લીંબુની કલમ વાળતા ખૂબ જ સહેલી રીતે શીખો | લીંબુડીની કલમ | grafting on lemon plant | khedut ni kheti

  Рет қаралды 815,748

Khedut ni Kheti

Khedut ni Kheti

2 жыл бұрын

લીંબુની કલમ વાળતા ખૂબ જ સહેલી રીતે શીખો | લીંબુડીની કલમ | grafting on lemon plant | khedut ni kheti
about this video :
આ વિડિયોમાં લીંબુના છોડ પર કલમ વાળવાની રીત અને તેની માવજત ફાયદાઓ વગેરે માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલ છે.
વધુ માહિતી માટે જગદીશભાઈ તળાવિયાને ફોન કરી જાણી શકો છો. 9904950532
Your queries :
લીંબુની કલમ
લીંબુની કલમ કેવી રીતે વાળવી
લીંબુની કલમ વિશેની માહિતી
લીંબુની કલમ વાળવાની પદ્ધતિ
લીંબુની કલમ કેવી રીતે વાળવી
લીંબુની કલમના ફાયદાઓ
લીંબુના પાકમાં માવજત
લીંબુના ફળની સાઈઝ
લીંબુ
લીંબુડી
how to drafting lemon tree with air layering
grafting lemon
grafting on lemon plant
how to make air layering lemon tree
લીંબુની ખેતીની સંપૂર્ણ માહિતી
Khedut ni Kheti
khedut Ni kheti Gujarati
ખેડૂતની ખેતી
ખેડુતની ખેતી
hi friends welcome to my KZbin channel Khedut ni kheti.....
about this channel.
ખેડૂતોને ખેતીનુ સામાન્ય જ્ઞાન મળી રહે માટે ચેનલ દ્રારા ખેતી માટેના સામાન્ય જ્ઞાન અંગેના વિડીયો રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ખેતીના અન્ય વિડિયો :
1) આંબાની કલમ વાળતા શીખો
• આંબાની કલમ વાળતા શીખો ...
2) બોરની કલમ વાળતા શીખો
• બોરની કલમ વાળતા ખૂબ સહ...
3) રીંગણીની કલમ વાળતા શીખો
• ટમેટાની કલમ વાળતા ખૂબ ...
4) જામફળીની કલમ વાળતા શીખો
• જામફળીની કલમ વાળતા ખૂબ...
5) ગુલાબની કલમ વાળતા શીખો
• ગુલાબના કટીંગમાથી કલમ ...
6) લીંબુની ખૂટા કલમ વાળતા શીખો
• લીંબુના છોડનુ ગ્રાફ્ટી...
our social links,
Our other you tube channel :
/ @foodybt
Facebook :
bharat.talaviya.5477
Instagram :
bharatpatelbt
telegram :
t.me/B20920
please like share comment and subscribes to our channel.
