આ ગરબા નું કહેવું એમ છે કે તમારા મા સંસ્કાર સારા છે ખરેખર ખુબ સરસ
@k.dpatelk.dpatel88062 жыл бұрын
👌👌👌👌👌👌👌
@વિણાપટેલ2 жыл бұрын
બહુ સરસ જયશ્રી કૃષ્ણ
@chandupatel57462 жыл бұрын
મન તન્દુરસ્તી રહે.કસરત થાય એટલે શરીર સારું અને સાહિત્ય ની જાળવણી સાથે સંસ્કાર બાળકો ને યુવાનો મર્યાદા બધું મળે.
@jayantidadhaniya22922 жыл бұрын
भारत भारतीय संस्कृति में रहकर मजबुत सार्वजनिक उत्सव मनाया। सुशोभित साडी परीधान संस्कारी माथै साडी राखी उत्साह उल्लास दायक पेंरणा दायक ऊत्सव मय आंनंद उल्लास दायक पेंरणा रास गरबा धन्यवाद अभिनंदन
@jayantidadhaniya22922 жыл бұрын
भारत भारतीय संस्कृति जीवंत राखवा ज़रूरी है। ओर हिंन्दु संस्कुति धर्म-कर्म मानवता को साथ साथ शुभेच्छा अभिनंदन धन्यवाद आपका रिव्यू होना चाहिए शौहम
@slpadhiyar90982 жыл бұрын
ખૂબ ખૂબ સરસ ગામડામાં હજુ સંસ્કૃતિ જોવા મળે છે અને શબ્દો પર ધ્યાન આપો તો પિયર ના વખાણ કરે છે અને સસરા પક્ષ ને ગીત દ્વારા પ્રેમ થકી કહે કે મારા પિયર ની બંગડી છે તમો કેમ માઠું લગાડો છો
@lilabenjadav21722 жыл бұрын
Q 7TH 55
@bhatiyarameshbhi75412 жыл бұрын
ગ્રામ્ય સંસ્કૃતિ ને લોકહ્દય માં ધબકતી રાખી હોય તો તે ઉત્તર ગુજરાત ના ગામડાના લોકો છે.. ખુબ ખુબ ધન્યવાદ