Saras mahiti aapi Khub khub abhar🙏 Jay swaminarayan
@parmarsanjay7390 Жыл бұрын
સ્વામિનારાયણ સંપ્રદાય સંપ્રદાય કેટલો જૂનો છે ? માતાજી (કુળદેવી) તો હંમેશા છે અને રહશે
@jayloving2005 Жыл бұрын
Ahi Juna NAVA ne Su leva deva???
@TradeR77 Жыл бұрын
સહી વાત છે.....લોકો ને બસ હવે નવા નવા ભગવાન જોઈએ છે.....કેમ કે એ લોકો ને કુળદેવી માં ભરોસો નથી
@nayipratik5710 Жыл бұрын
Jordar speech ek dum right
@khushbumistry6449 Жыл бұрын
Jay swaminarayan 💯
@bhartibarot5021 Жыл бұрын
T to RR🎉
@pafupatel5531 Жыл бұрын
સિવ નહીં શિવ
@sobhnabenpatel525611 ай бұрын
ખુબ સરસ કુળદેવી ની ઉપાસના કુળદેવી ની ઉપાસના સમજાવી ખૂબ
@shreeharileela11 ай бұрын
Jay swaminarayan
@YASHRAGHUVANSHI932 Жыл бұрын
કુળદેવી થી મોટું કોઈ નહિ 🙏🏻🚩
@truthGJIND Жыл бұрын
૧૦૦% સાચી વાત. અત્યારે દેખા દેખી માં લોકો આંધળું અનુકરણ કરે છે અને પોતાના કુળદેવ અને કુળદેવીને ભૂલી જાય છે પછી દુઃખી થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ જાય છે. પાછા વટ થી કે અમે તો " " ધર્મ લીધો છે એટલે હવે એક જ પૂજા કરવાની. આપણો સનાતન ધર્મ તો સર્વધર્મ સમભાવ શીખવે છે. બાકી પરમકૃપાળુ પરમાત્માને એક જ અરજ છે કે સૌને સદ્બુદ્ધિ આપે.
@harasidhdhisojitra7580 Жыл бұрын
Kuldeviss
@mayurpatelpatel2665 Жыл бұрын
Bhagvan thi motu koi nathi
@DakshKathiriya-k5hАй бұрын
માકેબાપથિમોડૂકોઈનથી
@daxajoshi5621 Жыл бұрын
Very nice 👍 Jay shree swaminarayan
@bhayani77771 Жыл бұрын
જય શ્રી યોગેશ્વર
@johndaniel8646 Жыл бұрын
ધર્મકુળ ના કુલદેવી શ્રી લક્ષ્મી જી છે અને કુળદેવતા શ્રી હનુમાનજી છે
@veenathakkar99 Жыл бұрын
જયશ્રી સ્વામિનારાયણ..જય અંબે જય ભવાની..
@vijaythakur5665 Жыл бұрын
जय स्वामी विवेकानन्द 🙏🙏🚩
@prgneshvalla703 Жыл бұрын
હું આ ધર્મ સંકટ મા હતો તમારો ખુબ ખુબ આભાર જય શ્રી સ્વામિનારાયણ
@HET_official1 Жыл бұрын
Gandhi Hasmukh bhai D Jay shree Swami Narayan
@laljibhaithakkar266 Жыл бұрын
Saras mahiti che Jay Swaminarayan 🙏
@Samir_bhagt Жыл бұрын
Saachi vaat che baro bara chhe :jay swaminaryan🙏🙏
@Ashishgamers4545 Жыл бұрын
Hi
@raghubhaimacharraghubhaima5430 Жыл бұрын
Jay svami narayan
@linasolanki96468 ай бұрын
Khubaj saras varso thi chalta a prasna nu samadhan Thai gau?? Jay swaminarayan 🙏
@shreeharileela8 ай бұрын
jai swaminarayan
@kaminidave2742 Жыл бұрын
Jay shree swaminarayan jai Lakshmi narayan dev jai ganesh jai hanuman dada 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
@yogiekshayar4 ай бұрын
Achary maharaj pn khe chhe k kuldevi ni puja krvi
@madhubhaivirani1438 Жыл бұрын
👌👌🙏🙏🙏Jayshree Swaminarayan🙏🙏🙏
@ritaparmar2194 Жыл бұрын
Jay Swaminarayan 🙏... Bahuj saras spast ta kari te badha khub khub abhar ...🙏....apna j satsangi bole che maharaj ne Mata hoy to mataji ne no manay + amni murti pan mandir ma no padhravay .....
