હે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. મને મારું બચપણ યાદ આવી ગયું અમે રવિવારે સાંજે 4 વાગે ગુજરાતી ચિત્રપટ જોવા જતા અને મારી માં મને શોધતી શોધતી આવતી મારો દીકરો ક્યાં ગયો એમ કરી ને 😭😭😭😭
@alkeshsoni8210 ай бұрын
સાચું ભાઇ એ દિવસો અલગજ હતા....👍
@pravinmakwana83674 жыл бұрын
ગુજરાતી સંસ્કૃતિ ના અનમોલ રત્ન . ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતા સદાય યાદ રહેશે .
@bharatbambhaniya56274 жыл бұрын
આ લોક ડાઉનમા આ ગીત કોણ કોણ જોઈ રહ્યા છે...જય ગરવી ગુજરાત
@khadayatakalabhai85863 жыл бұрын
આજે પણ સમાજમાં આ મર્યાદાપ્રધાન ગીતો સાભળવાથી મનને શાંતિ મળે છે.
After so long i get to listen to this garba song. Very nice!
@janakthakor31205 жыл бұрын
ઉપેન્દ્ર ત્રિવેદી મારાં મન પસંદ હીરો શે
@mahendrarabadiya83122 жыл бұрын
એક એક શબ્દથી ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવાય છે.
@sajanpatel40052 ай бұрын
એક એક શબ્દ ધારદાર ❤
@MaheshPatel-xg7gp4 жыл бұрын
આપણા ગરબાની સંસ્કૃતિ એટલે ગુજરાત ની ઓળખ આવી ફિલ્મ પણ નહિ બને
@bhavnamistry13892 жыл бұрын
Absolutely fantastic, love this film best jodi love it apno khub abhar Leicester uk thi nanpan no yaad avi 🙏🌹❤🥰
@dharam3105 жыл бұрын
You cannot avoid loving this song , bcoz it has soulful lyrics and love in every beat
@bharatbambhaniya56274 жыл бұрын
આપણી જુની રસધાર ખરેખર..મને અને તમને કાંઈક કહી જાય છે...
@ashokmakavana21315 жыл бұрын
મારુ ફેવરેટ છે ભાઈ મોજ પડી ગઈ વાલા
@devjiparmar776Ай бұрын
ગુજરાતી ફિલ્મના અનમોલ રત્ન એવા શ્રI ઉપેન્દ્રભાઇ ત્રિવેદી ને જોવું છું તો આજે પણ મારા શરીરની રૂંવાટી ઊભી થઈ જાય છે આઇ લવ ઉપેન્દ્રભાઇ ત્રિવેદી❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@thakorrakesh425 жыл бұрын
ગુજરાતી ફિલ્મ નો મહાનાયક ઉપેન્દ્ર ને શ્રધાંજલિ .
@rameshsolanki70493 жыл бұрын
ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ક્યારે ઑફ થઈ ગયા.🙏🤔
@mayurgaming57303 жыл бұрын
બે વર્ષ પહેલાં
@rameshsolanki70493 жыл бұрын
Kai rite
@mayurgaming57303 жыл бұрын
77 વરસ ની ઉંમરે તેઓ મરી ગયા .
@nationfirst494912 күн бұрын
વાહ પ્રફુલ્લ દવે, રંગ છે ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહ લતા....તમને લોકોને....આ છે મારું ગરવું ગુજરાત....ધન્ય છે આવા ગાયકોની ગાયકીને....રંગ છે આવા ઉમદા કલાકારોને...જે પરદા ઉપર પોતાના પ્રાણ પાથરતા....
@radhaswamytransport86765 жыл бұрын
Upendra trivedi saheb swarg sidhavi gaya ne Gujarati rang manch VIDHAVA bani gai upendra trivedi ni khot koi puri na shake
@rajeshlodhiya43433 жыл бұрын
Yes
@sejalatul6 жыл бұрын
Beautiful....old...is.. Real Gold.. Movies..and Songs..
excellent songs and outstanding acting by Snhalata and Upendra
@rameshmaheshwari4492 Жыл бұрын
ખુબ ખુબ આભાર
@KaluKalu-wm1xm6 жыл бұрын
Va Gujarati va moj
@jpprajapati76873 жыл бұрын
Aava kalakaro na male bhai God bless you thanks
@anjaliprajapati26106 жыл бұрын
Super hit Jodi and songs upendar trivedi snehlataji ni Jodi and muvi Jovi 6 to
@khimjirayka40265 жыл бұрын
Anjali Prajapati upendr trivedi ane aruna irani cast vari film jo bhastachar mordabad uparthi ghani film bani pehli film zanzir te pa6i anek film bani partu dukh a vat nu 6e a film ni d.v.d malti nathi ke nathi youtube par jankari
@ghanashyamsingha85225 жыл бұрын
AJIT. JADEJA
@ghanashyamsingha85225 жыл бұрын
AJITSINH. JADEJA
@arjanbhaisajanbhai54404 жыл бұрын
Thanks
@psgimeing3670 Жыл бұрын
ગુજરાતી ગીતો ગુજરાત ની અનમોલ ધરોહર છે
@tendercoconutmarketgaduman6933 Жыл бұрын
Ha moj ha
@lalabhaibharwad82176 жыл бұрын
Upendra trivedi saheb to sourashtra no savaj che.. ani tole koi na ave..bhai bhai...
@vishnupanchal8595 жыл бұрын
Shachi vat che bhai ane kehvay shavaj
@jadejakuldipsinh14005 жыл бұрын
Upendra trivedi vaah
@arjanbhaisajanbhai54404 жыл бұрын
Sachuse
@babubhaisharma90723 жыл бұрын
Very nice. So ng
@sakhachitrakdaskevadiya97025 жыл бұрын
khub saras song
@sdmitaraj58815 жыл бұрын
Bahu saras
@amrutbhainai917 Жыл бұрын
બહુ સરસ ધન્યવાદ અભિનંદન
@sureshsheraji49036 жыл бұрын
All time favourite
@it-piyushgeming30943 жыл бұрын
Vah parful Dave .Tamaro avaj.anero.se.tamara tole koi na aave
@gamitrajvi61203 жыл бұрын
Nice song
@BanswaraSeAmarNai3 жыл бұрын
Supar
@mittalparekh6123 жыл бұрын
વાહ મારુ ગુજરાત વાહ
@dixitsholanki45255 жыл бұрын
Lejo Rasiya maro .. video songs
@mahendrathakor8625 Жыл бұрын
❤️❤️❤️❤️👌👌👌❤️
@Mash.1008 Жыл бұрын
હા મારું ગુજરાત હા મોજ પડી જાય છે
@parekhnatver25778 жыл бұрын
Golden Guj.song.
@khimjibarot60285 жыл бұрын
Upendra trivedi ne snehlta jevu to koi thy j na sake