#લીંબુનીકલમ
#khedutnikheti
#લીંબુનીકલમનીરીત
#લીંબુનીકલમકેમવાળવી
#લીંબુનીકલમનાફાયદાઓ
#લીંબુનીકલમનીપદ્ધતિ
#લીંબુનીકલમ
#guava
#ખેડૂત
#ખેતીવાડી
#ખેતીમાહિતી
#લીંબુ
#grafting
#શાકભાજી
#howtograftinglemonplant
thank you for watching this video

Пікірлер: 138
@parmarmalabhai2870
@parmarmalabhai2870 2 жыл бұрын
સરસ સાહેબ
@user-jg7ih5po2c
@user-jg7ih5po2c 3 ай бұрын
R j dabhi good Jay mataji
@paburamchoudhary1076
@paburamchoudhary1076 2 жыл бұрын
बहुत सुन्दर कार्य एवम विडिओ धन्यवाद भाईसाहब
@hajraumadiya5484
@hajraumadiya5484 2 ай бұрын
Amaru limbu nu zaad Bahu Motu Thai gayi che pan Haji Sudheer man limbu na pahle aaya Na thi to su karo
@dhavalkanani3978
@dhavalkanani3978 Ай бұрын
bhai amna mul pase desi gay nu chan ane chula ni rakh bhegu kari ne mul ma khado kari ne aapi dyo ne pachi khado mati thi bhari ne pani aapo atle 1 thi 2 mahina ni andar pandade pandade limbu aavse....aa maro jat anubhav 6
@user-gn4di9cb8j
@user-gn4di9cb8j 2 жыл бұрын
Saras good
@user-gf6hi9hr4h
@user-gf6hi9hr4h 2 күн бұрын
જય.યોગેશ્વર
@nareshchaudhary4721
@nareshchaudhary4721 2 жыл бұрын
Good 👍 Farmers 🌾 super Farm
@b.j.gogaraaheer9660
@b.j.gogaraaheer9660 4 ай бұрын
સરસ
@chandrikabenayar2676
@chandrikabenayar2676 Жыл бұрын
મેં તમારા વિડીયો જોઈને બે કલમ બનાવી બન્ને તૈયાર થઈ ,,,🙏🙏🙏🙏
@KhedutniKheti
@KhedutniKheti Жыл бұрын
Abhar
@BhogiBhaiPatel-ff5tx
@BhogiBhaiPatel-ff5tx 2 ай бұрын
​@@KhedutniKheti🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 hu
@FoodyBt
@FoodyBt 2 жыл бұрын
Jagdishbhai tamari seva ne salam
@dineshsolanki3993
@dineshsolanki3993 2 жыл бұрын
ખુબજ સરસ હવે આ કલમ વાળી ત્યાં જે ગારાની પીંડ લગાલી છે એમને પાણી નો આપવુ પડે અને પાણી નો આપીએ તો પીંડ સુકાય જાય જવાબ આપવા વિનંતી
@KhedutniKheti
@KhedutniKheti 2 жыл бұрын
ભાઈ, ચોમાસું હોય એટલે સુકાય નહિ ગારો ભીનો જ રહેશે
@BhavnaVaja-jb3dd
@BhavnaVaja-jb3dd 4 ай бұрын
Thanks.😃
@ParmarBhailalbhai-kq3xv
@ParmarBhailalbhai-kq3xv Ай бұрын
VERRY GOOD
@husainchaki5728
@husainchaki5728 2 жыл бұрын
💖💖👍
@nagajibhaichaudhari7259
@nagajibhaichaudhari7259 2 ай бұрын
good
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
@mr7jafrabadindia567
@mr7jafrabadindia567 2 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી છે.. ખેડૂત ભાઈઓને.કેમ કે આવી માહિતી કોઈ નાં આપે..💯
@bharatbharat4865
@bharatbharat4865 2 ай бұрын
Khatar ma su su nakhvu? Ane kyare ane ketlu nakhvu?
@bharatbharat4865
@bharatbharat4865 2 ай бұрын
Mobile no aapo
@KuldeepThakor-xp4ps
@KuldeepThakor-xp4ps 3 ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@vitthalbhaipatel7894
@vitthalbhaipatel7894 2 ай бұрын
Thanks
@nimeshgajera9661
@nimeshgajera9661 2 жыл бұрын
Good kheti Good grafting
@KhedutniKheti
@KhedutniKheti 2 жыл бұрын
Thank you
@pkakadiya8958
@pkakadiya8958 2 жыл бұрын
@@KhedutniKheti . . . ..
