મને શાકભાજી ખાવાનો ખુબ શોખ છે. વાડીમાંથી શાક ઉતારી માટીનાં વાસણોમાં બનાવેલ અવનવી વાનગીઓ જોઇને મોંમાં પાણી આવે છે અને તમારા ફાર્મ હાઉસ ઉપર આવવાનુ મન થાય છે.
@rasoithigujaratirecipes Жыл бұрын
વાહ આમ તો તાજા સાકભાજ કોને નો ભાવે
@ajaybamroliya1298 Жыл бұрын
ખુબજ સરસ તમારી રસોઈ અને પ્રકૃતી ખુબજ સારી લાગે છે અને અમે તમારી વાળીની પ્રકૃતી જોઇને આત્માને ખૂબ જ શાંતી મળે છે ભાઈ તમને ખુબજ ધન્યવાદ
@geetahakani9530 Жыл бұрын
Kub. Sara's. Vangi.
@jayamaa740811 ай бұрын
Kamco Jay mataji na sita ram majam sa. Ok. Bay
@tabassum74 Жыл бұрын
Nikunj bhai tamari cooking ni video joi mo maa paani aawi jay che.. kahre khar tame bahu mehnat thi video banavo cho.. gujarati recipes khubaj ayurved pramane fayda karak hoy che. Thank you.
@rasoithigujaratirecipes Жыл бұрын
always welcome.
@Chauhan-b7x Жыл бұрын
જોરદાર રેસિપી બનાવો છો તમે એક વખત લીલી ચટણી વાળા વણેલા ગાંઠિયા બનાવો ને ભાઈ
@preetikuchhadiya9529 Жыл бұрын
Wah!!! Khub J Saras Recipe 👌👍 Lili Dungadi na Bhajiya Ane Tamaro ni Chatni 👌👍 Very Nice Vlog 👌👍 Keep it up Nikunjbhai 👌👍
@rasoithigujaratirecipes Жыл бұрын
હા પાક્કું thank you
@ravithakkar6006 Жыл бұрын
Aa manas jevi recipe koi nai banavyu best recipe. First number
@msbindiya Жыл бұрын
Bahu j saras che.... Nikunj bhai dungri nu khariyu batav jo ne pls
@rasoithigujaratirecipes Жыл бұрын
Ha thank you
@sangitapatel27036 ай бұрын
ખુબજ સરસ બનાવો છવો નિકુંજભાઈ
@Kittu-b8d10 ай бұрын
Modha ma pani aavi gayu nikunjbhai very very tasty bhajiya recipe❤❤❤❤ i like this🤞🏻☝🏻
@priyankapatel746211 ай бұрын
Congratulations
@muliyashailesh7516 Жыл бұрын
ખીજડીયા અભ્યરણ્ય ની ઓળખ અને brand એમ્બેસેડર so tame
@vk1vk189 Жыл бұрын
👍🏽👍🏽 super Nikunj bhai
@rakeshpanchal3344 Жыл бұрын
જય જય ગરવી ગુજરાત નિકુંજ ભાઈ 🇮🇳 લીલી ડુંગળી અને બટેકા નું શાક,લીલી ડુંગળી ની કઢી. તમારી પોતાની વ્યક્તિગત સ્વચ્છતા ખૂબ જ ગમે છે ભાઈ 👍👌❤️🙏🏼💪🇮🇳💪
Bahuj bahuj saras nikunj Bhai.. mo ma pani avi gayu...😋😋😋😋😋
@nimishapatel-u5t Жыл бұрын
Lili dhughdi ni kadhi banavi a che tamari receipe pan saras hoy che
@bhavnamokadiya8116 Жыл бұрын
Congratulations for aavord mate mast bhajiya ane tamoto chatni😊
@geetahirpara3761 Жыл бұрын
Khub khub sars
@vrundasoni4634 Жыл бұрын
Congratulations for award. Nice bhajiya and chutney
@MeeraJambukiya Жыл бұрын
Aaj sanje ghare bhajiya banava na hata..savare methi ni bhaji lidhi..ane tamaro bhajiya banava no video joyo..to aaj hu tamari jem banava ni kosis karis...thank you..!!
