લગ્નમાં બનતી કટલેસ રેસિપી સાથે રસોઈયાના અંદાજમાં બનતી રસોઇ સંજયભાઈ શેઠ કમલેશ મોદી

  Рет қаралды 712,878

kamlesh Modi I’m foodie

kamlesh Modi I’m foodie

3 жыл бұрын

☑️ Number : 9898294123
☑️Addresh: મોરબી
S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
કમલેશ મોદી
ફોન નંબર:8320983123
9265020500
:
Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
FACEBOOK : bit.ly/2VMHMEI
INSTAGRAM : bit.ly/2ql9JYE
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos kamlesh Modi I’m foodie
Udaipur food rajasthan food:bit.ly/2TIdvYj
KESHOD food:bit.ly/38ONTwZ
porbandar food series:bit.ly/38HFIm7
નાથદ્વારા શ્રીનાથજી:bit.ly/2Q5XnO0
jodhpur, Rajasthan food series:bit.ly/2TIClHm
મુંબઈ ફૂડ Mumbai Food Tour:bit.ly/3aM8zr5
Mount Abu Food Series kamlesh modi: bit.ly/2Br8adK
jamnagar Food Series kamlesh modi જામનગર: bit.ly/2oNE0il
Surendranagar Food Series kamlesh modi સુરેન્દ્રનગર bit.ly/2MQLxF9
Ahmedabad Food Series kamlesh modi અમદાવાદ: bit.ly/2MQLARl
Bhavnagar Food Series kamlesh modiભાવનગર: bit.ly/32lBGgV
Mehsana Food Series kamlesh modi મહેસાણા: bit.ly/2OTxjpF
Patan Food Series kamlesh modiપાટણ ઉત્તર ગુજરાત: bit.ly/31maZaL
વડોદરા (બરોડા )Vadodara Food Series kamlesh modi: bit.ly/2MM6Fw5
Rajkot રંગીલું રાજકોટ Food Series kamlesh modi:https: bit.ly/33zFlIn
Surat Food Series kamlesh modi:https: bit.ly/32mw32h
Kutch city Food Series kamlesh modi:https: bit.ly/2ORtEZg
Recipe Food Series kamlesh modi:https: bit.ly/2J0jsKu
JunagadhFood Series kamlesh modi: bit.ly/33xkVQ6
Anand Charotar Food Series kamlesh modi: bit.ly/2IU2c9y
morbi Food Series kamlesh modi:https: bit.ly/2MkzKzK
,south indian veg food
gujarati cuisine,gujarati thali,gujarati food,gujarati food recipe,gujarati thepla recipe,gujarat,gujarati cuisines,gujarati snacks,gujarati snacks recipe,gujarati thepla,gujarati street food,gujarati recipes,gujarati thepla recipe in hindi,best gujarati thali,gujarati thepla recipe by cooking with smita,methi thepla gujarati,gujarat food,best gujarati thali in surat gujarat,gujarati dishes,gujarati cooking
gujarati food,gujarati thali,food,gujarat food,best gujarati thali,indian food,gujarati cuisine,gujarati recipes,gujarati kadhi,gujarati food recipe,ahmedabad food,gujarati thali menu,gujarati thali recipe,gujarati,gujarati thali in ahmedabad,gujarat,indian street food,ahmedabad street food,street food,gujarati food ahmedabad,gujarati food recipes,top 10 gujarati food,gujju food,gujarat street food
kathiyawadi,kathiyawadi food,kathiyawadi recipe,kathiyawadi thali,kathiyawadi thali recipe,kathiyawadi thali menu,kathiyawadi recipe in gujarati,kathiyawadi vangi,kathiyawadi khana,kathiyawadi style,kathiyawadi sev tameta,kathiyawadi dish,kathiyawadi recipes,kathiyawadi fulwadi,kathiyawadi restaurant,kathiyawadi dhaba,kathiyawadi thali items,kathiyawadi thali surat,kathiyawadi dhokdi nu shaak,kathiyawadi sev tamata nu shaak