@jayloving2005 Жыл бұрын
Aapna Ghar ma mataji Ni bahu ma swaminarayan no Pratima 6..??? Pela tame amal karo
@sandipvadnagara4461 Жыл бұрын
Ghar ma ek sarvopari swaminarayan bhagvan betha hoy tema batha aavi jay , shikhapatri pramane raho etle batha devo ne bhagvan pan tema Raji j che, Rastrapati betha hoy pachi bija koi mantri aagad aapne thodu mangie , jai Swaminarayan , 🙏 Raji rahejo
@prajapatielectric9391 Жыл бұрын
Su kuldevi ni mor janmiya ta aa bhagvan
@prajapatielectric9391 Жыл бұрын
Sarvopari bhagvan ek j che.. Jay shree krishna
@tushargohil963026 күн бұрын
Pela Maa bap ni seva Puja thay em kul devata ni pa6i thay pasi Rashtrapati jode javay
@rakshajoshi9089 Жыл бұрын
Saras vat kahi Jayswaminarayan
@mahendragajera4464 Жыл бұрын
ખુબજ સમજવા જેવું છે
@pthadiakalpesh338 Жыл бұрын
Sachi વાત આચાર્ય મહારાજ શ્રી પણ આજ આજ્ઞા કરે છે🙏👣
@બાબુભાઈમોરી Жыл бұрын
કરણકેઆમાબધાપટલાજસેઍટલૈએમાઇબધાકડવાજસે
@ghanshyamj.solanki89708 ай бұрын
😢😮😅😊😂
@DinumatibenVala Жыл бұрын
,જય,સવામીનારાયણ,બહુજ,સરસ,છે
@ramchandrapatel3242 Жыл бұрын
Khu bsars
@renukahapani8921 Жыл бұрын
👍👍👍👌 Jay Swaminarayan
@girishpatel9681 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@hetalmanani1173 Жыл бұрын
Jai swaminarayan 🙏🙏
@nagajibhairajapara6080 Жыл бұрын
આવી માહિતી આપતા રહેજો જય સ્વામિનારાયણ;
@17nivasodiya56 Жыл бұрын
એકદમ સ્પષ્ટ માહિતી મળી 👍🏻 જય સ્વામિનારાયણ🙏🏻
@pareshramanandi8273 Жыл бұрын
ખોટી વાત
@khushari9655 Жыл бұрын
💯💯💯👍
@shilpachavda8120 Жыл бұрын
Thanks 🙏🙏🙏 sachi mahiti apva badal
@jrvaland6655 Жыл бұрын
❤️🙏જય્કકુળદેવી🙏❤️🙏
@bhimarama54 Жыл бұрын
Sahajanad Nagar mirjapar Bhuj Kutch thi Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏
@tarikapatel6601 Жыл бұрын
Very good👍
@dhanujeshani9211 Жыл бұрын
Panchdev ne pujya pane manva evi swaminarayan bhagwan agna kareli chhe karan ee devo satvic chhe ane narayan no sabandh chhe etle narayanno bheto karavnara devo chhe. Pan swayam narayan malya pachhi ek pativratani tek rakhavi. Ashro ek bhagwanano rakhavo. Bije to namaskar karva evi shreeji maharajni agna chhe . Ramchandra vaid teno dikro jyare bimar padiyo tyare teni patni amarbai potani kuldevine sambhari etle shriji maharaj pragat thaya and kahyu ke, Kan, amarama su khot ke tame Devine sambhari . Ammari samarthima shu khot dekhani . Evu kahi shreeji maharaje temna dikra upar ammi drashti kari etle te betho thayo . Pachhi amarbai ye maharaj pase maffi magi ane kahyu ke , maanu hayu etle rahevanu nahi mate maff karjo maharaj have avi bhul nahi karu. Pachhi maharaj adrushya thaya. Kalyan karta ek bhagwan chhe . Ashro ekno thay. Jay shree swaminarayan.