@ishratthariani159 ай бұрын
Superb again preparing in field we love it.
@AnishGamit-A1DW Жыл бұрын
Best vedios
@vasantsardhara4408 Жыл бұрын
Very nice Nikunj bhai
@kunwarpatel3441 Жыл бұрын
રામ રામ સીતારામ વાડીની રોજ તાજી ભાજી નસીબ નસીબ વાળા શોધતા તમે કાંદાના પત્તા કઢી બનાવીએ કાંદાના પત્તા ની મેથી નું મિક્સ ભાજી બનાવીને કાંદા વગાડતી વખતે ખાલી રાય હિંગ અને મેથી ટીસી વઘારમાં નાખીને અને લાલ મરચા પાવડર વઘારમાં અને કાંદા ના પત્તા અને મીઠું ને હળદર બસ પછી એકદમ ગરમ થઈ જાય એટલે લઈ લઈએ બહુ પકાવી નહીં મેથી અને કાંદા ની ભાજી મામા આજ મસાલો નાખી એ એ પણ થોડીક જ ગરમ થયા ભેગી ઉતારી લઈએ અને આ ભાજીમાં ઉપરથી મલાઈ વાળો દહીં સરસ લાગે રોટલા સાથે ખાવો કે રોટલી સાથે ટેસ્ટી લાગે ભૂલચૂક સુધારીને વાંચજો
@rasoithigujaratirecipes Жыл бұрын
વાહ ભાઈ ખૂબ સરસ માહિતી, ખૂબ ખૂબ આભાર
@mukeshpadhiyar1870 Жыл бұрын
Great for yrs award...Bravo Nikunj bhai.Congratulation bhai.....Keep it up..We r great friends of you...
@dishamakwana7363 Жыл бұрын
Khub j srs try jrur krsu .kumbhaniya bhajiya n pati bhajiya share kro
@rasoithigujaratirecipes Жыл бұрын
જરૂર થી બનાવીશ, કુંભણીયા ભજીયા અને પટ્ટી ભજીયા ખુબજ ભાવે ખાસ કરીને વિન્ટર માં
@kingviki5546 Жыл бұрын
LILI DUNGLI NU SHAK BANAVO NE MAJA AVSE AND MARE TAMARI RECIPE PRAMANE BANAVU CHHE
Wow yummy 😋 hu to dahi ma mithu marchu dhanajiru ane thori khnad nakhi ne chatni banavu koi var ane apdi green chatni to hoy j
@mrrahul8856 Жыл бұрын
Tikadi bhajiya femash mara gam ma
@bharatbataparia2011 Жыл бұрын
Khub saras recipe chhe 😊
@arunashah1867 Жыл бұрын
Yummy looks,nice😮
@nayanaghoda227 Жыл бұрын
Bhajiya chatani bahu j mast
@bhagvanlalbhatt6272 Жыл бұрын
તમારા મારફત રજૂ થતી વાનગી રેસિપી સરસ હોય છે,તમને એવોર્ડ મળવા માટે અભિનંદન અને શુભેચ્છાઓ. B.O.BHATT (જામનગર ) Leicester U.K.🎉
@rasoithigujaratirecipes Жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@vaishaligandhi9932 Жыл бұрын
Khu j saras
@nayanarathod8932 Жыл бұрын
ताझु शाकभाजी...नो टेंस्ट अलग ज होय छे...बजार नी भाजी थी थोडो फकृ पडे छे...टेंस्ट मा....सरस बनया..लीला कांदा ना भजीया...😋😋👌👍
@Spicemantra137 ай бұрын
Aa chutney no swad adbhut che , jetli simple che etli j unbelievably tasty che ame loko ghare dosa sathe khava mate banavie che , sauthi pehla Rajkot ma Kkv hall pase Raju pavbhaji and south indian ma chakhva maleli tyarthi dadhe valgeli e,tyar pachi ghana varso thi ghare pan banvie che
