જય માંતાજી જય દ્વાવારકાધીશ અંનુ ભા ગઢવી વિજય ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ
@vvr11gaming43 Жыл бұрын
વાહ અનુ ભા ખુબ આનંદ આવ્યો
@farmerslife1011 Жыл бұрын
વાહ અનુભા વાહ કવિરાજ ખૂબ સરસ વિડિઓ વિજય ભાઈ👌👌👌
@suvakhima.v5387 Жыл бұрын
વિજય ભાઈ લાખ લાખ અભિનંદ તમને જય દ્વારકાધિશ તમામ ડિડિ ભારતિ ના ચાહક મિત્રો ને મારા રામ રામ સુવા ખિમા ભાઈ
@MAHESHTANK5 Жыл бұрын
વાહ વાહ.. ખુબ સરસ.. સરસ મજાની રજૂઆતની સરળ શૈલી.... કવિ નું હૃદય તો છે .. જ તલવાર ની વાત માં..સાથે સાથે એક સંત હ્રદય પણ પ્રગટ થાય છે... આત્માની ઓળખ ની વાત.. સમાધિ ની વાત સાથે તલવાર ની વેદના પોતાના હૃદયની વેદના છે... અહિંસા નાં પ્રણેતા છે કવિ સાર્વભોમ શાંતિ ઇચ્છે છે... હનુભાના ચરણોમાં મારા કોટી કોટી વંદન.❤
@ramkubhaivala3592 Жыл бұрын
આભાર ભાઈ અનુભાનુ ઈટયુ લેવા બદલ અને ગોવીદભા પાલીયા ની મુલાકાત લિયો મળવા જેવા માણસ છે
@mavjiluhar540 Жыл бұрын
જય હો કવિ રાજ અનુભા જય હો ખુબ સરસ :-(સરમાણી સમસેર ;) જેવા સરસ શબ્દો નો પ્રયોગ કરીને આપને ખુબ આનંદ કરાવ્યો જય હો વિજય ભાઈ જય હો
@JeshingBhaiVadhel-lm1qm Жыл бұрын
બહુ સરસ વિજયભાઈ વીડીયો લાઇવ
@khodugadhavi9282 Жыл бұрын
લોક સંસ્કૃતિને ઉજાગર કરતો ખૂબ જ સુંદર મજાનો આ કાર્યક્રમમાં એક એકથી ચડિયાતા લોક સાહિત્યકાર વાર્તાકાર કવિ ગાયક વગેરેની મુલાકાત માણી ખૂબ જ આનંદ થાય છે આભાર વિજયભાઈ
વિજયભાઈ એકવાર પ્રકાશ ગોહિલ ને મળજો, તમને પણ આનંદ આવશે...જય હો સંતવાણી
@jayendrasinhrathod764 Жыл бұрын
Wah wah ghanu janva madyu Jay mataji
@navingadhavi4487 Жыл бұрын
Ati annd avyo interview sabhdi ne Vah mota bhai vah Navin bha Nara (gadhvi) gandhidham na jay mataji
@vijaybarot1373 Жыл бұрын
Nice Jay mataji
@rathodabhalbhai1966 Жыл бұрын
વાહ વાહ અનુભાઈ
@moj2379 Жыл бұрын
ખુબ સરસ
@kamlesh_Dholavira Жыл бұрын
ખુબ ખુબ આભાર..❤✨👌🏻❤💥
@sodhasurubha7591 Жыл бұрын
જય માતાજી વિજય મામા જય માતાજી કવિરાજ 🙏
@pravinbhaiahirloksahitya2495 Жыл бұрын
Vah Charan vah....🎉🎉🎉🎉 J Mataji 🎉🎉🎉🎉
@ajaybharot-mx9bf Жыл бұрын
Mama Jay Khodiyar maa No Jay Bapa sitaram Barot Naa Jay Khodiyar maa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@neelamkarangiya4035 Жыл бұрын
Khub mitho avaj anubhaa
@nandwanaashish1317 Жыл бұрын
વાહ વિજય ભાઈ ... તમને લાખ લાખ વંદન ,મારા મન ગમતા ચારણ કવિ ઓ માના એક આ અનુભા નું આપે લોકો વચ્ચે મુલાકાત કરવી એ બદદલ આપનો હું ખૂબ ખૂબ આભાર માનુ છુ ... જય માતાજી 🚩 જય હિન્દ 🇮🇳
@rb_gohil Жыл бұрын
⚔️જય માતાજી ⚔️ વાહ અનુભા ગઢવી વાહ 🙏🙏🙏🙏🙏
@neelamkarangiya4035 Жыл бұрын
Khub sars anubhaa vijaybhai ne jay mataji
@VijayJotvaJournalist Жыл бұрын
jay mataji
@akhandnijanandАй бұрын
Jay ho hnu bha
@kamlesh_Dholavira Жыл бұрын
ખુબ જ સરસ...
@kiransurti2226 Жыл бұрын
જયમાતાજી 🙏🙏🙏🙏🙏
@mayurn.chandera2239 Жыл бұрын
જય માતાજી વાહ અનુભા
@trikamrao7918 Жыл бұрын
વાહ ગઢવી
@aghudada596 Жыл бұрын
ગુરૂ ને પ્રણામ 🙏🙇
@ghanshyamsinghjadeja7782 Жыл бұрын
વિદ્વાન ચારણ અનુદાનજી ના ચરણો માં કોટી કોટી પ્રણામ
@chauhanshailesh2883 Жыл бұрын
VAHH CHARAN VAHH JAY MATAJI
@gamarahashmukh1203 Жыл бұрын
જય હો
@mukeshbhaimudhava4026 Жыл бұрын
જય હો ઝાલાવાડ
@pravinchauhan7234 Жыл бұрын
Jaymataji
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Ha anubha ha charan dev rang chhe tamone..
@alabhai2170 Жыл бұрын
Vah khub sharas 👌 anu bha
@gabharurabari3443 Жыл бұрын
Anubha bha atle anubha che jay mataji
@ranjitdangadhaviofficial5995 Жыл бұрын
Wah anubha jamng jiyo
@parmaramarsinh3404 Жыл бұрын
જય માતાજી 🙏જય હો ચારણ
@SucceswithMukeshbagada Жыл бұрын
Jay ho jamng
@mamadghanchi3641 Жыл бұрын
વાહ કવિરાજ
@bharatrabaridudhrej Жыл бұрын
Suresh Bhai Rabari Nu Interview Karo Bhai bhajan santvani nu aapdi sankruti nu ek kimti gharenu chhe Emni mahenat ne pan nyay aapva vinanti Vijay bhai