લાલદાદા ની ઈશા પુરી કરવા બદલ ખુબ ખુબ અભિનંદન નરેશ ભાઈ જય દ્વારિકા ધીષ 🌹🙏🌹🚩
@gavatambaraiya68398 ай бұрын
સરસ નરેશભાઈ લાલ દાદાને એના ઘરે પહોંચાડી દીધા ધન્યવાદ એની ઈચ્છા પૂરી થઈ ગઈ બાપા સીતારામ🙏🙏🙏🙏🙏
@santabhujun33008 ай бұрын
What happen to lall dada ?,what was his wish ?he is going where and with whom?
@udayrughani88098 ай бұрын
નરેશભાઈ બલા દાદા તમારી સેવા ધન્યવાદ છે લાલા દાદા અનતીમ ઈછા પરી કરી જય શ્રી કૃષ્ણ
@Ankur_Makwana_00188 ай бұрын
ખુબ સરસ કાર્ય કરો છો. નરેશભાઈ
@madhubenvankar20848 ай бұрын
લાલદાદા ની ઈચ્છા પુરી કરવા બદલ ખુબ ખુબ અભિનંદન
@RamilabenGadhavi8 ай бұрын
લાલ દાદા ક્યારે તમારે દાદા ના જશો આશ્રમમાં રહેજો
@ArvindChauhan-ff5qh8 ай бұрын
વા નરેશ ભાઈ સરસ કામ કર્યું લાલ દાદા ની ઈછા પુરી કરી જય માતાજી
@jagdishsinhjadeja85878 ай бұрын
સૌથી સારો એપિસોડ નરેશ ભાઇ બાલાઆતા ખૂબ ખૂબ ધન્યવાદ તમને આજે તમે લાલદાદા ની ઇચ્છા પુરી કરી ખૂબ સરસ જય માતાજી 🙏🏻
@champaparmar84128 ай бұрын
સરસ નરેશભાઈ તમે લાલ દાદા ની ઈચ્છા પૂરી કરી
@swati58828 ай бұрын
Well-done. આ ઉમ્મરે મન થાય..પોતાના ગનેલા લોકોને મળવાનું, સ્થળ મોહ પન હોય.સામે થી કોઈપણ કારણસર ઓછી માયા, પ્રેમ કાળજી હોય એટલે મન કચવાટ કર્યે રાખે. સંબંધો ની અવગણના પણ, માનસિક સ્થિતિ તંગ રાખે. જે ભોગવે તે જાણે. પણ આપે તેમને ત્યાં મોકલ્યા..સારી વાત છે.તેમનું મન હળવું થશે.ને ફરી પાછા આશ્રમ લેતા આવજો. તેઓ આશ્રમ મઆ જ રહેવા માગે છે...હવે તમને પોતાના ગણવા લાગ્યા..તેમને કેટલી હદે ઈચ્છા હતી ત્યાં જવાની. ચલો બધું સારું થશે.
@hasutrivedi7298 ай бұрын
નરેશભાઈ....ખુબજ સારુ પૂણ્ય કાર્ય કરી રહ્યા છો ઈશ્વર આપને ખરેખર ખુબ સુખશાંતિ સાથે સારુ સ્વાસ્થય આપે...ખુબ ખુબ ધન્યવાદ
@vajshiambaliya95688 ай бұрын
ખૂબ સરસ નરેશભાઈ બાલાઆતા જય દ્વારકાધીશ
@avanivyas11418 ай бұрын
સરસ આજે નરેશ ભાઇ તમે લાલદાદાની ઈરછા પુરી કરી
@LalajibhaiBambhaniya-o5f8 ай бұрын
જય ગોપનાથ નરેશ ભાઈ બહુ સરસ સેવા કરોશો આવો ગોપનાથ
@PratapbhaiDhadhal-c1y7 ай бұрын
નરેશભાઈ. ભગવાન તમારૂ સારૂં કરે એવા આશીર્વાદ
@SureshThakor11-x3v8 ай бұрын
ખૂબ ખૂબ હાભાર. નરેશભાઈ તમે ભગવાન છો
@BaraiyaDevanshi8 ай бұрын
સરસ કાર્ય આજ નું નરેશભાઈ baldada એન્ડ p c f team salute of you p CF team🎉🎉🎉
ખુબ સરસ કાર્ય કરો છો ભાઇ હુતો તમારી પુરી ટીમ માટે ભગવાન ને પ્રાર્થના કરી ને કહું છું કે તમારા બધા નું ખુબ કલ્યાણ કરે અને લાંબુ આયુષ્ય આપે દુખીયારા ના દુઃખ દુર કરો
Very nice .laladada nu dream come true.Good job Nareshbhai.😊😊
@rethapandit13258 ай бұрын
Khub khub Anand thayo Have laldada ne Shanti malse. Ketla khush che laldada🎉🎉
@shiyaltinabhai1788 ай бұрын
વાહ નરેશભાઈ લાલ દાદા ની ઈચ્છા પૂરી
@shubhamgrylls45698 ай бұрын
Nareshabhai tamare santan sukh saru thashe ❤❤❤❤
@DevrajbhaiSutariya8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ
@ramilajjambu43778 ай бұрын
ખુબ જ સરસ નરેશભાઈ લાલદાદા એમના ઘરે પહોંચાડી દીધા તમે
@kalpanabhatt61848 ай бұрын
ધન્યવાદ નરેશભાઈ👌🏼🕉️👌🏼
@BharatMakavana-u3w8 ай бұрын
Naresh bhai thankes dada ni icha puri kari tame have pacha leva avo tayre khodal maa na darsan karta avjo sakhpur ma
