દીદી તમે રડો છો તો અમે અહીં રડીયે છીએ આ બેનનુ દુઃખ જોઈને
@savitabenpatel87572 күн бұрын
જલપા બેન હિમ્મત રાખો ભગવાન તમારી સાથે જ છે ખુબ ખુબ જ ધન્યવાદ
@બાપા.સીતારામ.વ્લોગ12123 күн бұрын
સત દેવીદાસ અમર દેવીદાસ જય માં અમર 🙏🙏🙏🙏🙏
@RavirajsinhSarvaiya-y5p2 күн бұрын
જલ્પા બેનતમને ભગવાન જાજુદે
@ladhrampurohit53573 күн бұрын
सब कुछ ठीक हो जाएगा भगवान की कृपा से।। प्रारब्ध तो अश्वमभावी है।।बहीन मां की कृपा से ही सब कुछ संभव है।।विश्वाश है हमें।।
@MukeshPaghdar-y3i3 күн бұрын
Jay ma amar ben
@MukeshPaghdar-y3i3 күн бұрын
Khare khar sachi vat se ben
@ladhrampurohit53573 күн бұрын
बहुत-बहुत धन्यवाद आपका।।नमन साधुवाद।।आपकी भावुकता गंभीर है और विचार अद्भुत है।।पुरा डाक्टरों का कम्पाउन्ड भी अवश्य ही आपके साथ हो जाय भगवान से प्रार्थना करता हूं।।
@radadiyaumesh29623 күн бұрын
જય માં અમર પાર્થભાઈ
@purvaslifestyleshorts25993 күн бұрын
Jay amar maa
@preetivakil69683 күн бұрын
Very good job you did japa ben.God bless you
@GeetaBarasiya2 күн бұрын
જલ્પાબેન બધા સ્વાથૅના જ સગાછે
@KailashbenVaghasiya-c4l3 күн бұрын
Jay mA amAr ben
@KailashbaRathod-p1b2 күн бұрын
😢😢😢🙏🙏
@vashubenpatel52183 күн бұрын
વાહ વાહ જલ્પા બેન વાહ તમેતો સાક્ષાત અમલ માં છો બેનના ભાઈ અને બાપ મલીગયા જલ્પા બેન ગમે તે શું તોય પીયર કહેવાય કેવી તેનાં પપ્પા હારે વાતું કરતિતી પપ્પા મને લય જાવ મરે આવું છે અતરે કોકની ગાડી લઈને નીકળી જા મારી આંખ માં આંસુ આવી ગયાં રોવાનું બંધજ નથી થતું જલ્પા બેન કહેવત માં કીધું છે કે ઉંટ મરે તોય મારવાડ સામું જોઈ ને મરે છે એમ ગમે તેવી દિકરી કરોડ પતિ સાસરીએ હોય તોય દિકરી ને એનું પિયર યાદ આવે એમનો પરીવાર મેળવી દિધો જલ્પા બેન તમને ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ સરસ અને સુંદર સેવાનું કામ કર્યું બદલ ખુબ ખુબ આભાર ઘણું જીવો જલ્પા બેન સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ ખુબ ખુબ આગળ વધે અને ખુબ જ પ્રગતિ થાય અને ખુબ સફળતા મળે અને ખુબ બરકત આપે એવી પ્રાર્થના જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ જય અંબે મા સુખી રાખે ઍવી પ્રાથના જય અમર મા જલ્દી બેન એવી પ્રાથના કરૂ છું કે જલ્દી એમનું પિયર. વારા આવીને તેડી જાય એવી અમર માં ને પ્રાથના જલ્પા બેન એક વાર મને જરૂર ફોન કરજો જ્યારે તમારે ટાઈમ હોય તિયાં રે ફોન કરજો અને બીજું કડી આવો તો જરૂર ને જરૂર કડી આવજો કાંઈ કામ કાજ હોય તો કહેજો જરૂર ખૂબ ખૂબ જલ્પા બેન તમને અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય અંબે મા સુખી રાખે ઍવી પ્રાથના
@mitabachauhan89363 күн бұрын
Jay maa amar
@RekhaKakadiya-dc7zu2 күн бұрын
Satdevi bas amar devidas
@rajanpokiya9343 күн бұрын
સાચું બેન સાચું
@YashPatel-ec4nx3 күн бұрын
જય માં અમર
@Siya_joshi_vlogs3 күн бұрын
Jai shree Krishna
@amitapatel98372 күн бұрын
Koi dardi vadhare time Admit hoy ne etle Doctoro aavi halat kari de che heran kare che, Family vala doctor ne Bhagvan mane che
@hansabenlimbasiya9473Күн бұрын
બેન અમને પણ રોવાય ગયું અમે શું કરીએ
@hansabenrakholiya819221 сағат бұрын
સારા ના ધણી બધા હોય છે બેન
@VadherDenish3 күн бұрын
Maa dukhi thav ma aek di sona no suraj ugase
@komaldabhi71773 күн бұрын
Jay Swaminarayan 🌹
@nilimachoudhury65463 күн бұрын
Didi mare tamari sathe seva ma jodavu che please,🙏