dabeli recipe,dabeli,kutchi dabeli,dabeli masala,how to make dabeli,dabeli recipe in hindi,kacchi dabeli recipe,dabeli masala recipe,kacchi dabeli,dabeli street food,dabeli chutney recipe,dabeli masala powder recipe,dabeli recipe video,kutchi dabeli recipe,kachhi dabeli,dabeli recipe gujarati,dabeli recipe in gujarati,kachchhi dabeli,make dabeli,kachchi dabeli recipe,how to make dabeli masala
best gujarati thali,street food,gujarati recipe,food,indian street food,gujarati thadi,gujarati food,gujarati,gujarati thali,gujarati recipes,gujarat street food,best gujarati thali in surat gujarat,full gujarati thali,gujarati thali recipe,gujarat,gujrati thali recipe,complete gujarati thali meal,pooja thali,indian thali,gujarati chaat,gujarati papad,gujarati aarti,massive food thali,gujarati kadhi recipe
gujarati recipe,gujarati recipes,gujarati shaak recipes,gujarati thali recipe,gujarati sabji recipe,gujarati sweet recipe,gujarati kadhi recipe,gujarati turai recipe,gujarati snacks recipe,gujarati farsan recipe,gujarati recipe videos,gujarati khichdi recipe,gujarati recipe channel,gujarati salam pak recipe,gujarati chorafali recipe,gujarati breakfast recipe,gujarati food,mag nu shaak gujarati recipe
recipe,gujarati recipe,gujarati recipes,gujarati food recipe,indian recipes,gujarati sabji recipe,gujarati cutlet recipe,gujarati farsaan recipe,gujarati sev roll recipe,gujarati frankie recipe,veg handi recipe,veg kolhapuri recipe,gujarati shaak sabzi recipe,gujarati dishes recipes,veg manchurian recipe,navratna korma recipe,gujarati food recipe in hindi,manchurian recipe,gujarati sabji recipe in hindi

Пікірлер: 781
@dhingali1941
@dhingali1941 3 жыл бұрын
જય મોગલમાં, જય માતાજી કમલેશભાઈ, જય જિનેન્દ્ર સંજયભાઈ, હા જોરદાર રેસીપી લઇ આવ્યા છો. અને કટલેસ તો કોને ના ભાવે સાહેબ. ખુબ ખુબ ધન્યવાદ કમલેશભાઈ અને સંજયભાઈ આટલી સરસ અને અનોખી રેસીપી બતાવવા માટે શું શું ધ્યાન રાખો તે પણ તમારા વિડીયો દ્વારા જાણવા મળ્યું. ખુબ સરસ વાત સંજયભાઈ ને આંખને ગમવું જોઈએ. નામ તમે પૂછ્યું હતું તો સંજયભાઈ શેઠ એ ગ્રેડ સંજયભાઈ બાપુજી મહારાજ બહુ બધા નામ છે. સરસ દિલ આકારની કટલેસ છે. ખુબ ખુબ ધન્યવાદ કમલેશભાઈ, સંજયભાઈ જય મોગલમાં, જય માતાજી, ભગવાન સૌનુ રક્ષા કરે મિચ્છામી દુકડમ.
@jayshreemehta3343
@jayshreemehta3343 3 жыл бұрын
Uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
@shitalpaun7857
@shitalpaun7857 3 жыл бұрын
Aama marcha ni pest kya nakhi dekhati to nathi
@jigarshah9039
@jigarshah9039 3 жыл бұрын
Pp
@maheshsankarlalpatel4289
@maheshsankarlalpatel4289 2 жыл бұрын
U
@pradumnatripathi8873
@pradumnatripathi8873 2 жыл бұрын
P
@rajendrabhatt3640
@rajendrabhatt3640 3 жыл бұрын
વાહ રે વાહ રે વાહ કટલેસ,.. જૂની રેસીપી બતાવી છે👍 જોરદાર.... ખરેખર💕 મોજ👌 આવી છે... હો ભાઈ સંજયભાઈ શેઠ તથા કમલેશભાઈ મોદી સરકાર🎥 દ્વારા રેસીપી બતાવી એજ મોજ છે🙏👍🙏 હર હર હર હર👌 મહાદેવ🙏
@ghanshyambaria3395
@ghanshyambaria3395 3 жыл бұрын
કમલેશભાઈ સંજયભાઈ કુકિંગ કલાસ ચાલુ કરે તો રસોઈ ના શોખીનોને મોજ આવી જા,અને હજારો લોકોને રોજગારી મળશે. સંજયભાઈ દિલ ખોલીને રેસિપી અને તેના સિક્રેટ જણાવો છો તે બદલ આભાર.
