બિલકુલ સાચી વાત કહી રહ્યા છે ઘનશ્યામભાઈ એનો હું સાક્ષી છું લવજીભાઈ માવાણી કામરેજ સુરત 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@laljighoghari927010 ай бұрын
વાહ મોજ્ આવી લ્યો સુરત હતો ત્યારે બોવ સાંભળ્યા અલગ અલગ અવાજ ના સ્ટાર હતા પેલા ભીખુદાન. કાનજી ભૂટા બારોટ મોરારી બાપુ અને જાદવ બાપા ને તો સૌથી પેલા ઘનશ્યામ ભાઈ જ લાવ્યા હતા હુ પણ ત્રીજા ધોરણ માં હતો ત્યારે પરબે પૂજાનિ માની ચૂંદડી ભજન ગાતો ...
@haparab178610 ай бұрын
બિલકુલ સાચી વાત ઘનશ્યામ ભાઈ બધીજ વાતો નો હું રૂબરૂ અનુભવેલુ છે હજી પણ આવું ચાલે છે ચાલું અનુભવ છે
@vanrajrathod749610 ай бұрын
Wahh ghanshyam bhai Tame je kholine bolya cho Wahh khub saras
@chavdabhikhabhaifromjamnag255710 ай бұрын
Vah ghanshyam bhai bahu spast vat kahi..
@BIPINCHANDRAMPATEL10 ай бұрын
ઘનશ્યામભાઈ ને ખુબ વંદન એમની સાથે મેં ઘણા વરસ પહેલાં 2, સ્ટેજ પ્રોગ્રામ કરીયા છે બિપીન પટેલ દ ગુજરાત ભજનિક તા મહુવા ગાગડીયા કોન્ટેક્ટ નંબર જરુર મને મોટા ભાઈ જય રામાપીર