ખુબ ખુબ આભાર..છેલ્લા દશ થી પંદર વર્ષથી આ પ્રોગ્રામ સાંભળવા માટે આતુર હતો ..આ પ્રોગ્રામ કોટડા બાલોસ નો મેર જ્ઞાતિ હોસ્ટેલ નો છે...સુપર સંતવાણી પ્રોગ્રામ આપવા માટે આપને દિલ થી ખુબ ખુબ અભિનંદન ..🙏🙏 આવા જુના પ્રોગ્રામ મુકવા વિનંતી ..જય માતાજી 🙏
@manubhapsodha3 жыл бұрын
જય માતાજી તમારો ખુબ ખુબ આભાર 🙏
@chavdabhikhabhaifromjamnag25573 жыл бұрын
Sachi vat chhe.. Jordar bhajan
@vinodrajgor3433 жыл бұрын
આ કોટડા બાલોશ ક્યાં આવ્યો
@purvofficial21222 жыл бұрын
@@vinodrajgor343 kutiyana ranavav ni vache porbandar jilo
@dhanrajgadhvibenjokeyboard3922 жыл бұрын
જી... ભાઇ .. આ પોગરામ બહુ જ સુપરહીટ થયો છે .. હુ પણ આ પોગરામ સાંભળવા ખુબ તરસતો હતો.. મારુ ફેવરીટ પોગરામ છે આ ..❤️ જે ભાઇએ આ યુટયુબ ઉપર અપલોડ કર્યો છે .. એમનો ખરા દિલ થી ખુબ ખુબ આભાર ❤️🙏🙏🙏🙏
@rdedits6160Ай бұрын
Jay Ho santvani 🙏
@narshiahir3410Ай бұрын
જય હો બાપુ
@JayamalbhaiKher Жыл бұрын
Best program. Jordar bhediyo. J. B .rajput .sami. patan.