ane Tamaro Avaj Pan Bov Saras Che Ma Sarswati Sada Tamara Kanthe Vase 🙏
@rkmdiwalikiteslovers2422
@rkmdiwalikiteslovers2422 2 ай бұрын
Vahhhhhh!!!! Khub sundar🌹🌹🌹🙌🙌 vadodra anitaben
@VarshabenGKaklotar
@VarshabenGKaklotar 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખૂબ સરસ કીર્તન ગાયુ વાહ કિરણ દીદી વાહ વર્ષાબેન જી કાકલોતર ના સીતારામ
@latapanchal8758
@latapanchal8758 3 ай бұрын
અરે વાહ બહું સરસ છે
@manishbarot1008
@manishbarot1008 3 ай бұрын
જુવાની માં જ ભજન કરિલ્લ્યો જય શ્રી રામ કૃષ્ણ
@user-jz6fz7xn3o
@user-jz6fz7xn3o 2 ай бұрын
જીવન નું સનાતન સત્ય, બોલો શ્રીકૃષ્ણ
@jaanhema-jp2ts
@jaanhema-jp2ts 2 ай бұрын
વાહ વાહ સરસ અને સુદર મજાનુ આ ભજન 👌🙏👍
@hansasolanki5138
@hansasolanki5138 3 ай бұрын
Radhe Radhe 🙏🙏👌 Nice
@jayshriram1412
@jayshriram1412 2 күн бұрын
ખરેખર સરસ ગાયું છે
@rameshmakawana260
@rameshmakawana260 3 ай бұрын
ઓહો બેન આબધુ કયા થી સીખો સવો કીરણ બેન જોરદાર છે કીર્તન
@nareshlathia5334
@nareshlathia5334 21 күн бұрын
MAHAKAAL Shivaji. 😅😂🎉❤. Great group performance. Come to the UK, please. 😊
@gunvantinisar8433
@gunvantinisar8433 3 ай бұрын
ખુબ જ સુંદર ભજન અવાજ પણ ખુબ જ સરસ છે ❤🎉
@HanshaPatel-oe7gh
@HanshaPatel-oe7gh 3 ай бұрын
🌺🌺🙏 સરસ ભજન ગાયું સમજવા જેવી છે 🌺🙏🙏🌺 રાધે શ્યામ ભજન મંડળ સયાજીપુરા 🌹🙏🌺
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 3 ай бұрын
વાહ..ખૂબ સરસ..જય સીયારામ દીદી👌👌❤️🙏🙏🙏
@surshabd9813
@surshabd9813 3 ай бұрын
Khub Sara's
@user-rh9qe4zv6p
@user-rh9qe4zv6p Күн бұрын
Vah kiranben khub saraa
@kantibhaipatel50313
@kantibhaipatel50313 3 ай бұрын
બહુ સરસ ભજન છે. આવા ભજન ગાવા વારાને ધન્યવાદ
@vipulmehtavipulmehta3392
@vipulmehtavipulmehta3392 2 ай бұрын
Waah saras gayu se
@user-cr5vu7gi5e
@user-cr5vu7gi5e 3 ай бұрын
ખુબ સરસ 👌👌👌👌
@VanshMovaliyaVinodMovaliya
@VanshMovaliyaVinodMovaliya 2 ай бұрын
Saras kiran ben
@parakshchudhary860
@parakshchudhary860 2 ай бұрын
Jay ho
@SureshPatel-yy6dh
@SureshPatel-yy6dh 2 ай бұрын
ખુબ સરસ
@arvindbhaiparmar8538
@arvindbhaiparmar8538 3 ай бұрын
Khub aasirvad sathe subh savar. Saras bhajan
@patelgitaben6958
@patelgitaben6958 2 ай бұрын
ખૂબ સરસ
@naturestreasure2430
@naturestreasure2430 2 ай бұрын
વાહ.....સાંભળી ને મજા આવી ગઈ.....
