Рет қаралды 161,348
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને....
આ વીડિઓ મા વડતાલ ના લક્ષ્મીજી એ આપેલા પરચા ની વાત અમે કરી છે. અને સાથે વડતાલ મા લક્ષ્મીજીએ તપ કર્યું હતું અને ભગવાન નારાયણ ને પ્રસન્ન કર્યા હતા એ ઇતિહાસ પણ કહ્યો છે. વડતાલ મા આપણું હાલ જ્યાં મંદિર છે ત્યાં પૂર્વે બોરડી નું વૃક્ષ હતું અને તેની નીચે બેસી, ટાઢ, તડકો, અને વરસાદ ને સહન કરી મહાલક્ષ્મી માતાએ તપ કર્યું હતું. એ પ્રસંગ આ વીડિઓ મા અમે રજુ કર્યો છે. સાથે જયરામ બ્રહ્મચારી અને નારાયણાનંદ બ્રહ્મચારી ને વડતાલ ના લક્ષ્મીજીએ આપેલા પરચાઓ કહ્યાં છે.
સંદર્ભ ગ્રંથ- આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ કૃત હરીલીલામૃત- કળશ-૫, વિશ્રામ-૨૦
તમને આ અદભુત વીડિઓ પસંદ આવે તો LIKE 👍 SHARE જરુર કરજો, તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.
#swaminarayancharitra #vadtal #vadtaldham #lakhmiji #harikrushnamaharaj #vadtallive #vadtalShangarDarshan #dailyDarshanvadtaldham #vadtaltemple #mahalakshmima #Lakshmipoojan #Vadtalswaminarayanmandir #gomtiRiver #VadtalGadi #swaminarayanparcha #swaminarayankatha #raghuvirvadi #swaminarayanKirtan #swaminarayan_sarvopari #swaminarayanstatus #Swaminarayanvideo #baps #salangpurhanumanji #kashtabhanjandev #kalupurahmedabad #gadhpurdham #lakshminarayandevHistory #vadtaldhamHistory