Congratulations 🎊 100k પુરા થયા 🎉 રણજીત ભાઈ 🎉🎉 આજે બંને ફેમિલી સાથે જોઈને બહુ મજા આવી 🎉🎉🎉
@kailashbenpatel144215 күн бұрын
રણજીતભાઈ મને ખૂબ આનંદ છે કે તમે પિતરાઈ ભાઈઓનો આટલા સંપથી રહે છે ખૂબ ખૂબ અભિનંદન આવી ફેમિલી કાયમી જોવા મળે
@LalitaPrajapati-y5o15 күн бұрын
Sachi vat 6
@KomalPanchal-xy8vm14 күн бұрын
Family Bahu j mast 6 Badha j aavi rite joint maa Mali ne adhe toh Bahu j saru lage 3 bhai nu BONIDNG FANTASTIC 6😊😊 BHAGVAN badha ne kharab najar thi door rakhe 🧿🧿🧿🧿🧿
@Pradhyuman2.-_15 күн бұрын
Congratulations thakor family ne avirite divase divase agar vadhata raho ane thakor samaj nu nam roshan karo 👍👍👍👍aje hu bauj khush chu 😍😍😍 all time support thakor family 🤗
@spsirji201215 күн бұрын
બંને ફેમિલી ના વિડિયો માં એક બીજા ને લેવાનું રાખો બધા ને જોવાની બઉ મજા આવે છે congratulations Thakor family 🥳🥳🥳🥳🥳
@truptishah249715 күн бұрын
Congratulations Thakor Family ❤
@VishalThakor___000715 күн бұрын
Yes
@mukeshparmar741215 күн бұрын
❤❤તમનેબધાનેજોઈનેબોહબોહ જ ખૂશથાવૂછૂ🎉🎉🎉બોહશરશ
@pinkipatel821015 күн бұрын
Poonam jevi vyakti jivan ma hoy toh e ek ashirwad saman che ,je rite ene parika ni care kari ,viyu ne lai ne ,sachhe e dil ni bau saaf che e potana parivar mate kai par karva taiyar che , Parvati bau lucky che kem k poonam ene dil thi ben mane che ,god bless you Poonam❤❤❤❤❤poonam badha sambandh bau dil thi sachve che ,
@HariomChaudhary-wi4wm15 күн бұрын
Ha poonambhabhi j best bhabhi
@Kashmira18915 күн бұрын
Yes Poonam ben golden heart nai pan dimond heart che parika ni halat joi ne thayu k koi chokri ni Ma na marvi joie delivery ma to ketli care hoy bichari 2 time bahar nu khadhu tarat j jo ani Ma hot to shiro k rab moklavat pan Poonam bene ani bau care kari j prem thi ane matha par hath fervati hati Parvati ben ne sache j jovu nai pade ha ha na time ha ha anyay same avaj Ane responsibility na time a perfect person god bless you Poonam ben ❤❤❤❤
@thakorkingdon420415 күн бұрын
❤❤❤❤
@komaltrivedi559815 күн бұрын
@@Kashmira189Saachi vaat che ben😮❤
@komaltrivedi559815 күн бұрын
100 % Right pinky ben😊
@indirapatel349215 күн бұрын
રણજીત ભાઈ તમારા પરીવા્ર ને જય માતાજી ઠાકોર ફેમિલી ને અભિનંદન🎉🎉🎉🎉🎉🎉🎉🎉 પુનમબેન પરીકા બેન ને સાચવ્યા છે તે મા ભગવતી તમને બહુ ખુશીઓ આપશે જ
@komaltrivedi559815 күн бұрын
Congratulations thakor family you are deserve it all❤😘💐💞🧿 sanju bhai ne aatla khush me aa 2 year ma pehli vaar joya jetla aaje hata❤😘
@RavalMahi-xf8ll15 күн бұрын
તમારા માટે નવું વર્ષ બઉ લકી સે હો રણજીત ભાઈ સંજય ભાઇ 😊😊 બઉ બધી ખુશી આવી સે બેય ફેમિલી માં 😊😊 congratulations 🎉🎉100k પણ પૂરા થઈ ગયા 🤗🤗👍👍🙏
@RavalMahi-xf8ll15 күн бұрын
@tarunaprajapati4490 right 👍🙏
@ShwetaChauhan-k8u15 күн бұрын
Congratulations......🎉💐🎂🎂🎂🎂🎂💐🎉...... બસ આવીને આવી પ્રગતિ કરતા રહો એવી શુભકામના....... આજ કાલ જોઈન્ટ ફેમિલી બહુ ઓછી જોવા મળે છે.... તમે જોઈન્ટ ફેમિલી માં રહો છો એમાં સૌથી મોટો રોલ તમારા મમ્મી પપ્પાનો છે....... કારણ કે તમારા મમ્મી પપ્પાએ ત્રણેય વહુમાં કોઈ ફરક નથી કર્યો....તમારા મમ્મી પપ્પાએ ત્રણેય વહુને દીકરીઓ થી પણ વિશેષ સ્થાન આપ્યું છે. ત્રણેય વહુઓને તમારા ઘરમાં..... અને કહેવાય છે ને કે હસ્તી દીકરી તો દરેકના ઘરમાં જોવા મળે.... પણ જે ઘર માં હસ્તી વહુઓ જોવા મળે...... એ ઘર મંદિરથી ઓછું નથી........ ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે તમારા ઘરના દરેક સદસ્ય ના ચહેરા ઉપર બસ આમ જ ખુશીઓ છલકાતી રહે ......અને તમે આમ જ આગળ પ્રગતિ કરતા રહો અને સમાજને કંઈક નવી શીખ આપતા રહો..........❤🥰🥰🥰🥰🥰❤
@ShwetaChauhan-k8u14 күн бұрын
🙏🏻😊😊😊😊😊🙏🏻
@samirgaming180215 күн бұрын
Jay mataji.. Thakor family... congratulations 🎉🎉🎉 Ranjit very nice 👍👍👍👍👍
@MakvanaSuman-b5n15 күн бұрын
રણજીતભાઈ મહેશભાઈ ની ન્યૂ મેમ્બર્સ નો પગલું સારુ છે તે એક લાખ સંસ્કારબર થઇ ગયા 🎉🎂 એમાં ખુશીયો પાર ખુશી છે 👌✌️
@Shlok4915 күн бұрын
Poonam to poonam j chhe biju koi poonam na bni ske great lady ......kash mne poonam jevi derani k jethani koi pn rup ma poonam mdi hot to saeu htu ....hu reqvest kru 6u poonam tu mari nani ben bni ske?? Hu ek lady j 6u ...Really tmaru family etlu lucky 6 k hsta hsta ekbijana sathvare divas nikdi jay ,, tonik 6 tmaru family ajna aa jmana ma loko depresion no shikar bne 6 tmara family sathe revathi kai bimari na ave ....Ekdm MJANI LIFE 6 ....ho Ranjitbhai kro jlsa 🎉🎉🎉
@Kashmira18915 күн бұрын
Bholi si surat ,ankho me masti dur khadi muskaye wo he Poonam ❤bin mile pyari lagti mile to maja a jaye
@pinkipatel821015 күн бұрын
@@Kashmira189 arey wah ,
@jayeshthakor147115 күн бұрын
Congratulations thakor ફેમિલી અને મહેશ ભાઈ અને પરીકા ભાભી ને...... બને ફેમિલી સાથે જોઇ બવ મજા આવી...❤❤❤
@ashwin_thakor_official-o1t15 күн бұрын
Congratulations 100k પુરા થયા રણજીત ભાઈ 🎉આજે બંને ફેમિલી સાથે બહુ મજા આવી 🎉🎉🎉
@PurvThakor15 күн бұрын
Congratulations Thakor family 🎉 tame bovj agad vadho ne khud Pragati Karo Aevi mataji ne Dil thi prathna karu chu 🙏
@Kashmira18915 күн бұрын
Congratulations 🎉 Life of thakor family pan a success ma important role Poonam ben no che ame amna mate thai ne j vlog jovana start karya ane amnu golden heart amne vadhare atract kartu gayu ❤ Poonam ben ❤viyuda ,viyu ane dada nu bonding,viyu ane bhabha ane Poonam nu mota bhai ane motabhai no Poonam ben pratye nu justice a vlog na main akarshan che mara mate to ❤ hamesha khush raho fulo falo pan fulasho nai😂😂
@pinkipatel821015 күн бұрын
💯% agreed , hu pan Poonam Ben na karan j jodayi chu ,emni aakho ma j emni mansai dekhai aave che ,je niswarth che ,hase toh Dil thi hase Mane nathi lagtu e kadi koi na thi vadhare naraj na rhi sake , Poonam ni special place che Amara heart ma Ane aaje toh ene parika sathe rhi ne dil jiti lidhu
@ThakorGovindjiThakor-i2t15 күн бұрын
Congratulations.100k RANJIT BHAI. SANJAYA BHAI . RAKESH BHAI ALL FAMILY
@GujaratiVlogsInAmerica15 күн бұрын
Wow 🎉🎉 Many Many Congratulations to Thakor family for Tran Tran good news!! Mataji na Ashirvad !!🎉🎉🎉❤❤❤
@omnamahshivay701815 күн бұрын
Ranjitbhai ❤game te thy badha ne bhega rakhwani javbdari tamari mota bhai ni rite ❤ Jay Mataji
@Divya-ez9fn15 күн бұрын
ખુબ ખુબ અભિનંદન રણજીતભાઇ સંજયભાઈ રાકેશ ભાઇઆનથી હજું આગળ વધો એવી ભાગવાન પ્રાથના
@dabhijayendra817815 күн бұрын
So cute viyu congratulations 🎉 thakor family
@Crazy_boy_nikss_0715 күн бұрын
Congratulations..... બન્ને ફેમિલી નેં એક સાથે જોઈને બહુજ ખુશી થઈ છે.... આ રીતે સારા પ્રસંગો બન્ને ફેમિલી સાથે મનાવશો અને એક બીજા નાં સુખ દુઃખમાં સાથે રેહજો.
@pinkipatel821015 күн бұрын
Sanjay bhai says " alya dada aaya " na ho sanjay bhai dada nhi viyu ni jaan che dada ,ane dada na face par je khushi viyu ne tedi ne che e koi na mate nathi ," Badhe papa ni pari hoy ahi dada ni pari che " dada & viyu❤❤❤❤❤
@Kashmira18915 күн бұрын
Actually 2 yrs pela jyare viyu janmi tyare hu ana vlogs nati joti pan akvar ana janm no vlog jova ma avyo tyare mahesh pase car hati a Loko pase nai viyu amni j car ma ghare avi hati atyare jevu viyu kare che dada mate pela jency karti mane khabar padi 2nd daughter che ane ato gamda na Loko bichhari Poonam have ane taklif revani pan bija divase ba dada to bike par Poonam mate jamvanu lai ne avya ane khush khush hata aj kai alag jova made che viyu ne kai thay dada hajar ,dada pase j hoy viyu ❤ ane dada na face par j smile hoy ❤❤ghana kahevata bhanela ganela ni soch ne takkar api che viyuda ane dada ni jodi a to
@jaydarji607915 күн бұрын
Congratulations ji 🎉..tame badha page batvta hata aetle tamar papa nu reaction joto hato..mane aevu lagyu papa રડે છે.... પાપા ને અંદર એવું લાગ્યું હસે મારા છોકરા ઓ ક્યાં હતા અને આજે કયા લેવલ પર પહોંચી ગયા...બસ આ લોકો નો પ્રેમ..લોકો દ્વારા આજે તમને મળ્યો k aje vlog chanal ma ૧૦૦૦૦૦ loko jodai tamar પર પ્રેમ આપ્યો છે ..સામે તમે પણ બહુ મનોરંજન બહુ એટલે બહુ આપ્યું છે...ખાસ કરી ને તમારા પપ્પા ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ આટલા હોશિયાર છોકરા આપ્યા..આજે બહુ આગળ ગયા... બસ આવા આગળ વધતા રહો એવી ભગવાન ને પ્રાથના બધા વતી કરું સુ ...
@piyujigar324415 күн бұрын
2ne family ne sathe joi ne saru lagyu tme sathe j rho 2 ne family ❤
@mayathakor538515 күн бұрын
Congratulations Thakor family 🎉 khub aagad vadho khub Pragati karo ne aam j badha sathe raho❤😊😊😊
@AkThakor-t6e15 күн бұрын
બંને ફેમિલી સાથે જોઈ આજે બહુ મજા આવી ગઈ😊😊
@ilarathod31815 күн бұрын
Congratulations 🎉 રંજ્યાં....... જ્યારે ત્રણ દિવસ નો એક સાથે vlog મૂકતા ત્યારથી જોવ છું... ઘણો પ્રોગ્રેસ કર્યો છે ...આગળ પણ આવા વિડિયો બનાવતા રહો .....એવી શુભકામના ઓ....... એક બીજા ને support krta રહો અને આગળ વધો ..god bless you to all.....love u
@jyotsanavadher-l1x15 күн бұрын
Jay mataji ran bro and family ...congratulations 100k 🎉🥳🥳👌👌100M thai jay jaldi🥳
@parmarvaishali636715 күн бұрын
Congratulations thakor femily 👏👏🎉💐👍🎉🥳🎉🥳🎉🥳🥳🎉🎈🥳🎉🥳🎉🥳🎉🥳 aavi ne aavi pragti karta ro😊🎉🎉🎉😊
@yashvienterprise547515 күн бұрын
Congratulations 🎉🎉🎉🎉🎉. My favourite family happy family thakor family 🎉🎉🎉🎉🎉🎉🎉🎉. Best.. bs aavi rite aagad vadho ❤❤❤❤. Bahuchar ma bless you.🎉🎉🎉🎉🎉🎉
@manisabenmaadam532915 күн бұрын
ઠાકોર ફેમીલી નેં જયશ્રીક્રર્ષ્ણ 🙏🙏🙏🙏 ખુશ,ખુશાલ છે, ભાઈ, આજેતો બધાં, ભગવાન તમારી, હરેક મનોકામના પૂર્ણ કરે,,❤❤
@manojsinh878615 күн бұрын
સિલ્વર બટન પાકું congratulations Thakor family 🎉🎉🎉🎉🎉🎉
@k.r.thakor314815 күн бұрын
Congratulations 🎉❤ Thakor family 100k complete
@payalThakor-rs1on14 күн бұрын
Congratulations Thakor femily.. Jay mataji.🙏
@RasikPrajapati-128015 күн бұрын
Congratulations to all Thakor family members!🎉🎉🎉👍👍👍🌷🌷🌷🌿
@BhavanaShroff-w6m15 күн бұрын
Congratulations 🎉 100k pura teya😊 Thakor Family ne congratulations 🎉🎉🎉👏👏👏
@sonalfera767515 күн бұрын
Congratulations life of thakor🎉 and thakor family ne hamesha pragati karta raho🎉🎉🎉
Congratulations 🎉 poonambhabhi ne bdhi situation sachvta aavde 6 ❤ todays vlog was the best vlog!!
@pragnesharya68715 күн бұрын
Congratulations Ranjitbhai and Family આજે તમારી સાથે મહેશ ભાઈ ના પરિવાર ને જોઈ ખુબ જ મજા આવી 🎉🎉🎉🎉🎉
@HinaPatel-w9u14 күн бұрын
Congratulations 🎊🎈 R.S.R three brothers
@shilpaparmar856515 күн бұрын
જય માતાજી આજે તમારે લાખ પુરા થવાની ખુસી ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામના 🎉🎉💐💐💐
@yoginapatel610615 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન રણજીતભાઈ સંજયભાઈ રાકેશભાઈ આનાથી હજુ ખૂબ આગળ વધો તમારા બધા ને જોય અમને આનંદ થયો જય માતાજી ❤
@hiralpandit931815 күн бұрын
Congrats Thakor family & I wish ke tamara 10 million jaldi thay 🎉🎉
@Sagarsadat7515 күн бұрын
બેબી બોય છે ને મને ખબર પડી ગઈ રણજિત ભાઈ ના વોઇસ પર 🥰🥰
@jignashagohil323315 күн бұрын
ભાઈ તમારો વિડીયો જોઈને ખૂબ આનંદ થાય છે🎉🎉
@zalaaratiba343615 күн бұрын
Congratulations for 100k life of thakor 🎉🎉 આજે પુરી ફેમિલી ને ખુશ જોઈને અમને પણ દિલથી ખુશી થઈ તમારા મમ્મી પાપા કેટલા ખુશ છે એમને તમારા પર કેટલો ગર્વ થાય છે આવી રીતે પુરી ફેમિલી સાથે રહેજો , હાલના જમાનામાં કોઈ સાથે રહેતું નથી પણ ઠાકોર ફેમિલી એક જોઇન્ટ ફેમિલીનું મોટું ઉદાહરણ છે તમારા વ્લોગ જોઈને તો ટેન્શન દૂર થઈ જાય છે બસ આવી રીતે હંમેશા ખુશ રહેજો અને સાથે રહેજો ❤❤
@bhaveshrathod960615 күн бұрын
Congratulations thakor female 🎉🎉🎉
@smarttech10015 күн бұрын
Ranjeet bhai and Sanjay bhai congratulations 👏 thakor family 🎉❤😊
Congratulations 100k Big Brother Hu pan tamari jem bau khush thai gai ho tamne badha ne joi🥳🥳🥳🥳😍
@PriyankaKhokhar-z9i15 күн бұрын