@shiyaljinebhai59818 ай бұрын
Bhai.tamne.1000.1000.slam
@parulatabhulapatel59928 ай бұрын
JKS I ❤it’s your Seva Baladada and Nareshbhai excellent work, God Bless you both and your families, No words that you both did big help too LalDada. Middle of night to drive him his brother home 🏡 great job 👏
@nareshbhaiahir44118 ай бұрын
Thank you so much
@pradipmakwana56208 ай бұрын
, ખુશ ખુશ અભિનંદન નરેશભાઈ
@Miltonmill238 ай бұрын
Vah naresh bhai vah saras laldada I isaa puri kari tame khub khub abhinandan tamne tum jivo Hazar sal
@rajubhil1698 ай бұрын
વાહ નરેશભાઈ તમારીછેવા કોટી કોટી વંદન
@mukeshdesai68538 ай бұрын
Nareshbhai aapne khub khub Dhanyavad che
@mahendrpatel48728 ай бұрын
સરસ નરેશભાઈ લાલદાદા ને સગપર લઈ ગયા સરસ
@ભરતભાઈડેકાણી8 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@rahulgujriya41438 ай бұрын
જય માં મોગલ
@ashokmali39998 ай бұрын
ખુબ ખુબ આભાર નરેશ ભાઈ
@lalbhaimakavana41068 ай бұрын
જય માતાજી નરેશભાઈ બાલા આતા
@kishorbhalala43368 ай бұрын
નરેશ ભાઈ પોપટભાઈ બાલાદાદાતમેજભગવાનછો
@pratapsumniya63938 ай бұрын
🇮🇳🙏🌹🚩જય ભારત ❤️ જય શ્રી રામ 🚩🌹🙏🇮🇳
@mandapatel75818 күн бұрын
Very nice video 👌
@dharmesh_bavliya8 ай бұрын
નરેશભાઈ તમારો ખુબ ખુબ આભાર તમારું કામ સારું સે
@savaliyassh1668 ай бұрын
Jay dwarkadhish nareshbhai laldada ye bhare kari ho ratregaya sankhpur
@nitindave85818 ай бұрын
jay mataji har har mahadav
@sankarbhaiprajapati55218 ай бұрын
Congratulations to you supar jaybhole dr.s.k.p modhera sitarambapu
@vanitasosa25408 ай бұрын
Saru naresh bhai tame lal dada ni Isha Puri Kari mataji ghanu aape tamne
@uttamgohel74408 ай бұрын
🙏🏻જય શ્રી કૃષ્ણ નરેશભાઈ બાલાકાકા🙏🏻
@hasmukhparmar25068 ай бұрын
ખુબ સરસ
@HinaaPrajapati-x4j8 ай бұрын
Khub saras bhai
@arvindmakwana46878 ай бұрын
Nareshbhai khub saras kam karau
@vipulpatel2508 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન નરેશભાઈ લાલદાદા ની ઈચ્છા પૂરી કરી
@ANSarvaiya8 ай бұрын
Wah bhai tame saru seva nu kaam kro chho dada ni ichha tame puri kri 👍👌👌
@rekhapattani82918 ай бұрын
Great narrshbhai.... God bless u....
@jashubhola41758 ай бұрын
Jay murlidhar
@rameshmithapara94348 ай бұрын
સરસ ભાઈ સરસ આભાર
@Dipakbhai-m3i8 ай бұрын
🎉🎉🎉🎉 vaa naresh Bhai khub khub abhindan 🎉🎉🎉
@kirtibenbodana89608 ай бұрын
Good job Naresh bhai god bless u 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️
@mr.m4558 ай бұрын
વાહ નરેશ ભાઈ વાહ ગુડ 😊 ભાઈ
@kalamaniar15208 ай бұрын
Wah bhai dada ne ghare pochadi ya thanku
@rasilagajera46838 ай бұрын
Great sir God bless you sir
@Rathvanatu8 ай бұрын
નરેશભાઈ.તેમજ.બાલાભાઈ.ધનયવાદ
@kajinaved35338 ай бұрын
Bahu saras bhai..
@sangitashingala78818 ай бұрын
Good work naresh bhai
@AKILELECTRICIAN8 ай бұрын
good work 🎉
@VaghelaBapubhai8 ай бұрын
ખરેખર ખૂબ સરસ ધન્યવાદ તમે લાલ દાદા ની ઈચ્છા પૂરી કરી ભગવાન તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે.🎉🎉🎉