Dada , var kanya na pag nu pujan ? Kyare karva nu ?
@sonalkachariya4 ай бұрын
આભાર!😊 તમે આપણી લગ્ન પ્રણાલી ની વિવિધ વિધિઓ વિશે ખરેખર સારી રીતે સમજાવ્યું છે જે અગાઉ કોઈએ સમજાવ્યું નથી. હું ખરેખર તેની પ્રશંસા કરું છું. મને મામેરl વિશે એક પ્રશ્ન છે કે મામેરું નું શું મહત્વ છે શું મામેરુ ને લગ્ન સમારંભમાંથી દૂર કરવું શક્ય છે? જેમ કે આપણે કરિયાવર પ્રણાલીને દૂર કરી શકીએ છીએ.
@hareshdada14173 ай бұрын
મામેરાની પ્રણાલી એવી વસ્તુ છે કે જેની ઘરે લગ્ન હોય ત્યાં મામેરા ભરવામાં આવે એટલે ભાણેજો અથવા ભાણકી ના લગ્ન માં મામેરા ભરે એટલે એમના કપડા લીધા હોય એમની વસ્તુ લીધી હોય કઈ ઘરેણું લીધું હોય ઘરધણીને ખર્ચો ઓછો પડે એ માટે મામેરા ની સિસ્ટમ આવેલી છે ચાંદલા ની જે પ્રણાલી છે એની માટે આવેલી છે