@pallavitrividindb7702
@pallavitrividindb7702 3 жыл бұрын
Halo kamles bhai 🙏 Tamara bavuj Dhanyavad 🙏 Katlet batava y te 🙏🙏🙏 Sanjay bhai ne pan 🙏🌷
@vijaysinhmakvana1637
@vijaysinhmakvana1637 3 жыл бұрын
જય માતાજી 🙏♥ સંજયભાઈ કમલેશભાઈ 👌👌👌👌 સરસ રીતે શીખવાડે છે સંજયભાઈ 🙏🙏🙏 ખજૂર આંબલી ની ચટણી ની રીત આપો.
@jatinjoshi7533
@jatinjoshi7533 2 жыл бұрын
👌👌👌👍🏻
@vandanatank769
@vandanatank769 3 жыл бұрын
જય માતાજી કમલેશ ભાઈ જય સીયારામ સંજય ભાઈ અદભુત રીતે સરસ રીતે રજૂ કરી કટલેસ ની રીત આપવા માટે ખૂબ ખૂબ આભાર
@ashpatel2053
@ashpatel2053 2 жыл бұрын
સંજયભાઈ એ કટલેશ ખુબજ સારી બનાવી દેખાડી કમલેશભાઈ ખુબ સરસ 👌🏻 એક વિનંતી છે બેકગ્રાઉન્ડ માંથી અવાજ ખુબ અવતો હોવાથી સંજયભાઈ ને સાંભળવા માં તકલીફ થાય છે, ખુબ સરસ વાનગી બતાવોછો ખુબ ખુબ આભાર 👍
@kalpeshbhavsar2772
@kalpeshbhavsar2772 3 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ રવિવાર સવારે તમારો વીડિઓ જોઈએ એટલે બપોરે અવનવી વાનગી બનાવા ની ઇચ્છા થઈ જ જાય.
@vandanapatel82
@vandanapatel82 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ. સરસ રેસિપી. કટલેસ બનાવતા શું ભૂલ ના કરવી તે પણ જાણવા મળ્યું. લાઇવ ઢોકળા ઘરે કેવી રીતે બનાવી શકીએ તેની રેસિપી પણ બતાવવા વિનંતી. અને તે સાથે ખવાતી લસણ અને કોથમીર ની ચટણી ની પણ.
@darshanaraval3043
@darshanaraval3043 2 жыл бұрын
Khub j saras recepie batavi che Kamlesh bhai.... khub j aabhar..aap no
@ronakprajapati4265
@ronakprajapati4265 3 жыл бұрын
Swad ane sunghati ka raja Sanjay Bhai bAnaye badhiya khana
@kishvarquadri4404
@kishvarquadri4404 2 ай бұрын
Thank you so much kamlesh bhai, mai aa cutle Junagadh, Higdaj mataji na mandir ma khadhi hati. Childhood memories.
@rakeshchauhan9151
@rakeshchauhan9151 3 жыл бұрын
વાહ .... રવિવાર ના રસોડા નિ મોજ જ અલગ હોય છે 👌👌
@kishorshah2390
@kishorshah2390 3 жыл бұрын
રસોઈ સમ્રાટ સંજય ભાઈ શેઠ ને શત શત નમન
@familyactivityreview3736
@familyactivityreview3736 3 жыл бұрын
ઘણા વખત થી લગ્ન માં બનાવાતી કટલેટ ની રેસિપી ની રાહ જોતી હતી.વાહ!! ખૂબ સરસ! જરૂર બનાવીશ.thank u સંજય ભાઈ અને કમલેશ ભાઈ.
