રામ સીતાનના મર્યાદાવાળા જીવનની દીવાદાંડી હજારો વર્ષો પછી આજે પણ આપણા જીવનમાં ઉજળા સંસ્કાર અને મર્યાદારુપી પ્રકાશ પાડી રહી છે. ધન્ય એમનું જીવન. ધન્ય એમનું નામ. જય શ્રી રામ. 🙏
@vasantpankhania83083 жыл бұрын
Once again great bhajan by Niranjanbhai
@monirot95162 жыл бұрын
@
@ambabhaimakawana13812 жыл бұрын
આવાં ભજનો સાંભળીને આનંદ થયો હાલના કલયુગ માં યુવાધનને ઘણુંજ ઉપયોગી સાબિત થશે.અને રામ ના નામ સિવાય કંઈ સાથે ચાલશે નહીં.જર શ્રી રામ.
@mhkhuman76262 жыл бұрын
🚌💨💨💨🏃😂 Missed a bus!
@kingthakor45372 жыл бұрын
000
@kingthakor45372 жыл бұрын
..
@MukeshRohit-cs1tw9 ай бұрын
❤ 19:00 ❤
@janakvalaofficialwebsite1840 Жыл бұрын
આ આપણી પરંપરા છે આ આપણી સંસ્કૃતિ છે આ ભજન આપણે ને જીવન જીવવાની શીખવાડે છે (મયાદામાં)
@madhubenkanani97674 жыл бұрын
બોવ સરસ ભજન અવાજ ની શુ વાત મીઠો મધુર અવાજ સાંભળી મન પ્રફુલ્લિત થઇ ગયુ ધન્યવાદ👌👌👌 ( સુરત થી મધુબેન કાનાણી)
@j.k.makwana90094 жыл бұрын
ગજગપસપરણઘંઘા સ
@pradipsinhparmaarpradip19853 жыл бұрын
🙏🙏🙏Garvi Gujrat
@shaileshahir68523 жыл бұрын
Sachi vat
@bestofstets25273 жыл бұрын
હૂ લાલજી ભાઇ કાનાણી ઙીસા રાણપુર જય માતાજી🙏🙏
@mehulberadia26983 жыл бұрын
U
@ashadesai71313 жыл бұрын
Jay ho shree ram jay swaminarayan🙏🙏🌺🌺
@vishnuchunara32972 жыл бұрын
નિરંજન બાપુ ના ભજન એટલે દિલ માં આનંદ આવી જાય છે 🙏🙏
@radhekrishana46404 жыл бұрын
વાહભજન આવાજભજન મોકલતારેજો ભાઈ🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼
@pareshdangadhavi7568 Жыл бұрын
❤खूब अच्छा भजन है🙏🙏
@dharmesh.rabari2 жыл бұрын
સ્ટુડીયો સંગીતા નો ખુબ ખુબ આભાર 🙏 જય સીતારામ 🙏
@sodhabahadursinh3047 Жыл бұрын
ખુબ સરસ ભજન છે ધન્ય હો ગાયક આજના જમાનામાં દરેક ભાઇઓ અને બહેનો ને જીવન જીવવાની જડીબુટ્ટી પરીસતો ભજન ....જય હો સંતવાણી