Recording ma atlo anand ave che..live ketli moj avi hashe.. 🙏
@davedushyant47485 жыл бұрын
Best santvani my fevrit bhajn mat bhulo re mara wah laxmanbapu ha
@anilbagda98834 жыл бұрын
Aavu vagadva vala ne sambhlva mate bijo janam levo padse bhai... jay ho osman bhai... jay siyaram jay narayan jay ho santwani baap
@વાઘજીભાઇમેવાડા2 жыл бұрын
જય હોં લસ્મણંબાપુ જય હો પરસોતમબાપુ સંતવાણી આનંદ
@ahirdharmesh1030 Жыл бұрын
Ki
@manshigadhvi66572 жыл бұрын
Jay ho santvani Jay ho jugalbandi 🙏🙏🙏
@modhawadiamaher98362 жыл бұрын
આ સંતવાણી ના અન્ય ભાગ મુકવા નમ્ર વિનંતી સ્ટુડિયો નંદની
@jayantidabhi78614 жыл бұрын
અકલ્પનીય મોજ આ સંગીત ની સરવાણી સદાય માટે વહેતી રાખજો સમાજમાં આનાથી એક અલગ જ ઊર્જા મળે છે ભજનીકો ને પોતાનો ખોરાક મળે છે તો જાજી ખમ્મા સ્ટુડિયો વાળા ને કે આવો અમૂલ્ય વારસો જાળવી રાખ્યો છે જય હો સંતવાણી જય ભોલેનાથ જય સોમનાથ
@sitarambhajanmandal6964 Жыл бұрын
Sachi vat cha bhai Jai siyaram 🙏
@AshivinChavda7 ай бұрын
હર હર મહાદેવ ૐ નમઃ શિવાય
@hpjambucha3699 Жыл бұрын
કાશ હું આ સંતવાણી પ્રત્યક્ષ જોઈ શક્યો હોત, જે લોકો એ આ સંતવાણી નિહાળી હશે એ ધન્ય થઈ ગયા હશે. આવા સંજોગ બૌ ઓછા બનતા હોય છે. લક્ષ્મણ બાપુ જેવું કોઈ પણ કલાકાર ના બની શકે. પુરુષોત્તમ બાપુ સોને પે સુહાગા. ઉસ્તાદ: આવી પ્રસ્તુતિ આપવી કોઈની તાકાત નથી. એ પણ થાક્યા વગર. અને સ્ટેજ પર બેસેલ સાધુ સંતો એ જે આ વાણી ને માણી છે અને જે સભ્યતા થી કલાકારો ને વધાવ્યા છે અવિશ્વસનીય છે. આ રેકોર્ડિંગ માટે સ્ટુડિયો નંદિની ને ખુબ ખુબ અભિનંદન. આજ પ્રોગ્રામ ના બીજા કોઈ ભાગ હોય તો શેર કરજો.🙏
@sitarambhajanmandal6964 Жыл бұрын
100% sachi vat cha bhai Jai siyaram 🙏
@gokulahir43782 жыл бұрын
વાહ જોરદાર સુપર સંતવાણી
@vaghelapal384 Жыл бұрын
Babu ap jaisa koi nahii🙏🙏
@hpjambucha3699 Жыл бұрын
સાચા કલાકાર આમને કેહવાય...બાકી બીજા બધા તો વગડા ના વા. અંતર મન થી અલખ ધણી ના વખાણ ફક્ત આવા નિસ્વાર્થ કલાકાર જ કરી શકે બાકી જે ૨૦૦૦ ની નોટો ના ચાહક હોય ત્યાં આવી મોજ ના આવે. લક્ષ્મણ બાપુ ના તો વખાણ કરીએ એટલે ઓછા...સાક્ષાત પીર જી નો અવાજ...સાંભળી ને એવું થાય બીજું કંઈ સાંભળવું જ નથી. હું એક CA છું પણ આ ભજનો થી પોતાને અલગ નથી કરી શકતો. આભાર સ્ટુડિયો નંદની🙏
@drdevahir1856 Жыл бұрын
Tamara number apo ne vala
@computerknowledge7962 жыл бұрын
Laxman barot parshotam pari niranjan Pandiya kishna sudamanu Bhajan upload karo Ema a Taney Ave che e varu