@vinodvyas8006
@vinodvyas8006 3 ай бұрын
Kiranben.tamaro.avaj gavani rit.anestayele.khubej.saras.chhe.haju.bija.pan.bhajan.gata.raho.tevi.asha
@manumistry3602
@manumistry3602 Ай бұрын
Superb , ભજન માં બધી જ હકીકત સાચી છે
@user-mg8ny9fl5w
@user-mg8ny9fl5w 3 ай бұрын
ખુબ સરસ કીરતછે
@AjayPrajapati-qv7vt
@AjayPrajapati-qv7vt 2 ай бұрын
Wah ben wah
@user-wd7ct1gn7n
@user-wd7ct1gn7n 3 ай бұрын
Wah.👌👌👍
@anitapanchal4609
@anitapanchal4609 Ай бұрын
સરસ છે ભજન વાહ વાહ
@user-dj7so1qd5k
@user-dj7so1qd5k 3 ай бұрын
Nice ben
@ghanshyamsolanki1805
@ghanshyamsolanki1805 9 күн бұрын
Waaaaaah
@DhruvkumarPrajapati-xo3rw
@DhruvkumarPrajapati-xo3rw 3 сағат бұрын
બહુસરસ, મહાદેવભાઈ
@rupamakwana9380
@rupamakwana9380 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ કિરણ બેન બહુ સરસ ભજન ગાવ છો❤❤
@kiranchandarana7215
@kiranchandarana7215 2 ай бұрын
Khub sunder
@nishijay470
@nishijay470 3 ай бұрын
Congratulations
@ShivaBaldhiya
@ShivaBaldhiya 3 ай бұрын
ખુબ સરસ કીર્તન શિવાબાલધિયા શિયાળ બેટ
@PoojabaJadeja-pg3yu
@PoojabaJadeja-pg3yu 10 күн бұрын
Vah ben
@smartdarshanofficial
@smartdarshanofficial 5 күн бұрын
best bi
@jayshreekavad6854
@jayshreekavad6854 3 ай бұрын
Sarah rag che
@NamrataChauhan-oq3ye
@NamrataChauhan-oq3ye 2 ай бұрын
Bhajan bhuj mst se
@dhanabaraiya5650
@dhanabaraiya5650 2 ай бұрын
🌞🍏 ૐહરિરામ 🌞🍏 ૐહરિરામ 🌞🍏 ૐહરિરામ 🌞🍏 ૐહરિરામ 🌞🍏
@divyakantagohil6947
@divyakantagohil6947 2 ай бұрын
ભજન પણ સાચું ને રજૂઆત પણ સારી
@rajajogani6419
@rajajogani6419 3 ай бұрын
ખૂબ સરસ કિરણ બેન બહુ મઝા આવી ગઈ
@ArunaPrajapati-ls6ju
@ArunaPrajapati-ls6ju 3 ай бұрын
👍👍👍
@NamrataChauhan-oq3ye
@NamrataChauhan-oq3ye 2 ай бұрын
Bhajan bvuj mst se
@gitapatel3594
@gitapatel3594 3 ай бұрын
સરસ ને સમજવા જેવુ 👍👍
@rakeshbhai617
@rakeshbhai617 2 ай бұрын
Rakeshbhai Prajapati tarfthi dhnyavad kiranben nice 👌👌👌
@ansuyaachary2651
@ansuyaachary2651 3 ай бұрын
સરસ ભજનછે
@reenabagtharia8613
@reenabagtharia8613 3 ай бұрын
Khub Sara's 🙏🙏 sitaram
@user-zk9ex4pn3n
@user-zk9ex4pn3n 3 ай бұрын
Radhe Krishna 💐 ખૂબ જ સરસ
@RaviBagthariiya
@RaviBagthariiya 2 ай бұрын
Bov mst
@user-pl8ct3oq2h
@user-pl8ct3oq2h 13 күн бұрын
વાહ કિરણ બેન ભજન છે
@user-hw5sc1ft2b
@user-hw5sc1ft2b 3 ай бұрын
બઉ સરસ છે ભજન
@Aalkhdhni
@Aalkhdhni 14 күн бұрын
ખુબ સરસ બેન
@dhirendrabhaidave6588
@dhirendrabhaidave6588 3 ай бұрын
જોરદાર હો સરસ
@geetabenpatel4589
@geetabenpatel4589 2 ай бұрын
Very nice
@anilrathod3371
@anilrathod3371 3 ай бұрын
જોરદાર
@makvanashaileshashailesha2376
@makvanashaileshashailesha2376 Күн бұрын
ખુબ સરસ ❤❤
@lilajikthakorlilajikthakor9033
@lilajikthakorlilajikthakor9033 Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@user-er1xi8xk4d
@user-er1xi8xk4d 2 ай бұрын
Nice bhajan
@hetalsanthra4798
@hetalsanthra4798 3 ай бұрын
Very beautiful and very nice to bhajan ❤
@ramilabenshingala3700
@ramilabenshingala3700 Күн бұрын
Vah sars
@rudrapatel477
@rudrapatel477 5 күн бұрын
વાહ વાહ સરસ ભજન છે❤❤🎉🎉🎉
@aenan1853
@aenan1853 3 ай бұрын
Jay mataji 🙏 very good
@dhanjibhaigami1542
@dhanjibhaigami1542 2 ай бұрын
👌
@fenilsoni2166
@fenilsoni2166 Ай бұрын
