ખુબ જ સરસ અને સરળ વાણી છે આ વાણી હવે સ્ટેજ પ્રોગ્રામ હેઠળ ક્યાં ભાગ્યે જ કોઈ ગાય છે માત્ર ને માત્ર ઠેકડા મારે છે ને અડધા અધુરા ભજનો ગવાય છે અત્યારે કોઈ કલાકાર તરીકે આવે છે અને ફેમસ થવા માટે તો નટ ને પણ સરમાવે એવા નાટકો કરે છે સ્ટેજ ની મર્યાદા ખોવાઈ ગઈ છે
@kantirathod61517 ай бұрын
Vah Bhai vah 👏👏👏💐
@Vipulparmar786 Жыл бұрын
હેમંત પરમાર સંતવાણી મોજે
@momaisudiyoaithor91058 ай бұрын
સુપર હિટ
@parmarmahesh53613 жыл бұрын
હેમંત ભાઈ ખૂબ સરસ વાણી સાંભળી આનંદ આવી જાય છે તમારો અવાજ પણ સરસ છે