આ ફિલ્મ જોઈને પેહલા નો જમાનો યાદ આવી ગયો શું સમય હતો એકદમ સરળ અને સાદગી ભર્યું જીવન હતું અને તે સમયે જે લોકો આપણી આસપાસ હતા તેમાંના ઘણા ખરા લોકો આજે હયાત નથી જે થોડાઘણાછે તે સમય લોકો હતા તે બહુ દૂર જતા રહ્યા છે જે જીવન હતું ખાણી પીણી હતી માન મર્યાદા હતી તેમાંનું કસ્સુજ આજે દેખાતું નથી આવી ફિલ્મો જોઈને તે સમય યાદ આવવાથી આંખોમાં પાણી આવી જાય છે 😔😔😔😔😪😪🙏🙏🙏🙏🙏
@darshanbaraiya54407 ай бұрын
Hhy
@darshanbaraiya54407 ай бұрын
Happy birthday
@vishalrajput_48962 ай бұрын
Hachi vaat
@parmarbharatkumar533326 күн бұрын
એકદમ સાચ્ચી વાત કીધી તમે. તે સમય નુ વર્ણન ખરેખર આંખો મા પાણી લાવી દે છે.