@raghuvirsinhsarvaiya3556
@raghuvirsinhsarvaiya3556 4 ай бұрын
❤ 13:17 @@pkakadiya8958
@MaheshKhatariya-vz8jf
@MaheshKhatariya-vz8jf 2 жыл бұрын
Good
@nandaniyasatish1974
@nandaniyasatish1974 Жыл бұрын
👍👍👌👌☝️☝️👌👌
@vipulvasava5488
@vipulvasava5488 2 жыл бұрын
કલમ વાળવા નું રહષ્ય બતાવવા બદલ આભાર...🙏🏻
@bhavanbhaikashiyani5074
@bhavanbhaikashiyani5074 Жыл бұрын
L
@user-sq9tc2ub7j
@user-sq9tc2ub7j Ай бұрын
લીંબુ સુકાઈ જાય છે
@paburamchoudhary1076
@paburamchoudhary1076 2 жыл бұрын
Very nice
@KhedutniKheti
@KhedutniKheti 2 жыл бұрын
Thank you sir
@bhadarakakhatabhai8791
@bhadarakakhatabhai8791 2 жыл бұрын
@@KhedutniKheti pl📽🖨lalpllplpqp
@DeepPrajapati-st8pp
@DeepPrajapati-st8pp 4 ай бұрын
Amne badhi jatni kalam aavde che bhai
@yuvrajchudasama8739
@yuvrajchudasama8739 2 жыл бұрын
Saru
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
@apexaparmar4474
@apexaparmar4474 2 жыл бұрын
Khub saras mahity aapi pan tme jea garo ke mati lagady teni vachche etlke dalkhini farte thoda khasna pakhada lagdya hoy to mulia prasre
@pareshthanth9910
@pareshthanth9910 Ай бұрын
Jy yogeshwar
@shaileshkanjariya5209
@shaileshkanjariya5209 15 күн бұрын
JAY KISAN
@TOPTESTCooking
@TOPTESTCooking 4 ай бұрын
કલમ વાડ્યા પછી પાણી ૨૨દિવસમાં કલમ ની જગ્યા પર પાણી દેવું પડે કે નહી તે જણાવો
@dilipdamjinakrani2139
@dilipdamjinakrani2139 2 жыл бұрын
Jay laxminarayan
@anilhaldarwala3837
@anilhaldarwala3837 2 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી છે ભાઈ.. ગુલાબની કલમ કઈ રીતે બનાવી શકાય તે બાબતે વિડીયો બનાવવા વિન્નતી છે
@manilalpatel8755
@manilalpatel8755 2 жыл бұрын
Varsadi mosam mao gulab nadatan jeva tukda Lavi 2 akhh,eyes jamin maotrasi tir Kem choli jamin mao 2 ankh rahe tem ubhhi khosi do,2ankh bahar rahe,bhinas,bhej ma ,Pani darrofapo3o,4odin ugi jase
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.
@jagmalsinhrajput8586
@jagmalsinhrajput8586 2 жыл бұрын
Kevi reete cuting karvanu batavco.
@GanpatbhaiPatel-gg1ut
@GanpatbhaiPatel-gg1ut 10 ай бұрын
1:59
@MaheshKhatariya-vz8jf
@MaheshKhatariya-vz8jf 2 жыл бұрын
Anubhavi Patanar joi a sia bagicho banavano se
@kantilalvadariya350
@kantilalvadariya350 4 ай бұрын
Gunda ni kalam Kai rite thay teno video muko
@SavitabenChauhan-jl8jz
@SavitabenChauhan-jl8jz 15 күн бұрын
😢😢 કે સા તો તે
@vijaysinhparmar6463
@vijaysinhparmar6463 2 жыл бұрын
👍🙏
@GardeningUrduHindi
@GardeningUrduHindi 2 жыл бұрын
Beautiful video sharing
@KhedutniKheti
@KhedutniKheti 2 жыл бұрын
Thank you sir
@nandlalbhaigevariya3017
@nandlalbhaigevariya3017 2 жыл бұрын