@shilpajain828
@shilpajain828 3 жыл бұрын
Wah kamlesh bhai, sanjay bhai aaj to jalsho padi gayo Mari most favourite recipe lai ne aavya aap ,khash to sanjay bhai a bahu Nani Nani tips ane tricks aapi a mate aapne dhanewad aapvo pade ,koi chef potana secret betavta nathi pan sanjay bhai jini jini vato pan samjave 6 a mate tx
@tusharkubavat4357
@tusharkubavat4357 3 жыл бұрын
કમલેશ ભાઈ વીડિયોમાં બીજા અવાજો આવે છે બેકગ્રાઉન્ડમાં એમનું કાંઈક આયોજન કરવા વિનંતી ને બાકી તમારા વીડિયો ને રેસિપી તો મોજે મોજ ખૂબ જ સરસ ને સુંદર આભાર સહ..જય માતાજી..
@happyforever5958
@happyforever5958 3 жыл бұрын
આ ફરમાઈશ મે કરી હતી..ખુબ આભાર સંજયભાઈ ..કમલેશભાઈ માપ પણ બતાવતા રહો ને કેટલુ નાખ્યું તે..ઈનબોક્સમાં લખોને..સ્વાદ નો એકકો રમેશ મહેતા સંજયભાઈ બોલતા હતા કાપી નાખ્યુ
@komaldjogadiya7790
@komaldjogadiya7790 3 жыл бұрын
સરસ સંજયભાઈ કમલેશભાઈ ને તમારી ટીમ આભાર સહુંનો મજા આવે છે , અમને એમ લાગે કે અમે તમારી જોડેજ હોઈએ છીએ
@mittaldarji7188
@mittaldarji7188 3 жыл бұрын
Mouth watering aaj no video ek number hi jarur bnavis
@harshasolanki7803
@harshasolanki7803 3 жыл бұрын
Mast very very nice testi thanks Sanjay bhai 🙏🙏 kamlesh bhai thanks so much for sharing 🙏🙏❤️❤️
@girishbhagadia9531
@girishbhagadia9531 3 жыл бұрын
કટલેશ બનાવવામા જે શીખવાડ્યુ ખાનગી ટીપ્સ આપી કારણકે અમે ધણી બધી વાનગી ધરે જ બનાવીએ છીએ સંજયભાઈનો ખૂબ આભાર કારણકે આવુ કોઈ શીખવાડે નહી માટે કમલેશભાઈ thanks
@kavitasharma682
@kavitasharma682 3 жыл бұрын
મોઢામાં પાણી આવીગયુ જોરદાર
@Yaj_Shiv
@Yaj_Shiv 3 жыл бұрын
વાહ.. સંજયભાઈ અને કમલેશભાઈ.. જોડી નંબર ૧...મજા આવી ગઈ ભાઈ
@nareshbhai6562
@nareshbhai6562 3 жыл бұрын
નમસ્તે કમલેશભાઈ મોજહો. સંજયભાઈ આપ.જે.કરી.રહીયા.છો.ખૂબ.ખૂબ.ધનયવાદ
@jigneshgoshliya8925
@jigneshgoshliya8925 3 жыл бұрын
મારીફેવરીટછેમોદીભાઈ
@zingsong3695
@zingsong3695 3 жыл бұрын
Bhai tamari recipy number 1 Sathe je nani nani tips samjavo chho ena mate khub aabhar👍
@beenadamania7820
@beenadamania7820 3 жыл бұрын
થેન્ક્યુ સંજયભાઈ કટલેસ બનાવવાની રેસીપી બહુ સરસ છે. ખાસ કરીને સમજાવા ની રીત. થેન્ક્યુ સો મચ. જલ્દી ચટણીની રેસીપી મોકલાવો
@vivekjanivj8251
@vivekjanivj8251 3 жыл бұрын
Wah sanjay bhai wah... Katles ni moj👌👌👌..
