હરેશભાઈ તમે આગળ આવીયા એ સારી વાત છે. આવું રોજ બીજા સાથે પણ થાય છે.
@sarvaiyalalji-n9h3 күн бұрын
હાઈ વે હોટલો ની લુટ થી બચવાનો એક જ રસ્તો છે. એક પણ રૂપિયા ની વસ્તુ નહી ખરીદવી. છતાં કંઈક જરૂર પડે તો સામાન્ય હોટૅલ થી ખરીદો. સામાન્ય હોટલે માન પણ મળે. સન્માન પણ જળવાઈ છે.
@alpeshkalariya1717Күн бұрын
Vevlo. Bachlo. Halti no tha ne. Anyay pratye jukvani vaat kare chhe? Hotel no chamcho chho?. M.R.P. means maximum retail price. Tenathi vadhare na layi sakay.
@gokalghanghal74783 күн бұрын
લીમડી ધારાસભ્ય રાણા સાહેબ ની હોટલ ઉપર દાદાગીરી ગુજરાત મોડલ
@ngptl3 күн бұрын
ધારાસભ્યની હોટેલ પર આટલી દાદાગીરી તો રહેવાની ભાઈ
@chintanpandya89803 күн бұрын
કિરીટસિંહ ને કહીએ ભાઈ આવ અહિયાં અમદાવાદમાં ખબર પડી જય કેમની દાદાગીરી કરાવાય છે
@hh171hj3 күн бұрын
😂 Rabari mafiya Ahmedabad
@dkjadeja50683 күн бұрын
Hotal honest wala ne bhade api she. Ane honest wala badhe lute she.
@abcdxyz37603 күн бұрын
Patel Rabari Bharwad bhukka bolai de tyo dadagiri kare to. 😀
@sahildesai20802 күн бұрын
Rabari 😂😂
@Hasmukhdobariya3 күн бұрын
આવી હોટલમાં એક રુપિયા નો વેપાર ના કરાવાય ખાલી ટોઇલેટ નો ઉપયોગ કરાય 😂
@dreamvideo882 күн бұрын
100% 🤣🤣🤣🤣
@thoriyaajit89802 күн бұрын
હા હું ટોઇલેટ નો ઉપયોગ કરી ને આવતો રહું સું
@CRICKETNEWSIPL182 күн бұрын
ટોયલેટ પણ નો વપરાય એનુ
@Comingsoon99422 күн бұрын
ટૉઇલેટ નૉ ચાર્જ 20 રૂપિયા છે honest ma. કયાક બાકી નથી. બધે ચાર્જ છે.
@yashshort182 күн бұрын
Honest to dhara sabhy ni hotal che Enu Biju nam jamuna se
@siddhrajsinhjadeja55573 күн бұрын
આ ભોસડિના છે..... ધારાસભ્ય નિ હોટલ હોય.... એટલે હવા હોય ને
@jagdishparmar52033 күн бұрын
Vote આપતા વિચાર કરવો પડે
@DINESHPATEL-j2c3 күн бұрын
Na j apay bhai, have to mane b evu lage chhe BJP ne vote aapine bhul kari
@dineshsoni40543 күн бұрын
હાઈવે ઉપર હોટલવાળા ખુબ દાદાગીરી કરતા હોય છે
@patelharish92803 күн бұрын
Sachi vat 10000℅
@pulkitoza68653 күн бұрын
Limdi honest ma mrp krta vdhu bhav levama aave chhe e hakikat chhe. Ane je loko e aa nagai no virodh kryo chhe e loko ne salute chhe.
@SolankiArjun-n7f3 күн бұрын
દરેક હોટલ પણ લુટવા બેઠા છે
@rasikpanchal673 күн бұрын
પહેલાં ના IPS અધિકારી પી. કે. દત્તા જેવાની અત્યારે જરૂર છે.
@HareshChauhan-qo8bv3 күн бұрын
દાદા નુ બુલ્ડોજર ફરવું જોઈએ
@KrishKumar-ir6oq2 күн бұрын
નાના ધાબા હોટલ ઉપર ગાડી ઊભી રખાય તો નાના માણસને પણ આવક થાય એવું વિચારો
@davbhavesh4863Күн бұрын
સરસ વાત ભાઈ
@mansuransari46143 күн бұрын
હાઇવે ના હોટલ માં ઉઘાડી લૂંટ ચાલે છે
@rajeshkhetia33643 күн бұрын
Mera Gujrat Mahan bharstachar se
@VrajTarapur-zq4fm3 күн бұрын
આ હોટલ માલિક પર કાર્યવાહી કરો
@dhruvbhatt69723 күн бұрын
कीरीटसींह होय तो खानदान होय। कीरीटमां भेळसेळ थई होय तो सींह जैवी खानदानी न हौय एवुं बने।
@yogeshantala17133 күн бұрын
આ એના કર્મચારી છે એમાં કિરીટસિંહ શું કરે બોલ
@alpeshkalariya1717Күн бұрын
@@yogeshantala1713chamcho avyo bachav karva.