@shreeharileela Жыл бұрын
Video dyan thi joyo hoy to ame bolya chiye ke "Upasana to bhagwan Swaminarayan ni j karvi" Mala, Dhun, Kirtan, Katha te only swaminarayan nu j karvu. Please amari vat no anarth na karsho. 🙏🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️🙇♂️
@darpanabrahmbhatt7615 Жыл бұрын
JAY shree swaminarayan Jay maa verai ❤
@kaushalbhadresa49057 ай бұрын
E manva deta j nthi
@rakshajoshi9089 Жыл бұрын
Jay1swaminarayan
@kavita5855 Жыл бұрын
Sachi vat se ek sarvopari upasna batavta sadhue kidhu ke haribhagtne nived bived hota hase Ane nived bandh kri didha ta pan have ma kul devi ni mafi magi ane nived dharavi si
@hirjirajpara9469 Жыл бұрын
Sachhi bat kul devi kul devta aarti puja karvi joiaa
@truthGJIND Жыл бұрын
એ વાત ના ભૂલો સનાતન ધર્મ ના દેવી દેવતાઓ પરા પૂર્વથી પૂજાય છે અને સનાતન ધર્મ ક્યારથી ચાલુ થયો એ કોઈ શોધી નથી શક્યું પણ સ્વામિનારાયણ મહારાજ તો હમણાં આવેલા છે કદાચ ૧૫૦ વર્ષ જૂના હસે. બીજી વાત સનાતન ધર્મમાં અક્ષરધામ જેવું કોઈ સ્થળ નથી. સનાતન ધર્મમાં ભૂલોક, પાતાળ લોક ,દેવ લોક અને નર્કલોક નું જ વર્ણન છે. હર હર મહાદેવ
@shreeharileela Жыл бұрын
ભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન ને જ માને છે. તમે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પુસ્તક વાંચ્યા નથી, જો વાંચ્યા હોત તો આવું બોલત જ નહિ.
@shreeharileela Жыл бұрын
સ્વામિનારાયણ સંપ્રદાય શિવને પણ માને છે અને વિષ્ણુને પણ માને છે
@truthGJIND Жыл бұрын
જો તમે પણ સનાતન ધર્મે ને માનતા હોત તો આપના જે હરિ ભક્તે ઉપર ના મેસેજમા જે બફાટ કર્યો છે એનો ઉત્તર આપે શક્યા હોત પણ આપે પણ એને જ સમર્થન આપ્યું. સ્વામિનારયણજી એ ક્યારેય એવું નથી કીધું કે હિન્દુ ધર્મના દેવી દેવતાઓ એમના દાસ છે. શું આવું લખાણ લખવું યોગ્ય છે? શું તમારા સંપ્રદાય ને છાજે એવું છે? કેમકે મે આપના સંપ્રદાય ના ઘણા સ્વામીઓના પ્રવચનો સાંભળ્યા છે. હિન્દુ ધર્મનાં દેવી દેવતાઓને નીચા દર્શાવીને સ્વામિનારાયણ જી ને સર્વોપરી બતાવ્યા છે કે સદંતર સનાતન ધર્મને વિરુદ્ધ છે. બાકી આપ જો સાચા હરિભક્ત હોવ તો ઉપર જેમને હિન્દુ ધર્મના દેવતાઓ વિશે બફાટ કર્યો છે એનો વિરોધ કર્યો હોત પણ આપે માત્ર જાય સ્વામિનારાયણ કહીને એમનો સપોર્ટ કર્યો છે હર હર મહાદેવ
@truthGJIND Жыл бұрын