Atyevrhad..saluse.toclmvaliskar
@jayantibhaipatel8812
@jayantibhaipatel8812 2 ай бұрын
લીંબુ મા ફૂલ ફલ બહુજ લાગે છે ફલ ખરી જાય છે
@jayhojalarambapa4385
@jayhojalarambapa4385 2 жыл бұрын
Kya mahinama badhay
@ParmarBhailalbhai-kq3xv
@ParmarBhailalbhai-kq3xv Ай бұрын
MANGO MA AA KALAM KARI SAKAY CHHE
@hamircharan4459
@hamircharan4459 2 жыл бұрын
कौन-कौन से वृक्ष के डकार डाली काट के लगाने से उठ जाती है बर्थ और आधी बतावे
@chabhadiyaashokbhaiashokbh9444
@chabhadiyaashokbhaiashokbh9444 2 ай бұрын
Mhare limbodi Moti se Pawan limbu Avatar Nathi
@sandippatel4970
@sandippatel4970 Ай бұрын
મા
@KalamSangharshNews
@KalamSangharshNews 2 ай бұрын
લીંબુડી ઉપર થી કેમ સુકાવવા માંડે છે જવાબ મોકલજો
@hamircharan4459
@hamircharan4459 2 жыл бұрын
गिलोरी कैसे लगाते हैं गिलोय कुंदरू कैसे लगाते हैं बतावे
@ashwinpatel5973
@ashwinpatel5973 5 ай бұрын
Kalam vadi ne to gardo thai gyo gara ni jagya a cocopit vapre to haru hu.. Vidio batavi ne hu hamjava mango so bhai...
@hamircharan4459
@hamircharan4459 2 жыл бұрын
कटेला कंटोला का कंट्री का फल सब्जी कैसे लगाते हैं बतावे भाद्रपद महीने में आती है
@anitabenhirani1212
@anitabenhirani1212 2 ай бұрын
Amnepansikhavado
@user-sq9tc2ub7j
@user-sq9tc2ub7j Ай бұрын
સુ કારણ છે ભાઈ
@chhaganbhaipatel3515
@chhaganbhaipatel3515 4 ай бұрын
મારા છોડ બે વર્ષના છે લીંબુ આવતા નથી શું કરીએ ?
@ashoksolanki8989
@ashoksolanki8989 2 жыл бұрын
ભાઈ. પપૈયા. મા. ફલ. આયા. સે. પણ. પાન. ખરાબ. થઈ ગયા છે. તો. ફલનો. વિકાસ. થતો. નથી. ઉપાય. બતાવો. ને
@rmmundrakh8432
@rmmundrakh8432 2 жыл бұрын
કલમ બાંધેલ પ્લાસ્ટિક માં વીશ પચીસ દીવસ દરમ્યાન પાણી આપવું પડે? પાણી આપવા પ્લાસ્ટિક ખોલવું પડે?
@KhedutniKheti
@KhedutniKheti 2 жыл бұрын
ના પાણી ના આપવુ
@sagarsavaliya3041
@sagarsavaliya3041 2 жыл бұрын
Injection thi
@birthadaysong8826
@birthadaysong8826 Жыл бұрын
બીજે કઈ રીતે રોપણી કરવી
@manilalpatel8755
@manilalpatel8755 2 жыл бұрын
Baremas Limbu Ave tevo ,sukaro,vadhu sukati n Levi,Limbu fal uper badhu kala tapka n padta hoy, vadhu rogist,vadhu yellow rogvala pan n levo,
@sumanpatel9069
@sumanpatel9069 2 жыл бұрын
ambani kalam kevi rite karvi barmasi chhe to batavo to saru
@pravinchandrabhavsar7665
@pravinchandrabhavsar7665 2 жыл бұрын
T
@ndbndb55
@ndbndb55 2 жыл бұрын
Aane kalam na keway Aane airlyring keway
@manilalpatel8755
@manilalpatel8755 2 жыл бұрын
Mul plant ma bijo plant no tukdo joint kariye te Kalam kahevay,je bijo tukdo lagaviye te plant mao vadhu fal,Sara Mota fal,vadhu vat fal,rogist n hobo joriye,
@manilalpatel8755
@manilalpatel8755 2 жыл бұрын