@ArvindThakur-w2f3 күн бұрын
Sabka saath😂😂sabka vikash😂😂Wah Bhai
@AhirBrave183 күн бұрын
જોરદાર વિરોધ કર્યો ભાઈ.
@devdattsinhgohil97503 күн бұрын
હા બરોબર આવી જ રીતો રાજકોટ હાઇવે પર આવેલી મુરલીધર હોટલ છે જેનો સંચાલક ભીખો આહીર છે એના બાપ નો રોડ હોય એમ વહીવટ ઠોકતો હોય છે ! મનફાવે એમ જવાબ દે ! એટલે એનો ય અમે દસ બાર જણાઓ આમ જ એની હોટલ મા જઇને વિરોધ કર્યો તો ! પછી કેમેરો બંધ કરીને ઉપાડ્યો તો ! આવા લુખાવ નો વિરોધ આમ જ હોય
@LALBHAGADHAVI-q6z2 күн бұрын
મને તો ખબર નથી કઈ હોટલ છે પણ હું એટલું જરૂર કહે કે ધારાસભ્ય ભાજપનો હશે
@hardikthakkar91013 күн бұрын
Sachi vat 6e .vadhu le 6e print karta
@javedrathod44953 күн бұрын
Chotila thi Ahemdabad suthi avuj chalu se
@jayantkhatri89283 күн бұрын
તો પણ પબ્લિક ત્યાં જ જાય છે.. બધાએ ત્યાં થી વસ્તુ લેવી ન જોઈએ
@girishthacker91843 күн бұрын
100% લૂંટ ચાલુ છે આમ કોઈ કેવા ત્યાર નથી....
@ManojbhaiTeraiya3 күн бұрын
આ વિસ્તારના SDM સસ્પેન્ડ.. કરો....
@shamjibhaichauhan13743 күн бұрын
કાયદા જેવું કંઈ દેખાય છે?
@CRICKETNEWSIPL182 күн бұрын
Dekhase 5-10 varsh pasi😂
@pareshdhruve86203 күн бұрын
Highway ni badhi j hotel par prize mrp karta @10 to 20% vadhare j l chhe. Mathakut kari e tyare bahu Dada giri kare chhe.
@RakeshPatel-ru2qs3 күн бұрын
Coustomer is God
@Mukeshpatelrjt2 күн бұрын
હોટલ વાળા ને સીધા કરવા હોય એક જ ઉપાય છે હોટેલ માં ખાવાનું બંધ કરો 😊 એટલે હોટેલ વાળા સીધા દોર થઈ જશે ✅
@ManojbhaiTeraiya3 күн бұрын
પોલીસ..... ગુજરાત ની... આબરૂ કાઢી 😮
@HopefulDolphin-zd7nl3 күн бұрын
બંધ કરો આવી હોટલો લૂખ્ખા યો ની
@BkBhati-yu1lm3 күн бұрын
બધી વસ્તુ માં ડબલ ભાવ લેચે
@ajaypandya1103 күн бұрын
Mrp karta pan vadharej le che, ane koi customer puche tao dadagiri kari kese ke levu hoy tao lo. Hotel vala loot j chalave che.
@Bhau584802 күн бұрын
Palanpur wada loko ni hotel par j khavanu khavay❤❤
@dreamvideo882 күн бұрын
એને કેન્સર થયુ છે હરામ નૂ લઈ ને
@sejalkalpesh30572 күн бұрын
Pan toy sudhryo nathi.
@SudhirRabadiya3 күн бұрын
National Highway Saurashtra most of hotel upar Pani ki botal on a food near khule aam loot Chali re anniversary
@Premgadh3 күн бұрын
સરકાર કાર્યવાહી કરશે ?
@JoshiNitinkumar2 күн бұрын
તમેજે બોલ્યા કે આ હોટલ ધારાસભ્ય ની શે તો લુખ્ખાની હોટલ પર લુખ્ખા જ હોય ને ભાઇ
@baraiyababubhai82813 күн бұрын
Hotal ma Mumbai the baroda ma chale se avy bhatha ma bhav vathare ley che
@bharti-19473 күн бұрын
બેઈમાન લોકો
@davbhavesh4863Күн бұрын
😂😂😂
@lalitpandya36782 күн бұрын
Haiway par ni bhdhi hotel ma aaj chale che. Bne tya sudhi Nani hotel ma nasto ane jamvanu rakho.phota Sara nhi aave pan jamvanu saru aavse
@DharmistaBavaliya3 күн бұрын
Limbdi thi chotila sudhi ma nana gam no rasto avto hoy tya pan briz banavyo se to.a hotel pase char rasta hova sata briz Kem nathi banavyo.sarkar ne Mari aj apil se.ke tya pan briz banvo joy.roz ketlay accidand Thai se.