@@shreeharileela આપ કહેશો કે અત્યારે જે અમદાવાદમાં જ ૫ અલગ અલગ આપના ફાંટા ઓ છે.જેમાંથી મારે નામ નથી આપવું પણ એમના ચેલાઓ ઘરે ઘરે આવીને એવું કહે છે કે તમારા ભગવાન નદીમાં પધરાવી દો અને અમારા સંત ને માનો? શું આ સ્વામિનારાયણજી એ કોઈ પુસ્તકમાં કીધેલું છે? અન્ય એક ફાંટો એવું કે છે કે સ્વામિનારાયણ જ સત્ય છે અન્ય ભગવાન મિથ્યા છે ઉપરાંત એમના મંદિરોમાં પણ અન્ય દેવી દેવતાઓના નામ લેવાનું પણ વર્જ્ય છે. એમને જય શ્રી કૃષ્ણ કે ૐ નમઃ શિવાય કહીએ તો પણ મોઢા ચડાવી દે છે. બાકી સૌ સમજદાર છે.તમે તમારા સંત ને માનો, ભગવાન બનાવો એનાથી કોઈ નિસ્બત નથી .બસ એક જ વિનંતી છે કે અમારા દેવતાઓનું અપમાન ના કરો. અને આપના જે ભક્તો આવું કૃત્ય કરે તો એને જય સ્વામિનારાયણ કહેવા કરતા ટકોર કરો કે એ લોકો ખોટું કરી રહ્યા છે. હર હર મહાદેવ ૐ નમઃ શિવાય
@bhaktipatel8932 Жыл бұрын
@@truthGJIND ભાઇ, હું તમારી આ વાત સાથે સહમત છું. હું અને મારો પરિવાર પણ વર્ષોથી સ્વામિનારાયણના ચુસ્ત ભકત છીએ, પણ અમારે ઘેર મહાદેવજી, ગાયત્રી માં, ગણેશજી, નરસિંહ ભગવાન, હનુમાનજી આદિ દેવો પણ ખૂબ ભાવથી પૂજાય છે. અમે રોજ તેમની પૂજા કરીએ છીએ. એનો અમને ગર્વ છે. તમે જે અમદાવાદ ની સંસ્થાની વાત કરી, મારું અનુમાન છે ત્યાં સુધી SMVS વાસણા સંસ્થા અને મણિનગર સંસ્થા હશે. આપની વાત સાવ સાચી છે, આ સંસ્થાઓ આવી કટ્ટરતા જ ફેલાવે છે. અમારે ત્યાંથી પણ બીજા ભગવાનો નદીમાં પધરાવી દેવાનું કહેતા હતા. અમે ચોખ્ખી ના જ પાડી દીધી. કેમ ભાઈ? અમારા સનાતન ભગવાનો છે એ. કહે કે બીજા ભગવાનને માથું ના નમાવાય, તેમનું નામ ના બોલાય. અમે કીધું કે સ્વામીનારાયણ ભગવાને આવું ક્યારેય નથી શીખવાડ્યું. તેમણે પોતે શિવજી આદિ ભગવાનો ની પૂજા કરી છે, મંદિર માં અને ભક્તોનાં ઘરમાં પધરાવ્યાં છે. માટે અમે તો એમને કોઈ દિવસ નહિ મૂકીએ. અને પછીથી તેમને કોઈ પ્રતિસાદ આપતાં j નથી અમે. ભાઈ, અમે જે સંસ્થા સાથે જોડાયેલા છીએ, ત્યાં તો સંતો, ઋષિ કુમારો, પાર્ષદો, હરિભક્તો વગેરે રોજ સ્વામિનારાયણ ભગવાન ની પૂજા કરે જ છે, પણ સાથે ગાયત્રી મંત્ર, શિવજી નું પૂજન, સૂર્યનારાયણ ને જળ અર્પણ કરે, વિષ્ણુ ભગવાન નું પૂજન, આ પંચદેવ ની નિત્ય પૂજન કરે છે. કોઈ જ વાંધો નથી એમાં. અને કોઈ નવા ભક્તો ને શીખવાડતા પણ નથી કે તમારા ઇષ્ટદેવ મૂકી ને સ્વામિનારાયણ ને જ રાખો. કોઈ દિવસ નહિ. આ વાસણા અને મણિનગર વાળા જ સ્વામીનારાયણ સંપ્રદાય ને બદનામ કરે છે. એ લોકો બઉ જ કટ્ટરવાદી છે.
@sandipmistry5857 Жыл бұрын
Pan sampraday ma Karan stasang ne manavi matra Maharaj j sarvopari manave 6 e sachu k su kevu?
@shreeharileela Жыл бұрын
"Upasana" ane "puja"ma farak chhe🙏
@jayloving2005 Жыл бұрын
Je 6 E ke 6... Ema Kai khotu nathi
@ghanshyamj.solanki89708 ай бұрын
swami narayan bhagawan mataji ne no manata hoy to manki ghodi upar kem savar thaya.ghoda uper savar thavu joiye ne. Jawabdevani tevad hoy to kahejo.mata ni kukhe thi peda kem thaya..jem purus na pete peda.na thaya. Jay mahakal.