Airleyring Kalam air mao,to jamin mao tene landleyring kevay? Na pan AEK plant per beja plant ne joint kariye te kalam
@sjsjshhjzjnsns1805
@sjsjshhjzjnsns1805 2 жыл бұрын
ઑકૅ
@bharatbhaivaghela5911
@bharatbhaivaghela5911 2 жыл бұрын
Omare Kalam Vara Rupa jhutha Ho to kya sampark karva
@manilalpatel8755
@manilalpatel8755 2 жыл бұрын
Juno chod hoy tena par nichhe dalkha hoy to 2 inch chholi jamin mao dato do te inch valo bhag,ya jono plant hoy to temo 2 inch chholi mati bandhi lo,ya chiro kari bija plant no be baju thhi traso kapelo tir jevo bhag junaplant mao joint kari plastik thhi mati makhi bandhi do 45 din pachhi niche thhi chuto kari,kapi navinagaae ropido
@business__728
@business__728 Жыл бұрын
Ekk kam htu tme jali ni ek jaherat kari sakso
@KhedutniKheti
@KhedutniKheti Жыл бұрын
8200423697
@hareshthakor5262
@hareshthakor5262 2 жыл бұрын
કયાં માસ મા કલમ કરવી તે જણાવજો
@KhedutniKheti
@KhedutniKheti 2 жыл бұрын
શ્રાવણ માસ બેસ્ટ ફોર કલમ
@naransolanki506
@naransolanki506 2 жыл бұрын
Libudi ma ful fal nathi avata to sukara vu
@Menaji_thakor_2090
@Menaji_thakor_2090 5 күн бұрын
Limbudi na mul mathi jaal kadhi nakho
@dineshkotdiya5193
@dineshkotdiya5193 Жыл бұрын
આમાં પાણી નાખવું પડે?
@KhedutniKheti
@KhedutniKheti Жыл бұрын
ના
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 2 жыл бұрын
Pepsi Ni moti bottal vapri salary? Saheb
@KhedutniKheti
@KhedutniKheti 2 жыл бұрын
You can try it
@kusumgoswami2155
@kusumgoswami2155 4 ай бұрын
mari limbudi 4 varsh thai chhe, hal ma phul aave chhe, ek limbu pn aavyu chhe, pn fal aavto nthi. kimbudi ghani moti thai gai chhe. hve fal kyare aavshe, je janavva vinanti .
@user-ge4wy4so9i
@user-ge4wy4so9i 2 жыл бұрын
ગોલા બોર ની કલમ કઈ રીતે મળે તે જણાવો
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
અલ્લાહ કોને કહેવાય તે મહેનતથી ખ્યાલ આવે.પોઝીટીવ ચાલવું એને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
@a2motivationarvindarorafan895
@a2motivationarvindarorafan895 2 жыл бұрын
જય શ્રી રામ 🙏🏻🚩
@prajapatibhavesh7848
@prajapatibhavesh7848 15 күн бұрын
મારે છોડ 4 વર્ષ થયાં છે તો ફુલની સરવાત ક્યાંરે થસે
@Menaji_thakor_2090
@Menaji_thakor_2090 5 күн бұрын
Tamare limboo na niche mul mathi jaal kadhi nakho
@dashrathlalpatel5464
@dashrathlalpatel5464 2 жыл бұрын
કેટલા દીવસમાં મૂળ આવવાનું ચાલુ થાય અને કઈ લીમ્બુડીમાંથી કલમ બનાવવી તે જણાવશો
@KhedutniKheti
@KhedutniKheti 2 жыл бұрын
અંદાજિત 23 થી 30 દિવસે
@dineshpargi1290
@dineshpargi1290 2 жыл бұрын
બધુ શારુ કેવાઈ
@sandippatel4970
@sandippatel4970 Ай бұрын
મારે લીંબુનું ફળ મોટુ થતું નથી શું ઉપાય?
