⭐ લગ્નગીત ફટાણાં ⭐| જમાઈ બિચારાં ડાહ્યા લગનમાં આવ્યાં| Gujarati lagna Geet fatana |

  Рет қаралды 4,070

Hardik Bhajan mandli gir

Hardik Bhajan mandli gir

Күн бұрын

⭐ લગ્નગીત ફટાણાં ⭐| જમાઈ બિચારાં ડાહ્યા લગનમાં આવ્યાં| Gujarati lagna Geet fatana | #Vivah_song_2024
⭐ જમાઈ નું ફટાણું ⭐
પ્રાચીન_લગ્નગીત
લગ્નગીત_કંકોત્રી
લગ્નગીત _2024
મંડપ_રોપણ_નું_ગીત
વિવાહ_સોંગ
લગ્નગીત_ફટાણા
કોમેડી_લગ્નગીત_ગુજરાતી
ગુજરાતી_લગ્ન_ગીત_2024
રાધાજીનો_ચુડલો
રાધે_કૃષ્ણ_ભજન
ક્રિષ્ના_ભજન
કૃષ્ણનું_ગીત
લગ્ન_ગીત
રાધે_કૃષ્ણનું_ભજન
રાધે_કૃષ્ણ_વિવાહ
દેવ_દિવાળી_સ્પેશિયલ
સ્વામિનારાયણ_કીર્તન
અક્ષરધામ
વડતાલ_ધામ
ગુજરાતી_કીર્તન
ગુજરાતી_ભજન
સત્સંગ_મંડળ
મહિલા_મંડળ
મહિલા_મંડળ_ના_ભજન
દેશી_કીર્તન
હાર્દિક_ભજન_મંડળી_ગીર
ભજન
સત્સંગ
કીર્તન
ભજન_કીર્તન
#lagna_geet_special_2024 #lagngeet_kankotri #prachin_lagn_geet #lagan_geet #fatana
#Swaminarayan_lagna_geet #મંડપ_રોપણ_નું_ગીત
#Ghanshyam_Maharaj_nu_lagna_geet
#Vivah_song_2024 #lagan_geet_gujrati
#comedy_lagna_geet #lagna_geet_fatana
#Tulsi_Vivah_special_lagn_geet
#kana_ni_sagai_nu_geet #Tulsi_nu_bhajan
#Radha_Ji_no_chudlo #Krishna_bhajan
#mahila_bhajan#Radhe_Krishna_Bhajan
#lagna_geet_special_2024 #Ganpati_nu_geet
#Swaminarayan_BAPS #સ્વામિનારાયણ_કીર્તન #satsang #gujarati #Swaminarayan_kirtan #kirtan #bhajan #dhun #kanudo #krishna_bhajan #song #satsang_mandal
#સ્વામિનારાયણ_કીર્તન_બીએપીએસ #akshardham
#vadtal_dham #gujarati_kirtan #bhakti_ahir
#ગુજરાતી_કીર્તન #ગુજરાતી_ભજન #રાધે_ક્રિષ્ના_ભજન
#હાર્દિક_ભજન_મંડળી_ગીર#Gujarati_bhajan
#vasantben_nimavat #Kiran_Prajapai
#desi_kirtan #Hardik_bhajan_mandali_gir #baps_kirtan #Radhe_Krishna_Vivah #લગ્ન_ગીત
#રાધાજીનો_ચુડલો #Krishna_Vivah #Dev_Diwali
#તુલસી_લખી_કંકોત્રી_શાલીગ્રામને_મોકલે_રે
#માંડવડે_કાંઈ_ઢાળને_બાજોઠ_ફરીતી_મેલો_રે_કંકાવટી
#પાંચ_પડાને_મોતીની_શેર_બંધાવો_રે
#ભોરિંગડીનો_ભારો_ઉભી_બજારે_વેંચવા_નીસરી
#ગરમી_થઈ_ગઈ_રે_ભાભીને_ગરમી_થઈ_ગઈ_રે
#જમાઈના_ફટાણા #jamay_na_fatana
#જમાઈ_બિચારા_ડાહ્યા_લગનમાં_આવ્યાં
એકડો ઘુંટીયો બગડો ઘૂંટિયો
તગડો આવડ્યો નહીં
જમાઈ તમારા ભણવાના ઠેકાણા નહિ
જુનિયર ભણ્યાં સિનિયર ભણ્યાં
દસ પાસ થયા નહીં વિશાલ
તારા ભણવાના ઠેકાણા નહીં
શૂટ પેરુ બુટ પહેર્યા
ટાઈ બાંધતા આવડ્યું નહીં
કૌશિક તને ટાઈ બાંધતા આવડ્યું નહીં
સ્કૂટર ચલાવ્યું બાઈક ચલાવી
કાર ચલાવતા આવડ્યું નહીં
ચિરાગ તને કાર ચલાવતા આવડ્યું નહીં
વીટી પહેરી ઘડિયાળ પેરી
જોતા આવડ્યું નહીં
બ્રિજેશ તને જોતા આવડ્યું નહીં
પાવડર ચોપડો મેકઅપ કર્યો
મોઢાના ઠેકાણા નહીં
વિજય તારા મોઢા ના ઠેકાણા નહીં
શિખંડ પુરી ખાધા અંગુર રબડીખાધી
દાળ ભાત ખાતાં આવડ્યું નહીં
કેયુર તારા ખાવાના ઠેકાણા નહીં
ભોજન જમ્યાં પાણી પીધું
મોઢું ધોયું નહિ શૈલેષ
તે મોઢું ધોયું નહીં
એકડો ઘુંટીયો બગડો ઘૂંટિયો
તગડો આવડ્યો નહીં
જમાઈ તમારાં ભણવાના ઠેકાણાં નહિ

Пікірлер
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН