🔴 LIVE | Shree Bhakti Parv | Day 2 Session 1 | SHIKSHA TV | 2024

  Рет қаралды 4,565

SHIKSHA TV LIVE

SHIKSHA TV LIVE

Күн бұрын

🔴 LIVE | શ્રી ભક્તિ પર્વ | વડતાલ | SHIKSHA TV | 2024
#swaminarayanvadtalgadi #svg #shikshatvlive #shikshatv #live #bhaktimahaparv
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી
તીર્થરાજ વડતાલધામને આંગણે વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવોની સ્થાપનાના 200 વર્ષનાં ઉપક્રમે
"વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ" તથા
"જન્માષ્ટમી મહોત્સવ" તથા
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધીશ્વર પ.પૂ.સ.ધ.ધૂ. 1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનો "પ્રાગટ્ય અમૃત મહોત્સવ" ઉપક્રમે
"શ્રી ભક્તિ મહાપર્વ "
તારીખ 24-8 થી 26-8-2024 સુધી
સમય સવારે 8.30 કલાકે અને બપોરે 3.30 કલાકે
સ્થળ - શ્રી રઘુવીર વાડી, વડતાલધામ
( વધારે ધર્મપ્રેમી સજ્જનો લાભ લઈ શકે એ હેતુથી આપના તમામ સોશ્યલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ માં શેર કરો.. અને SHIKSHA TV ની યુ-ટયુબ ચેનલ ને સ્બ્સક્રાઈબ કરો..)
હવે નિહાળો શિક્ષા ટીવી 𝗚𝗧𝗣𝗟 ચેનલ નંબર 𝟱𝟱𝟮 પર..
ધર્મ, ભક્તિ, જ્ઞાન અને કલાનું અનોખું સંગમ
દિવસભર માણો ભક્તિસભર કાર્યક્રમો
કથા, કીર્તન, યોગ, પ્રાણાયામ, દેશ ભક્તિના કાર્યક્રમો, નાટકો, સંતવાણી, ડાયરો અને શૈક્ષણિક કાર્યક્રમો એક જ ચેનલમાં
શિક્ષા ચેનલને આપના ટીવીમાં નિહાળવા માટે આપના કેબલ ઓપરેટરનો સંપર્ક કરો
સંપ્રદાયના તમામ શાકોત્સવ, ઉત્સવ-સમૈયા, મહોત્સવ અને કથા-પારાયણ નિહાળવા માટે આપની યુ-ટયુબ ચેનલ SHIKSHA TV LIVE
/ shikshatvlive
ને આજે જ SUBSCRIBE કરો..
સાથે જ પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી SHIKSHA TV
play.google.co...
ની એપ્લિકેશન ડાઉનલોડ કરો..
સાથે જ ફેસબુક ના માધ્યમથી શિક્ષા ટીવી ચેનલને રેગ્યુલર નિહાળવા માટે Shiksha TV
/ shikshatvgujarati
ઓફીશ્યલ પેજ ને લાઇક કરો..
(આપના વિસ્તારમાં શિક્ષા ટીવી ચેનલને શરૂ કરાવવા માટે આપનાં કેબલ ઓપરેટર મિત્રોનો સંપર્ક કરો..)
#ShikshaTV #ShikshaTVLive #GTPL552 #guru #purnima #gurupurnima #2024 #vadtal #vadtaldham #raghuvirvadi #shikshatv #shiksha

Пікірлер: 5
@bharatgajera4119
@bharatgajera4119 18 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ.
@kajalbavadiya8354
@kajalbavadiya8354 19 күн бұрын
Jay shree swaminarayan
@niravpatel5953
@niravpatel5953 19 күн бұрын
Jay Swaminarayan..
@neelamrathod4396
@neelamrathod4396 16 күн бұрын
Jay swaminarayan
@suketabenkalola1714
@suketabenkalola1714 19 күн бұрын
Jay Swaminarayan 🙏
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,7 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 46 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 49 МЛН
Lalji maharaj pravchan at timbarva
27:11
Harikatha Ankleshwar
Рет қаралды 6 М.
Pu. Gyanswaup Swami | 1st Gyan Parva | Ahmedabad Gurukul
1:01:02
Gurukul Ahmedabad
Рет қаралды 6 М.
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,7 МЛН