@shivkrushnsastri
@shivkrushnsastri 2 жыл бұрын
ખરા રસોયા હો ભઈ સંજય શેઠ 👍શેફ ના પણ બા બા પ 😆😆👍🙏હરિ ૐ તત સત શ્રી જય ગિરનારી
@nadirmemon150
@nadirmemon150 3 жыл бұрын
kamlesh bhai ... dil ne english ma su kehvai?? raaj bhai.. love love ... 😁😁 moj padi gae bhaiii 💓💓
@mahendrachavada3455
@mahendrachavada3455 3 жыл бұрын
બાપુજી સંજય ભાઈ ...& કમલેશભાઈ જય વીરૂ જેવી જોડી લાગે છે છ્.. મહેન્દ્રભાઈ ભરુચ્
@foreverlife5397
@foreverlife5397 3 жыл бұрын
Vah sanjay bhai vaah......moj moj.....
@naturepalces7849
@naturepalces7849 3 жыл бұрын
Fantastic મસ્તી મજાક સાથે વાનગીઓની રેસીપી આપો છો. મસ્ત મજાનુ જીવન જીવી રહ્યા છો તમે કમલેશભાઈ ! God bless you
@Sakura-zu4rz
@Sakura-zu4rz 3 жыл бұрын
Hello, Thanks giving without Turkey🍗is like Fourth of July with no apple pie🥧🎇, or Friday with no two pizzas🍕🥂I love Indian cuisine. Korma, biryani, kheer, halwa, Aloo gohbi, chana masala, matar paneer, and puri. I love them️
@manishathakrar1032
@manishathakrar1032 2 жыл бұрын
Wah mast receipe share kari. Long time thi cutless jova k khava nathi mali. Lagn ma banta live dhokla ni receipe share karso pls.
@amishapatel4777
@amishapatel4777 2 жыл бұрын
સંજયભાઈ તમારો ખુબ ખુબ આભાર Hare Krishna 🙏
@r.hdhila6273
@r.hdhila6273 3 жыл бұрын
જોરદાર બાકી જય શ્રી સ્વામિનારાયણ
@dipikaparshotam9072
@dipikaparshotam9072 2 жыл бұрын
Wow so so nice Kamlesh bhai .Sanjay bhai and raj bhai Thx loak very nice cutlass
@harshasheth3254
@harshasheth3254 3 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ કટલેટ ની receipe share કરી🙏🙏 👌👌 કારણ કે અમે બનાવીએ પણ થોડી તેલકટ બનતી અને આટલી testy અને krispi ના બનતી Thanks kamleshbhai 🙏🙏
@chirag2323
@chirag2323 3 жыл бұрын
Sanjay bhai Manas bahu jordar chhe .tenna jevo rasoiyo bhagwan pan phari na banavi sake.
@chiragparmar6600
@chiragparmar6600 Жыл бұрын
સંજયભાઈ જેવી તમારી સ્માઈલ છે તેવી તમારી વાનગી છે ખૂબ જ સરસ ઉમંગ ઉત્સાહ આનનંદ થી તમે બનાવો
@nalinitandel8771
@nalinitandel8771 3 жыл бұрын
Cutlet ni recipe khub saras chhe ane tamari recipe hu jovj chhu gani recipe sikhava male chhe pan Corn flour ane aralot alag hoy chhe
@skan184
@skan184 3 жыл бұрын
Wow! Mouthwatering.....my favorite I missed it in USA...
@nandanivyas4189
@nandanivyas4189 2 жыл бұрын
Kamlesh bhai aam j vedio banavta ro ne Sanjay bhai aam j amne gujarati visarti vanagi shikhvadta ro , maa bahuchar mer kare tamara badha par thank you 🙏😊
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 3 жыл бұрын
જય માતાજી જય મુરલીધર જય મોગલ મા જય મામાદેવ જય માભવાની Jaygatral maa
@niravchauhan6357
@niravchauhan6357 3 жыл бұрын
માં અન્નપૂર્ણા અને અનદાતા ધરતીપુત્ર ખેડૂત બંધુ નો આભાર માનો.
@Shreee134
@Shreee134 3 жыл бұрын
1 no. Receipe 👌😎😎😎.
@dineshpandav6451
@dineshpandav6451 3 жыл бұрын
Jordar katlesh
@mineshpatel3831
@mineshpatel3831 3 жыл бұрын
I love Cutlet . Thank you very much Kamleshbhai n Sanjaybhai 😍😍😍
@mahmadshahilbhagat2479
@mahmadshahilbhagat2479 2 жыл бұрын
Sanjay Bhai tamari bdhi recepie bav jabardast hoi 6 chhese butter masala ni b recepie share krjo
@amitrathod4849
@amitrathod4849 3 жыл бұрын
Sanjay bhai to Sanjay bhai Che 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 daily Sanjay Bhai ni recipe mood fresh Kari nakhe super 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@urmidhakkan6634
@urmidhakkan6634 3 жыл бұрын
Jai swaminarayan bhai...KAMLESHBHAI U R SUPPERRB OUTSTANDING PERSON ... SANJAYBHAI RECEPES ...TIPS NI SATHE SARAL SWABHAV N SAMAJ MATE SHUBCHINTAK CHO ... U BOTH TAKE CARE OF PEOPLE M SOCIETY ... RESPECT TO U BOTH ... N RAJ BHAI YOU R ALSO GOING SUPPER TRACK GROWONG ON YOU ON CHANNEL WOW .. SP REAL U ALL R ... MADSU MEDE KEDE 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹😎
@user-hd1bi4pt5h
@user-hd1bi4pt5h 4 ай бұрын
Sanjay bhai sachhu manso aaj dhuleti na divase me tamari cutlet ni recipes joi ne banavi same tamari rit thi j pan kharekhar bo saras bani Mari ek cutlet Pan tuti nathi, thank you Sanjay bhai,ame ghachi marchawala
@rakshitbhatt9939
@rakshitbhatt9939 3 жыл бұрын
કોઈ તમારા સારા કાર્યો પર સંદેહ કરે તો કરવા દેજો, કારણ કે શંકા હંમેશા સોનાની શુધ્ધતા પર થાય છે, કોલસાની કાળાશ પર નહીં !! 😊👌😁💞🙏✌👉
@jogimayankmayank9047
@jogimayankmayank9047 3 жыл бұрын
Wah kamlesh bhai modha ma pani avi gaya ho 😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛
@deepapatel5059
@deepapatel5059 2 жыл бұрын
What a beautiful recipe! Loved it..thanks you kamlesh bhai and sanjaybhai
@poojakillol744
@poojakillol744 2 жыл бұрын
Sanjay bhai thank you Jyada log apni recipe Nahin batate per aap na sirf apni secret recipe ke batate hain aur acchi Tarah Se banana bhi sikhate hain ki yah thankyou ab Jahan per bhi catering service Dete Hain vah Log Lag Gai Honge kya bich Mein Pyar Se Apne Ghar Ki Tarah khana banaa kar Sab Karte Hain👌👌👌👌👌
@bhartipithwa9957
@bhartipithwa9957 2 жыл бұрын
Very nice Very good bat too macha noes.👍
@manishaprajapati7066
@manishaprajapati7066 3 жыл бұрын
Always favourite 👍. mouth watering 😋👍
@DragoonMotion
@DragoonMotion 3 жыл бұрын
Moj kamleshbhai moj,...ajj video ni rah hati....! Sanjay bhau sheth x kamleshbhai modi 👏👏👏
@bhavypatel8369
@bhavypatel8369 3 жыл бұрын
કમલેશ ભાઈ આજે વિડિયો નું ટાઇટલ જોઈ ને મોજ પડી ગઈ અને આખી રાત નીંદર જ ના આવી 06:30 વાગવાની રાહ જોતો તો .