@laxmansinhjadeja63993 күн бұрын
હાઇવે ઉપર આવતી તમામ હોટેલ ના લૂંટે છે ભાઈ કિરીટ ભાઈ એકલા સુ કરે એમાં
@alpeshkalariya1717Күн бұрын
Chamcho no. XYZ.
@mukuldave77672 күн бұрын
Vaah Mumbai Samachar, Tamane You Tube par joi ne dil gadgad thayu chhe. Tamari khub khot laagati hati. Have Mumbai ma chhu tewo Aanand thashe. Tamara chhaapu to 45 varsh thi leta, samay sanjog ne sthaan fer ne kaaran have dur thayaa, pan te duri tame dur kari. Khub Aagal vadho te Shubhhechha. Tamari competition ma 3 vakhat inaam laagyu chhe te vakhate tamara press paase jowaa ni tak mali bas te chhella Darshan thayaa. Khub Aagal vadho. Samachaar aapataa raho.
@sharadrao417810 сағат бұрын
Polic. Helth department su kre chepublic ne jowai tem lgawwu jaruri ane kon malik mla hoy ke pm ni hoy. Kanoon. Bnawo strong
@Bhau584802 күн бұрын
Pure hygienic ane vyanbi khavanu to savera sarvottam hotel ma j khavay❤❤
@falgunimesvaniya52882 күн бұрын
We were traveling regularly from gandhinagar to rajkot. Before 4-5 years, I opposed to pay more than MRP. They clearly said if you want to purchase, you have to pay whatever they ask for. This is happening from last so many years almost 7-8 years as per my knowledge. You can't do anything, at midnight you have no other option. Government have to take some action against them.
@Thar_desert_vlogКүн бұрын
હા હોં નેસ્ટ હોટલમાં લુંટે છે મારી હારે પણ એક વાર આવુ કરૂ હતું
@happyrajkot2 күн бұрын
Honest જ નહિ પણ બધી જ high way hotel ma આમજ થાય છે ગ્રાહકો જગો બટોગે તો કટોગે એક રહોગે તો સેફ રાહોગે ફકત 6 મહિના હાઇવે હોટલો નો બહિષ્કાર કરો પછી જુઓ ચમત્કાર માત્ર જેઓ મજબૂર હોય તે ઓ જ હોટલ માં જાય બાકી ઘરે થી થેપલા ખમણ લઈ નીકળે જે પણ હવે તૈયાર ગામ માં મળે છે ચમત્કાર વગર નમસ્કાર નહિ
@laboratorywallahКүн бұрын
બસ વાળા ની પણ મીલીભગત હોય છે એમાં બસ વાળા માટે દરેક હાઈવે પર ની હોટેલ પર એમની સાથે મળેલા હોય છે
આવી કોય પણ હોટેલ પર ગાડી ઉભી પણ ના રખાય અને બીજા લાગતાં વળગતા ને બધા ને જાણ કરો.....જરૂર ને જરૂર....
@mahavirsinhzala42622 күн бұрын
હાઇવે ઉપર ની બધી હોટેલ મા આવા જ પ્રિન્ટ કરતા વધારે ભાવ લે છે જો બધા લોકો જયારે પણ મુસાફરી કરતા હોય ત્યારે જોયતી વસ્તુ કે નાસ્તો બને ત્યાં સુધી ઘરે થી જ ભેગો લય ને નીકળે તો આ લુખ્ખા ઓ ની દુકાનો ને તાળા લાગીજાય એટલે હવે બધાયે સમાજ વું જોયે
@lrm1773 күн бұрын
Hotel ni jagya luntel nam rakho honest ne badle luntest nam rakho❤❤❤
@Kirit-qr8ed3 күн бұрын
Kiritsinh rana limdi na dharasabhy chhe
@gorajiyadharmendra74506 сағат бұрын
Sachi vat che. Ahemdabad. Highway par. 20. Ni tee male che. Ughdi. Lut. Chalave che. St. Stop pan. Tiyj rakhe che.
@rajukhokhani62212 күн бұрын
સરકારી તંત્ર કયારે પણ હાઈવે ઉપર રેડ કરવા ગઈ છે ?!!! નથી ગઈ એટલે હાઈવે હોટેલ વાળા છાકટા થઈ ગયા છે. 😮
@shreysheth52353 күн бұрын
Max highway hotels hve same situation.. consumer foram should take action against such injustice nd should suspend the owners
@RajkotGJ03Күн бұрын
રસ્તામાં ફકત ચા જ પીવાની અને એ પણ સ્પેશિયલ ચા ની દુકાન હોય ત્યાં...