@shreeharileela8 ай бұрын
Kon ke che ke swaminarayan bhagwan mataji ne nathi manta, Vadodara pase ranu kari ne gam che tya jajo ane jojo Swaminarayan na darek mandir ma mataji hase hase ane hase j. Shikshapatri ma pan lakhyu che ke mataji ne manva. Lage che tame Barbara shikshapatri vanchit nathi lagti. Pahela abhyas barabar karo
@bhattbabubhai8950 Жыл бұрын
Good news
@ideasoutside6086 Жыл бұрын
⊍ || જય સ્વામિનારાયણ || ⊍
@kachhadiyaparas18 Жыл бұрын
Pela e को के swaminarayan कोई god nathi bhai एक संत पुरुष se
@shreeharileela Жыл бұрын
Bhale tame na mano, tamara na manvathi kai farak nai pade Bolta pahela kaik granth vancho
@kachhadiyaparas18 Жыл бұрын
Tame vase rakho atle saru
@rakeshtalpada2351 Жыл бұрын
Aapne mara Jai swaminarayan '' Maa" thi motu koi nathi a vaat nakki tame ane hu. Sau mata pita na . Santaano. Chia Amara group ma ek hari bhakt ra he che a mata ji na mandir samu koi divas jota nathi darshan ni to vaat j kya karu. Amara talpada samaj ma devi pujan mukhya che. fari biju bhadhu Pan aa bhai to ek pan rupio mataji na koi usav ma na aape ne swaminarayn na mandire to dhiru bhai ambani na chokro bani jay sara dekhava mate halki prasansa medavava mate aa rite bhagvaan khus thay ? Aapne aapna ghar ma mammy ne na maaniye ke samu pan na joi a ane pappa ne vadhu mania amne samman aapia amni agya maniye to su mammy ne khotu ma lage tamej ko devi devta pan aapda kud devata j che amne banne ne maan va joi a Petlad ma koi swaminayan panthi koi Ranchod ji mandir ma darshan karva ke aarti ma nathi aavvv ta su sampraday aavu sikhve che Hu sabha ma jau chu koi sant aavu nathi kehta ke bija mandir ma na jao pan aapne man ma nakki kari lidhu che ke tya nathi javu ane aama swaminaray bhagvaan ni same loko khoti tika kare che guru ni khoti tika kare che aapne aapna guru ne ne vhagvaan ne mate ti sau ne sacha manva joi a ne tya amna darek utsav ma bhag levo joi a kotulakhu to comment ma mane gado boljo jai swaminarayan
@shreeharileela Жыл бұрын
Tamara aa haribhagat ni vat sav khoti chhe, swaminarayan bhagwan aavu nathi kaheta. Swaminarayan bhagwane chokhhu kidhu che ke " rasta ma aavta darek dev mandir ne aadar thaki namaskar karva" Swaminarayan bhagwan ni upasana karay pan bija dev nu apaman na karay Aavu ghani badhi jagya e jova male chhe, loko ne aav ru bharmavi devama aave chhe.
@jigneshlaheru1013 Жыл бұрын
Swaminarayan bhagwan sarvopari che hathi na pagla ma badha pagla aavi jaay, tem jene sarvopari upasana dradh Thai gai tene koini upasana ni zarur rahe ti nathi,
@shreeharileela Жыл бұрын
Bhai ahi upasnani vat j nathi, bija ni respect ni vat che
@performelectricalmybrand Жыл бұрын
Smvs sansthaa vara to koi bhagvan ne pujava na j nahi avu k che fakt swaminarayan ne j manva avu k che
@shreeharileela Жыл бұрын
Bhai, tame fakt shikshapatri vach jo, tamane badhi j khabar padi jase. Aapde bhagwan swaminarayan je aagna kari te j manvani, bija kahe te nahi.
