@@Khetiniduniya hello saheb soyabean na biyaran,kyu levu saru , soyabean vise mahiti aapva vinanti 🙏🙏🙏
@Khetiniduniya2 жыл бұрын
એક બે દિવસમાં વિડિઓ બનાવું...👍
@maulikamipara61652 жыл бұрын
@@Khetiniduniya ok
@rakeshbarasara11702 жыл бұрын
Good mahiti
@Khetiniduniya2 жыл бұрын
રામરામ... રાકેશભાઈ ખેતીની દુનિયામાં આપનું સ્વાગત છે હું ખેડૂત છું પોતેજ ખેતી કામ કરું છું અનુભને આધારે સાચી માહિતી ખેડૂત સુધી પહોસે એ આપણો મુખ્ય ધ્યેય છે... મને પ્રોત્સાહન રૂપે વિડિઓ અન્ય ખેડૂત મિત્રો સુધી પહોસે એવી હું આશા રાખું છું ધન્યવાદ 🙏👍
@khandlamanhar76032 жыл бұрын
Thanks
@Kishorbhaivasra2 жыл бұрын
Good 👍👍
@Khetiniduniya2 жыл бұрын
😊 નમસ્તે વિડિયો સારો અને ઉપયોગી લાગે તો અન્ય વોટ્સઅપ ગ્રુપ શરે કરવા વિનંતી 🙏
@Kishorbhaivasra2 жыл бұрын
@@Khetiniduniya મારા વિડિયો સારા લાગે તો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરો
@Khetiniduniya2 жыл бұрын
ચોક્ક્સ 👍
@gopalbharwad65514 ай бұрын
અેક વીઘામા કેટલો નાખવાનો દીવેલી ખોળ?
@devchandborad460 Жыл бұрын
सुभाव से
@Khetiniduniya Жыл бұрын
ખેડૂત મોલ ગોંડલ 76009 42598
@govindbhainindroda96102 жыл бұрын
રાસાયણિક ખાતર,લીંબોળી ખોળ, એરંડાખોલ,માંઇક્રોરૈઝા વાપરે તો1 વિઘો કેટલા રૂપિયામાં પડે ?ગણતરી કરી છે?
@Khetiniduniya2 жыл бұрын
વીઘે 1050/- 1100/-
@RahulPatel-cy3bn2 жыл бұрын
1100 ma kevi rite bhai khali dap ke npk 1350 nu ave 6e
@ambarambhaipatel4164 Жыл бұрын
Limbodi Ane Arandi NO knoll Kyathi Malse
@diliprathod27704 ай бұрын
બહજ સરસ વિડિઓ છે આપનો ખુબ ખુબ સરસ મઝા નો બહુ ઞમયો સાહેબ આપ ને હું ખેડૂત નથી પણ ફુલ છોડ માટ જોઇએ છે તો 5 કીલો મલશે
@Khetiniduniya4 ай бұрын
તમારી આસપાસ મળી જાય અથવા સાગરિકા ઇફકો નાં ડેપો માંથી મેળવી લેવું...
@diliprathod27704 ай бұрын
આપનો ખુબ ખુબ આભાર
@hareshpatel701 Жыл бұрын
લીંબોળી. ને ઉપયોગ. કરતી. વખતે. ઉપયોગ. કરી. કરવી જોઈએ
@bhautik4462 Жыл бұрын
આ લિંબોળી અને એરડી ખોળ મળે કયા,,,
@Khetiniduniya Жыл бұрын
વિડિઓમાં નંબર આપ્યા છે....
@prafulpuritrambakpuri809 Жыл бұрын
કેસર આંબા માં લિંબોળી કે એરંડા કયો ખોર રખાય ??
@shaktirana98492 жыл бұрын
20 kg લીંબોળી ના ખોલ ની કિંમત સુ ...?
@Khetiniduniya2 жыл бұрын
50 kg નો ભાવ 350 થી 800 સુધીમાં માર્કેટમાં મળી રહેશે
@sanjurathva94642 жыл бұрын
Rs 625 per 25kg bag GNFC
@piyushsonani16762 жыл бұрын
Kya male
@Khetiniduniya2 жыл бұрын
નમસ્તે પિયુષભાઈ...વિડિઓ માં ફોન નંબર આપ્યા છે...જેને તમે કોન્ટેક કરી શકોછો. 👍