@meenakore31852 күн бұрын
Aa sachuj che
@sidduutube3 күн бұрын
લોકો એ કોઈ પણ હોટેલ પર થી કંઈ લેવું જ ના જોઈએ, પાણી અને food travelling કરતી વખતે સાથે રાખવું. અને હા બીજી વાત એ પણ કે print ભાવ કરતા વધારે કોઈ દુકાન વાળા લે અને સરકાર કોઈ એકશન ના લે તો કોઈએ election મા વોટ આપવા ના જવું
@panktiparmar62953 күн бұрын
Aapde saras hotal par javu che to su thay 🙏🙏
@kapilpandya91992 күн бұрын
Mera Bharat mahan
@NatvarbhaiPatel-fc7ve3 күн бұрын
Dadagiri to chalvanij sarkari so
@ajaypandya1103 күн бұрын
Ekdam sachi vaat che , highway ni darek hotel per aaj thay che
100 VAAT NI EK VAAT , AVI HOTEL E UBHA J NA RAHEVAY... TRAIN MAA FERIYA PAN DOUBLE BHAV LE CHE... ATYARE KOI SATHE MAGAJ MARI KRI NE ENEGERY WASTE KARVA JEVU CHE , KEME KE RESULT KAI NATHI MALVANU , APDE POSAY TO UBHU REVANU NAKAR JATU KARVANU.
@madhabhaibariya172 күн бұрын
ઘરેથી નીકળો ત્યારે બધું સમભળી ને લય લેવાઈ આવું તો વર્ષો થિ ચાલે છે અને ચાલ્યા કરવાનું એમાં કય થશે નહી
@PravinmotovlogКүн бұрын
ગુજરાત માં હાઇવે હોટેલ માં આમજ હાલે છે...
@sapanpatel54022 күн бұрын
Customer is always right ………
@rameshkumarfulmali64892 күн бұрын
Ahmedabad to શામળાજી રોડ પર ડબલ ભાવ લેયાવ છે.
@rajeshrajput-uk5qu2 күн бұрын
Azad bharat ma gulami
@ShukdevDABHI-hs5pb2 күн бұрын
આવી હોટલો માંથી કોઈ ખરીદી ના કરાય બહિષ્કાર કરી જેથી આવી હોટલોની શાન ઠેકાણે આવે
@prpatelsdop6024Күн бұрын
બધી honest માં જવાનુ બંધ કરવાની કોના માં હિંમત છે
@RajendrakumarcVyas-x5g2 күн бұрын
હોટેલ ની વસ્તુ નહિ લેવી બહિષ્કાર કરો
@jagdishbambhaniya63982 күн бұрын
Hotel na malik .kon se Ana ઉપર
@aslamkadri4203 күн бұрын
5 rupiya ni tea na sidha 20 rupiya
@jaydeeprajput26333 күн бұрын
Bolo maja aave chhe ne lootavani
@vijaymakwana83342 күн бұрын
કોઈ નું નથી ચાલતું ત્યાં સાતીર MLA છે કિસરિસિંહ
@RakeshVora-zt7gj3 күн бұрын
MRP
@bhaveshajagiya36023 күн бұрын
Ha 20 ni wafer na 25 le che
@Rakeshvegda13053 күн бұрын
Kai na karai, je jotu hoi ae ghare thi lai javai, aavi hotel par mutradi no upyog kari pachi bus ma besi javanu,
@Aamajantapower1232 күн бұрын
Sachi vat che aa hotel vada bauj lute che ame gayela che
@gorajiyadharmendra74505 сағат бұрын
Nana. Manas ne. Rojiroti. Male. Tevi. Hatdi. E. Volt. Karvo
@manishzalavadiya13813 күн бұрын
વિકાસ શીલ ગુજરાત
@TheAlwaysalone2 күн бұрын
પણ આપડે આવા લુખ્ખાવ ની હોટલ એ શું કામ ઊભું રેવું જોઈએ , ઊભું જ નો રેવાય આવા લુખ્ખાવ ની હોટલ એ
@deepaklakhani3631Күн бұрын
Ambar hotel Best in highway
@harinsoni2 күн бұрын
આજ થી આ હોટેલ ઉપર હોલ્ટ કરવાનું બંધ ...
@sejalkalpesh30572 күн бұрын
Ame aa hotel ma gaya taa jamva. Amne saaro response aapyo to. Food pan tasty hatu. Ane price pan normal hati. Good restaurant.