@parinismail95203 ай бұрын
I like simple food thank you your food is delicious thank you
@binitbhagat5 ай бұрын
प्याज पत्ता और मूंगफली की बहुत बढ़िया सब्जी बनती है मेरे घर में।
@jackvelinkansara9192 Жыл бұрын
Mari mummy Shak banavti hati lilidungdi,bataka ,tuver,tameta nu mast
@naninawasichannel603914 күн бұрын
❤❤❤👍👍👍💯💯💯 bahut Jabardast
@jayshreeshah87117 ай бұрын
ખૂબ સરસ રેસિપી
@HarshadSinh.6186 Жыл бұрын
Jordarr ❤
@aartibhat363310 ай бұрын
I am 🕉️punjabi😂 but I love your all recipe❤
@rajubhaibhil904 Жыл бұрын
ખીજડીયા બહુ સરસ છે
@pratikbhaipatel522 Жыл бұрын
Very nice
@shlokpitroda52249 ай бұрын
Congratulations For The Arvord
@jitendra.vasoya Жыл бұрын
❤❤❤❤❤
@rekhadabhi796 Жыл бұрын
Yummy yummy 😋😋😋
@vaishalimodi3479 Жыл бұрын
Lili dungali na pudla pan thay
@jivrajbhaichaudharey7217 Жыл бұрын
ખૂબ સરસ છે
@Jay_shri_krishna12 Жыл бұрын
મને પણ બહુ ગમે
@nareshbhanushali237 Жыл бұрын
Congratulations Bhai 🎉
@purvrajluvdhudhreji4737 Жыл бұрын
Kacha bajiyani chatni
@vinodpatel2063 Жыл бұрын
આવો નિકુંજભાઈ અમારા ઉતર ગુજરાત મો અમે પણ અમારા ચૌધરી સમાજ ની વાનગી ની મોજ કરાઈ એ અને માં જગદંબા એટલે અંબાજી માં ના દર્શન થાય આવો મહેમાન thavo well come
@rasoithigujaratirecipes Жыл бұрын
વાહ ખૂબ ખૂબ આભાર આમંત્રણ માટે જરૂર આવાનુ થશે તો જણાવીશ.
@jagudsavriya7189 Жыл бұрын
Jay Sawaminaryn
@jasminpatel8362 Жыл бұрын
સરસ નિકુંજ ભાઇ🎉
@patelneel1623 Жыл бұрын
સરસ વિડીયો 😊😊
@udaypurohit5635 Жыл бұрын
Super.jsk 🙏👌
@shrishti786 Жыл бұрын
Congratulations for the अवोर्ड🎉🎉🎉
@muskankakitchen3312811 ай бұрын
સરસ 🎉🎉🎉🎉
@montypatel72 Жыл бұрын
કોંગરચૂલેસન ફોર બેસ્ટ ટુરિસમ એવોર્ડ ટુ ખીજડીયા ગામ, અને તમારી રસોઇ ખુબ સરસ બસ એક વાત પુછવી હતી કે આના ટીકડી ગોટા બને ખરા 🤔
@navinchandraanada8397 Жыл бұрын
Khali bhajiya ane dahi chili powder. With salt ni chatni mane bahu j bhave chhe
@rasoithigujaratirecipes Жыл бұрын
aa video jovo ek var pachi k jo, Dahi ni sp. chatni and 4 jatna bhajiya. kzbin.info/www/bejne/bXmvlJ6wp8h1d6M
@HarshadSinh.6186 Жыл бұрын
Camera Man Focus 👍
@rajubhaibhil904 Жыл бұрын
બહુ સરસ વિડિયો હોય છે તમારાં હું ક્યારે આવો બોલો
@Deedeevenice Жыл бұрын
Spring onion shaak with besan is lovely on toast! Just don’t eat it first thing in the morning on your way to work on the Tube, you will immediately empty the carriage with your breath! Best to have it after work in the evening!