Congratulations mota bhai happy family 🎉🎉🎉 ❤❤❤
@bhagwatitak392615 күн бұрын
10:35 😂 ranjeet Bhai badha situ kahe ane tame sity 😅bahu funny
@Kashmira18915 күн бұрын
Ranjit bhai badha ne koi alag j nam thi bolave deti,tety,sity😂😂😂😂
@SKB970015 күн бұрын
Congratulations dear family 🎊 👏 💐 🥳 🎊
@rajasadhiofficialagthala896315 күн бұрын
Congratulations.. 100k.. Ranjit Bhai... life of thakor family 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@alkapatel56014 күн бұрын
Congratulations Life ofThakor 🎉
@HariomChaudhary-wi4wm15 күн бұрын
Vlog ranjit no voice mastt❤
@naghjithakor683515 күн бұрын
🎉Congratulations thakoro. 🎉🎉🎉🎉
@RajuVasava-b3h15 күн бұрын
Congretchulation Thakur family🎉🎉🎉❤
@komalrathod276515 күн бұрын
Jay mataji.. congratulations all family members for 100k subscribers 🎉🎉🎉🎉 tamne badha ne aatla khus joyne amne pan khushi thay che tamara vlog jovani aadat padi gy che hve to vlog joya vagar chain na pade. First time jyare vlog joyo tyare poonambhabhi vloging kartata ae joyne pachi vlog jovanu gamyu khas poonambhabhi nd all family members best one again many many congratulations 🎉🎉
@M.d.thakor061015 күн бұрын
Congratulations Life of thakor ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Bhaio daroj banne family bhegi j hoy se aa tran vlogs ma badhu alag alag aave atle leta nathi ek bija ne vlogs maa baki 24 kalak mathi khali 20 minit na vlog ma j alag hoy se baki 24 mathi 23 kalak ne 40 minit bhega j hoy se❤❤❤
@bhagwatitak392615 күн бұрын
Congratulations all family members 👏👏🎉🎉
@manojsinh878615 күн бұрын
Thakor family aaje no Best vlogs 🎉🎉🎉🎉❤❤❤
@ParulZala-s6w15 күн бұрын
Congratulations 🎉🎉🎉 Aaj no Volg bav mast che banne firmly sathe❤
@RiyanshVadaviya-nm9zs15 күн бұрын
Congratulations ❤️Thakor family ❤️ nice vloge
@amarsinh963515 күн бұрын
Congretchulation Ranjeet bhai Sanjay bhai
@updateparmar776215 күн бұрын
Sanjay Bhai tushi great ho😂
@deepakdeepak.b.p126615 күн бұрын
Congratulation ❤❤😊😊 ranajit bhai Ane Tamara parivar ne
@Ranbankarathod485215 күн бұрын
Congratulations all family members 🎉🎉🎉
@munnasarvaiya429715 күн бұрын
જય શ્રી કૃષ્ણ good morning ભાવનગર થી congratulations 🎉🎉100k પુરા
@PinkalThakor-s9h15 күн бұрын
Congratulations 🎉 Bhai and family 🥰
@shitalrathva15 күн бұрын
Congratulations all femeliy 🎉🎉
@bodarunnati2239915 күн бұрын
Tamari family khub j saras chhe badha akata thi j rejo puri life
@MojiluMehsana15 күн бұрын
Congratulations..... 🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤.....1😊😊k
@My_Love.I5152515 күн бұрын
Best blog ever 😊❤❤❤
@hemupatel753015 күн бұрын
Congrats lovely three brother 🎉.love you lot.vyast rho swast rho mast rho
@MrChamunda726515 күн бұрын
Congratulations Thakor family ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@UmiyaFurniture15 күн бұрын
Good Morning 🙏 jay sadhi maa 🙏 ♥️ congratulations 🎉🎉🎉
@kdstuts15 күн бұрын
Badha ye support karjo thakor family ne😊❤
@PinkalThakor-s9h15 күн бұрын
જય માતાજી 🙏 સંજય ભાઈ રણજીત ભાઈ રાકેશ ભાઈ અને ભાભી મમ્મી પપ્પા ને 🙏🙇
@PARMARAYESHA15 күн бұрын
Congratulations thakor family ❤🥳🎂
@lovestory5may200115 күн бұрын
Congratulations Thakor family'
@Ramadhani_group_2415 күн бұрын
ઠાકોર ફેમિલી કોન્ગ્રેચ્યુલેશન મારા તરફથી🎉🎉🎉🎉 અને મારા ઘરના તરફથી