@asfakullakhan4352
@asfakullakhan4352 3 жыл бұрын
SUNNY PAJI DA DHABA - RAJKOT ( MAIN BRANCH ) EK VIDEO BANAVO JAKE BHAI
@tejus4937
@tejus4937 2 жыл бұрын
Sanjay bhai tamareibathei je recipes bhuje sares hoye che thank you very much
@hiralpatel100
@hiralpatel100 2 жыл бұрын
Thank u Kamleshbhai i love katles i been wanting this recipe since long time. thank u very much.
@sonupanchal319
@sonupanchal319 Жыл бұрын
Hi very good recipes me aa tamari rasoi joine paheli var katlet banavi to bi super bani 👌👌👌👌👌
@ansuyapandya4824
@ansuyapandya4824 Жыл бұрын
વાહ વાહ મસ્ત ખૂબ સુંદર રીતે કટલેસ શીખવી
@mittalrathod1372
@mittalrathod1372 3 жыл бұрын
Wow amazing recipe ...👍 Thank you so much.
@yaminikrishnan1936
@yaminikrishnan1936 2 жыл бұрын
Recipe nice. However pot of background noise, can't hear Sanjay bhai's voice properly.
@jaydeeprabari690
@jaydeeprabari690 3 жыл бұрын
Jordar. Jay Dwarkadhish
@krishnamfoodshorts
@krishnamfoodshorts 3 жыл бұрын
Bhu saras recipe. Have bhhi chataani ne recipe jaladi apajo
@neelajoshi8974
@neelajoshi8974 3 жыл бұрын
રાજ ભાઈ ને મોટો કેમેરો લે દયો રોની ભાઈ જેવું તેમનું શૂટિંગ અદભૂત છે..
@VijayPatel-yt5pj
@VijayPatel-yt5pj 3 жыл бұрын
Jordar,, 👌👌👌😋😋😋😋Mouth watering recipe..
@mumbaifoodie3139
@mumbaifoodie3139 3 жыл бұрын
જય જલારામ બાપા 🙏🏻 રાજુ ભાઇ સંજય ભાઈ શેફ...... બાપુજી રાજ ભાઈ 🙏🏻👍🏻
@vaghelajagdishbhai1015
@vaghelajagdishbhai1015 2 жыл бұрын
રસોઈઑ મા આમચૂર પાવડર ઉપયોગ કરીને તમે ગુજરાતી છો, તેથી જ. જમવાવાળા ના આરોગ્ય માટે પણ દરકાર કરી છે આવી દરકાર તો સરકાર પણ લેતી નથી ,તેથી ઊટવૈદ રસોઈયા બેફામ લિબુ ના ફુલ,સોડા નો ઉપયોગ કરી ને લોકો નુ આરોગ્ય કથડાવી રહયા છે
@priyankagajjar2040
@priyankagajjar2040 3 жыл бұрын
Tapkir e bataka nu starch hoi Ane , cornflour e makai nu starch hoi che. Tame upvas ma tapkir vapri sako kem k e bataka mathi banyu che, pan cornflour upvas ma na khavai, corn e anaj che.
@anilasinhar4895
@anilasinhar4895 2 жыл бұрын
V good everything but back ground noice is too much kant lesion proparly
@hemangpatel6470
@hemangpatel6470 2 жыл бұрын
હમે સ્વામી નારાયણ છીયે. અમારા કામની આઇટમ છે.
@ilashah6951
@ilashah6951 Жыл бұрын
Very nice recipe thanks for sharing
@bhavanaasher6164
@bhavanaasher6164 3 жыл бұрын
Very nice work kamlesh bhai Vatana bafela levana ke kacha cutlet mate
@nidhijani6021
@nidhijani6021 2 жыл бұрын
Thank you so much for this recipe. I tried to make it and came out so good. Juno diwaso yaad aavi gaya. Bauj saras recipe che.