@vijaysolanki485 Жыл бұрын
Testy 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@vijayshrishah6257 Жыл бұрын
Nariyal, kothimbir,jeeru,mithu,lila marcha,thodi dahi.mixer ma pisavi levanu.pacchi Rai jiru hing no wagad Karine ne aa chatni ma nakhvanu
@rasoithigujaratirecipes Жыл бұрын
આ તો ઢોસા મા હોય એવી ચટણી થઈ ગઈ.
@punamshimpi6444 Жыл бұрын
👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
@chetanachauhan2724 Жыл бұрын
આંબલી ના કાતરા ની ચટણી પણ સરસ બને
@rasoithigujaratirecipes Жыл бұрын
aa Video joy lo ena mate. kzbin.info/www/bejne/en7LeWeIh951asU
@ashokrajput5912 Жыл бұрын
Very Very nice yummy yummy ilike it❤
@malathegreatthakur7094 Жыл бұрын
Bhut test hota h aapke khane me
@mandoravikramsinh6442 Жыл бұрын
ખુબજ સરસ છે ભાઈ
@navinchandraanada8397 Жыл бұрын
Congratulations for award
@Mis_Nehal Жыл бұрын
ખુબ સરસ
@pravinparmar6251 Жыл бұрын
Bhai tamare vadeye jamva aavu se kyarek
@shalinishalini1161 Жыл бұрын
Congratulations nikunj Bhai
@user-tu1jy7cu7r Жыл бұрын
Khijadiya makkhan ka Balu ke Biju
@mayurn.chandera2239 Жыл бұрын
Nice recipe
@geetadodiya1881 Жыл бұрын
Yummy yummy😊😊
@16shivanshpatel3911 ай бұрын
Saras
@pmistry6271 Жыл бұрын
Vasoya ji. Namste. Hun chhela 8/10./year thi Bhai. Lokoni. Recipe. Joi. Parntu. Aaje. Aap. Ni.dungri na. Bhajiya. Ane. Tameta. Lilamarcha. Ane. Lhashan. Temaj masala nu. Combination joyu. Shauthi. Moti. Ane. Saras vaat. E ke. Tamari. Sahk. Bhaji tameto marcha. Lahshan kapvani. Temaj. Saras rite. Banavavani. Rit joi ne. Ghano aanand thayo. Ane. Maja pan aavo. Aaj. Shudhi jetli pan recipe joi. Pan. Aap. No. Mukablo. Koi. Mai no. Lal na. Karo. Shake. Aabhar
@rasoithigujaratirecipes Жыл бұрын
thank you so much always welcome.
@jaybabarisher Жыл бұрын
Bataka Vada banavo
@vipulthakor8688 Жыл бұрын
લીલી ડુંગળી ની કઢી
@nileshjinwala180 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 *Congratulations for Award...🍫💖🍫* 👏👏👏👏👏👏👏👏👏👏
@binduyagnik99967 ай бұрын
લીલી ડુંગળી સાથે ટમેટા અને સેવનું શાક બનાવીએ
@ruchiranaik1547 Жыл бұрын
Yummy yummy 😋
@malathegreatthakur7094 Жыл бұрын
My fev😊
@Satyam-craft. Жыл бұрын
Thoda makahi na dana nakhi to kevo test avee???
@monashroff5131 Жыл бұрын
Yummy recipe😋
@binduyagnik99967 ай бұрын
લીલી ડુંગળી સાથે ટમેટા અને સેવનું શાક બનાવીએ.
@Harshbhatt7642 Жыл бұрын
Lili dungli ni tikhari
@ashokpanchal75084 ай бұрын
I am from America please tell me you are using green and red chili which kind of that chili please tell me their name