lakhota lake jamnagar

  Рет қаралды 14,658

Kesur king

Kesur king

Күн бұрын

રામ રામ ડાયરા ને,
આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
આ વિડિયો બનાવવા માટે પુગી ગયતા છોટા કાશી તરીકે ઓળખાતું એવુ જામનગર. અને જામનગર મા તળાવ ની પાળ (લાખોટા તળાવ) એ આવ્યા. ખુબ જ સરસ રીતે આખું બનાવ્યું છે. આ તળાવ ને લાખોટા તળાવ કહે છે અને તળાવ ની વચ્ચે મહેલ બનાવ્યો છે, આપડે ભૂજીયો કોઠો નું પણ વર્ણન કર્યું છે , પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
#gujarati
#ગુજરાતી
#jamnagar
#જામનગર
#lakhotalake
લાખોટા મહેલ
જામનગર ફરવા જવું
જામનગર તળાવ ની પાળ
જામ રણજીતસિંહ
જામ રણમલ જામનગર
Jamnagar tandav ni paad
bhujiyo kotho
kesur bhatiya
kesur king
kesur king patelka

Пікірлер: 32
@neetavadoliya8503
@neetavadoliya8503 Жыл бұрын
Bhai ak jamngr rod pr ak nadni niket gardan che tiya jajo bov janva malse
@borisagarrajiv9798
@borisagarrajiv9798 7 ай бұрын
લાગી વાગી લોય ની ધાર
@vimalkanjariya0021
@vimalkanjariya0021 4 ай бұрын
बाला हनुमान मंदिर इसी कारण इस मंदिर का विश्‍व कीर्तिमान में शामिल किया गया है। 1 अगस्त 1964 में, यानि करीब 54 साल पहले महाराज जी के कहने पर हनुमान भक्‍तों ने 'श्री राम जय राम जय जय राम' मंत्र का जाप 7 दिनों तक लगातार 24 घंटों तक करने का निर्णय लिया
@kuldipsinhjadeja3567
@kuldipsinhjadeja3567 Жыл бұрын
Atlu motu talav chhe ... pani ni su chinta
@kevaljadav7758
@kevaljadav7758 Жыл бұрын
Aesthetic 14 number na🤣🤣🤣 epic!!!
@jasminnandaniyavlog6489
@jasminnandaniyavlog6489 Жыл бұрын
Super Vlog 👍
@ratanrabari4648
@ratanrabari4648 Жыл бұрын
Charukda hoy pankhida
@krishnaahir1746
@krishnaahir1746 Ай бұрын
👌👌
@meetu3563
@meetu3563 Жыл бұрын
Tame kya na 6o bhai
@DineshGamers
@DineshGamers Жыл бұрын
Gajab maja avi gay 😂
@Desiboymkahir
@Desiboymkahir Жыл бұрын
🎉🎉
@sonalambaliya2442
@sonalambaliya2442 Жыл бұрын
Maja avi gay 😍
@kesurking
@kesurking Жыл бұрын
Thnks
@vanshjayesh18
@vanshjayesh18 Жыл бұрын
Superb place sir ji..
@kuldipsinhjadeja3567
@kuldipsinhjadeja3567 Жыл бұрын
Gajab 🤣😂
@Unknown_Gamer_289
@Unknown_Gamer_289 4 ай бұрын
Ame kale j aya gya ta😅
@mihir_suchak
@mihir_suchak Жыл бұрын
Jordaar maja avi gayi 😂🙌
@DHRUV_AND_GARV_SHORTS
@DHRUV_AND_GARV_SHORTS 2 ай бұрын
Hamen Jamnagar marai
@jaypankhaniya7628
@jaypankhaniya7628 Жыл бұрын
Best guide.💖💫
@naitikchauhan7143
@naitikchauhan7143 Жыл бұрын
Ha Bhai ha great 👍
@aahirmeraman9317
@aahirmeraman9317 Жыл бұрын
Wah jordar 👍
@harivansh7596
@harivansh7596 Жыл бұрын
Jordar🔥
@bkgamming9614
@bkgamming9614 Жыл бұрын
Aa vedeo ni link ranmalbapa sudhi pochadvi jose 😂
@jaypankhaniya7628
@jaypankhaniya7628 Жыл бұрын
Haa moj Haa.💖💫
@akhachar7011
@akhachar7011 Жыл бұрын
નામેહીમુપ ક્ષીનથીજોયુ
@narendraahir336
@narendraahir336 Жыл бұрын
ઓહોહોહો કે તમે બહુ મજા કરાવી દીધી 👻👻👻 પણ તમે કુંજની જગ્યાએ બીજું કંઈક દેખાડ્યું
@j.l.gojiya8061
@j.l.gojiya8061 Жыл бұрын
Champal ta dekhad je sarkha ho😆
@Oxlovers123
@Oxlovers123 Жыл бұрын
ha joyu
@jayeshlagariya7626
@jayeshlagariya7626 Жыл бұрын
😃😃😃🤠🤠
@100-maheshravaliya9
@100-maheshravaliya9 Жыл бұрын
🤣🤣😅😅😅
@jaypankhaniya7628
@jaypankhaniya7628 Жыл бұрын
😂😂🤣
@ajaygojiya-tv8eg
@ajaygojiya-tv8eg Жыл бұрын
🫡🫡🤣🤣🤣
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 117 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
Lakheno Lakhoto kotho | Documentary | Lakhota Museum, Jamnagar |
4:50
Jamnagar Ni Ravivari
13:52
Locho Lai Lyo
Рет қаралды 868 М.
Road to Remember - Jamnagar -  Janki Bodiwala
7:42
Gujarat Tourism
Рет қаралды 859 М.
SECRET Indian Billionaire - 3 RICHEST Royal Families of India
10:53
RAAAZ by BigBrainco.
Рет қаралды 57 М.