@cropzeq
@cropzeq 24 күн бұрын
Epsom salt and Born meal 20gm aapi do..
@ramjibhaipatel2205
@ramjibhaipatel2205 2 жыл бұрын
કોથળી મા કાણા પાડીદયે તો ચાલે
@KhedutniKheti
@KhedutniKheti 2 жыл бұрын
ના
@bhavdeeppatel5710
@bhavdeeppatel5710 2 жыл бұрын
કલમ તૈયાર થઈ ગયા પછી ડાયરેક્ટ જમીન મા રોપી શકાય? જમીન ની તૈયારી કેવી કરવી?
@KhedutniKheti
@KhedutniKheti 2 жыл бұрын
હા
@bharatbhaisureja7373
@bharatbhaisureja7373 2 жыл бұрын
આ ડાયરેક્ટ જમીનમાં રોપી
@nanbhazala492
@nanbhazala492 2 жыл бұрын
?
@solankipunamsinh3060
@solankipunamsinh3060 4 ай бұрын
કલમ વારી ત્યાં પાણી નો છંટકાવ કરવો?
@sureshgoriyavlogs1742
@sureshgoriyavlogs1742 2 жыл бұрын
આંબા ની કલમ કેવીરીતે કરાય અને કયા મહિના મા કલમ કરાય જવાબ આપવા વિનંતી
@KhedutniKheti
@KhedutniKheti 2 жыл бұрын
આ ચેનલમાં વિડીયો આપેલ છે
@jaydeepbarad-rz6ws
@jaydeepbarad-rz6ws 2 жыл бұрын
ભાઈ મારા લીંબુ ના ઝાડ માં લીંબુ આવતા બંધ થઈ ગયા એનો કોઈ ઉપાય સે તમારી પાસે
@dinkarbhaipatel9092
@dinkarbhaipatel9092 4 ай бұрын
Q
@KaransinhChauhan-is3mq
@KaransinhChauhan-is3mq 2 ай бұрын
❤😂🎉🎉😂❤❤ Qણ ન😅નક ચર્ચા કરી છે કે પ્રભુનાં ઔ ણ હ ​@@dinkarbhaipatel9092
@user-hn1bc1dl9t
@user-hn1bc1dl9t Ай бұрын
12:51 ​@@dinkarbhaipatel9092
@rameshpatel4504
@rameshpatel4504 Күн бұрын
Pani bndh karo
@nagarbhaitalavadiya9040
@nagarbhaitalavadiya9040 2 жыл бұрын
મારેલીબુડીછેફાલનથીઆવતોસુકરીએસારવરસનીછે
@sumanpatel9069
@sumanpatel9069 2 жыл бұрын
limbudi ni niche mul hoy tya jalio matlab mulna patla jalaona jumkha hase e kadhi nakho
@c.dbhudev2935
@c.dbhudev2935 2 жыл бұрын
કાપી નાખો
@kishorbhuva6648
@kishorbhuva6648 2 жыл бұрын
અમારે રોપડા માં 10 વર્ષ લીંબુ આવા
@Royalxplore
@Royalxplore Жыл бұрын
Aapno Contact number apso
@Royalxplore
@Royalxplore Жыл бұрын
Ala bhai dil nathi mangyu contact number mangyo che!
@onlyfan8401
@onlyfan8401 4 ай бұрын
સરસ
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 58 МЛН
Это - iPhone 16 и вот что надо знать...
17:20
Overtake lab
Рет қаралды 116 М.
Копия iPhone с WildBerries
1:00
Wylsacom
Рет қаралды 4,4 МЛН
Самый тонкий смартфон в мире!
0:55
Не шарю!
Рет қаралды 71 М.
Kumanda İle Bilgisayarı Yönetmek #shorts
0:29
Osman Kabadayı
Рет қаралды 861 М.
iPhone, Galaxy или Pixel? 😎
0:16
serg1us
Рет қаралды 1,1 МЛН