Perfact real song 👍🙏very nice
@ap.ashish.prajapati.official
@ap.ashish.prajapati.official 3 ай бұрын
Jay mataji ❤❤
@vishnubhaiparel4061
@vishnubhaiparel4061 14 күн бұрын
So nice and very beautiful song kiranben
@gitabendesai-bo5fn
@gitabendesai-bo5fn Ай бұрын
Verry very faine bhjan ben kiran prajapati
@prvinamin4248
@prvinamin4248 2 ай бұрын
આજના સામાજિક જીવનની આરસી..! વેર વેલ પ્રેઝન્ટેડ..!ગો ઓન એન્ડ ગિવ અસ મોર ..! આભાર..🙏🙏🙏🙏🙏
@satishpatel9777
@satishpatel9777 3 ай бұрын
Very good👍👍👍
@SingerNarendraModi507
@SingerNarendraModi507 11 күн бұрын
ખુબ જ સરસ છે ❤❤
@bavaleyabharat9303
@bavaleyabharat9303 2 ай бұрын
ખુબ સરસ બેન આગળ વધો ખુબ ખુબ
@gitapatel3550
@gitapatel3550 Ай бұрын
Bahut achcha 🙏🙏
@user-nt8pg6lz8s
@user-nt8pg6lz8s 3 ай бұрын
Very Very nice kiranben👌👌👌👌👌👌🥰👍
@kashmirarathod3359
@kashmirarathod3359 2 ай бұрын
કિરણ દિકરી બહું જ સરસ ભજન ગાયું, સાચું અને ‌સચોટ, બહું વર્ષે આવું ભજન સાંભળવા મળ્યું, હજી બીજા ભજન ગાઈ ને સંભળાવજો, આપણી રીત, રૂઢી તમારા જેવા કલાકારો જ સાચવીને બધાને આપશે.👌👍🌹🙏😊🤗
@AyushMori
@AyushMori 2 ай бұрын
સરસછે
@AshokBhagriya-di2xi
@AshokBhagriya-di2xi 3 ай бұрын
સરસ છે
@bhavnabensuthar2473
@bhavnabensuthar2473 2 ай бұрын
સરસ મજા આવી ગય
@user-xh7cw7kc3m
@user-xh7cw7kc3m Ай бұрын
Saras
@dipikabennayak7939
@dipikabennayak7939 2 ай бұрын
વાહ વાહ બેન ❤❤
@manumistry3602
@manumistry3602 2 ай бұрын
સરસ ભજન
@sumanpatel8469
@sumanpatel8469 2 ай бұрын
મસ્ત bhajan
@user-wd7ct1gn7n
@user-wd7ct1gn7n 3 ай бұрын
Wah 👌👌👍
@user-uh6gu3nt9u
@user-uh6gu3nt9u 2 ай бұрын
Nice
@shaileshkesrani7965
@shaileshkesrani7965 2 ай бұрын
ભજન બહુજ સરસછે
@tajuchauhan4307
@tajuchauhan4307 2 ай бұрын
સરસ ભજન ગાયુ કિરણ બેન
@DadresanehalGovind
@DadresanehalGovind 2 ай бұрын
Good
@kbs204
@kbs204 2 ай бұрын
ખૂબ j સરસ ભજન છે અવાજ પણ સારો છે
@jaydipsakariya1018
@jaydipsakariya1018 3 ай бұрын
👏👏👏👏
@komalparmar6002
@komalparmar6002 3 ай бұрын
Bov saras git chhe....
@kashmiramodi5808
@kashmiramodi5808 2 ай бұрын
Sachi vat che taja ful j bhagvan ne chadhavay che .murjayela ful nai
@jayantibhaidhanani92
@jayantibhaidhanani92 3 ай бұрын
સરસ,ગાયૂછે,બેન
@user-ed1md5iq2m
@user-ed1md5iq2m 2 ай бұрын
Khub srs avaj che Kiratan pn bav mast hoy badha Plz time hoy. To lakhta jajo ne badha kiratan
@ramanbhaininama6586
@ramanbhaininama6586 3 ай бұрын
Kir nben khub srs bjn gayu.
@jinalbachauhan1770
@jinalbachauhan1770 2 ай бұрын
Veryfainben/dhun*ma*nambar*one
@RohitmakwanaRamanBhai
@RohitmakwanaRamanBhai 2 ай бұрын
Good kirtan Kiran parjapati
Meto Mala Na Fervi - DHUN - Kiran Prajapati
9:58
Kiran Prajapati
Рет қаралды 947 М.
Is it Cake or Fake ? 🍰
00:53
A4
Рет қаралды 19 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 14 МЛН
Китайка и Пчелка 4 серия😂😆
00:19
KITAYKA
Рет қаралды 3,7 МЛН
Ulug'bek Yulchiyev - Ko'zlari bejo (Premyera Klip)
4:39
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 3,5 МЛН
DAKELOT - ROZALINA [M/V]
3:15
DAKELOT
Рет қаралды 222 М.
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 438 М.
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 62 М.
Төреғали Төреәлі & Есен Жүсіпов - Таңғажайып
2:51