@priyankadave5858
@priyankadave5858 3 жыл бұрын
Wah very nice recipe i must try this....sanjay bhai please Chinese recipe manchurian and Chinese bhel tamari recipe ma sikhdavo❤️
@parulpatel7232
@parulpatel7232 3 жыл бұрын
My favorite cha bhai mast video
@parthivgohel1280
@parthivgohel1280 2 жыл бұрын
Very Good Sanjai bhai
@hvyas28
@hvyas28 2 жыл бұрын
Thank you so much, l love katles, thank you sanjay bhai and kamlesh bhai
@jigarpandya7188
@jigarpandya7188 3 жыл бұрын
Wah sanjay bhai thanks hu apna badha video dekhu chu thanks a l ot
@JoeB2825
@JoeB2825 2 жыл бұрын
Any day I would eat food of rosaiya then a chef. The simple and authentic food taste is more satisfying. Love your channel Kamleshbhai
@malashah3338
@malashah3338 3 жыл бұрын
Awesome.Yummy. Real cutlet recipe Thanks 👌
@daxadedhia2194
@daxadedhia2194 3 жыл бұрын
Background voice bahut acche
@sulochanashah9478
@sulochanashah9478 2 жыл бұрын
બઉ સરસ બનાવવા ની રીત શાંતિ થી સરસ બતાવી
@honeyshah1410
@honeyshah1410 3 жыл бұрын
Waah Kamlesh Bhai, Sanjay Seth...Gajab ❤️😀 Loko potani recipe secret rakhta hoy, pan apda sanjay seth badhu j loko ne sikhvade 6e k loko ghare badhu banavine jami sake...khub saras 🙏🏻
@meenapandya8817
@meenapandya8817 3 жыл бұрын
Thank you super cutelet's
@ssolanki5680
@ssolanki5680 2 жыл бұрын
Khubsars saniaybhai avi Recipi apvabadal dhanyavad
@dhmavani11
@dhmavani11 3 жыл бұрын
જબરજસ્ત...કટલેસ ભાઈ... જય માતાજી🙏
@minaxishah2310
@minaxishah2310 2 жыл бұрын
Bahuaj saras 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍🙏🏻💐💐💐 mast 👍
@vahaldeepshah4301
@vahaldeepshah4301 3 жыл бұрын
કમલેશભાઈ તમારો કોન્ટેક નંબર આપો. તમારે ગાંધીનગરમાં એક જોરદાર દાળવડા વાળાનું વ્લોગ ઉતારવાનું છે.
@shobhanashah7082
@shobhanashah7082 3 жыл бұрын
Saras katlet banavi 6 kanda lasan vagarni👌👌
@anjalijagdishwala6547
@anjalijagdishwala6547 2 жыл бұрын
Wov cutlets ni recipe bahuch fine che ,sanjaybhai thank u very much for sharing the best recipe 🙏🙏 Dil thi je recipe ,masala karvanu batao mate dhanyawad, Jovani maja aave che
@kusumgala7294
@kusumgala7294 2 жыл бұрын
Finding the sparks in life written by CA sanket gala is available on Amazon. Must read by everyone. Very inspiring and motivational book
@pethanivishal9097
@pethanivishal9097 3 жыл бұрын
Yammy Kamlesh bhai
@kamdargaurav6
@kamdargaurav6 3 жыл бұрын
જય જિનેંદ્ર સંજયભાઈ, જૈન પંજાબિ ગ્રેવી Plz...
@asfakullakhan4352
@asfakullakhan4352 3 жыл бұрын
રાજભા તમે તો સાઉથ ના ફિલ્મો ના સુપર સ્ટાર લાગો સો
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 14 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН
Amazing
0:37
GT Tradition
Рет қаралды 33 МЛН
ДОМИК ИЗ АРБУЗА #юмор #cat #топ
0:40
Лайки Like
Рет қаралды 907 М.
他们在说什么,不能当面说。#海贼王#路飞
0:15
路飞与唐舞桐
Рет қаралды 7 МЛН
Beautiful gymnastics 😍☺️
0:15
Lexa_Merin
Рет қаралды 14 МЛН