@performelectricalmybrand Жыл бұрын
@@shreeharileela jay shree swaminarayan 🙏
@virendravasava9008 Жыл бұрын
Bhgwan nai shant kevay 😁😀😀😡😡
@maganbhaichavda4590 Жыл бұрын
જય સ્વામિનારાયણ 84 માં શ્લોક પૂજ્ય પણે માનવા એનો અર્થ નથી કે આપણા ઇષ્ટ દેવ ને મૂકીને બીજે માથુ ટેકવવું આપણા ઇષ્ટ દેવ સીવાય ક્યાંય નહિ પુર્ણ પણે સેવા પૂજા થાય બીજે ક્યાંય માથુ ટેકવવાની જરૂર નથી માણસો ને ખોટા રવેડે ના ચડાવો પતિવ્રતા ની ભક્તિ કરવાની કહી છે બાઈ માણસ પોતાનો પતિ મૂકીને બીજે જઇ શક્તિ હોઈ તો એ રીતે વ્યભિચારી ભક્તિ કરો ક્યારેય અક્ષરધામ નહિ મળે મોક્ષ નહિ થાય વિચારો અને સાચા અર્થ કરો મૂર્ખ ન બનો બનોવો કુળદેવી હોઈ કે બીજા દેવતા એતો ભગવાન સ્વામિનારાયણ ના દાસ દાસીઓ છે
@shreeharileela Жыл бұрын
Jay swaminarayan 🙏
@truthGJIND Жыл бұрын
તદ્દન વાહિયાત અને મૂર્ખ વાત છે. સ્વામિનારાયણજી એ ક્યાં એવું લખ્યું છે કે બીજા દેવતાઓ એમના દાસ છે? અને એ વાત ના ભૂલો સનાતન ધર્મ ના દેવી દેવતાઓ પર પૂર્વથી પૂજાય છે અને સનાતન ધર્મ ક્યારથી ચાલુ થયો એ કોઈ સોધી નથી શક્યું પણ સ્વામિનારાયણ તો હમણાં આવેલા છે કદાચ ૧૫૦ વર્ષ જૂના હસે. એટલે તમારી સંકુચિત સમજ છે જે તમારા મેસેજ માં ઝળકે છે. કદાચ સ્વામિનારાયણ પણ સ્વર્ગમાં હસે તો તમારી આવી મૂર્ખામી ઉપર રડતા હસે. બીજી વાત સનાતન ધર્મમાં અક્ષરધામ જેવું કોઈ સ્થળ નથી. સનાતન ધર્મમાં ભૂલોક, પાતાળ લોક ,દેવ લોક અને નર્કલોક નું જ વર્ણન છે. માટે ખોટી માહિતી ના ફેલાવો. હર હર મહાદેવ
@truthGJIND Жыл бұрын
ગાંધીનગરમાં અક્ષરધામ છે.ત્યાં જેને જવું હોય તે રિક્ષા માં, બસમાં, ગાડીમાં કે ચાલતા જઈ શકે છે. 🤣
@ghelaniketan5221 Жыл бұрын
ફરી ફરી એક જ વાત આવે છે કે ઘના કાકા ને પૂજો
@nbg-df1rd Жыл бұрын
tamari vat sav sachi pan mada Laxmi Narayan ni karavanu kidhu 6 potani ny
@bhavya4251 Жыл бұрын
આ વિડીયો મા એક ફોટો છે જેમા ન નીલકથવણી હનુમાનજી.ફળ આપે છે તો તે ખોટું છે. સ્વામીનારાયણે હનુમાનજીને ફળ આપવાુ જોઈએ અને તેને પુજ્વુ જોઈએ Jay shree ram jai hanuman dada Jay hindu sanatan ક્ષત્રિય ધર્મ યુગે યુગે જ્ય માં ચામુંડા માતાજી
@bhavyeshsoni17534 ай бұрын
Parlok ni vaato na karo to saru...
@patelkushal6332 Жыл бұрын
Tame Tamari Pothi Pr Ni J Vaat Karo Chho Bhai Ved Puran Pn Vanchya Karo Badhu Thekane Aavi Jase 😂 150 Year Ni Vato Pr Vishvas Krya Karta Lakho Karodo Varsh Pela Na Devi Devata Nu Praman Male Chhe Temne Chhodi Ne 150 Year Pela Aave La Loko Kahe Ke Ame J Parbharm Chhe Te Manva Ma No Aave,,, Mahadev 🙏
@shreeharileela Жыл бұрын
ભલે, તમે ના માનતા રાજી રહેજો 🙏 જય સ્વામિનારાયણ 🙇♂️🙇♂️🙇♂️🙇♂️
@patelkushal6332 Жыл бұрын
@@shreeharileela 🤣🤣🤣 Sachi Vat Aavi Etle Bolti Band
@shreeharileela Жыл бұрын
🙏🙏🙏🙏
@jayloving2005 Жыл бұрын
Tamne Kon manavani ke 6... Swaminarayan Mandir ma to badha panch Dev Ni Puja thay 6... Isc on and vaisnav to saav mahadev ne mantaj nathi...etle Panchayat badh Kari je Karta hov te karo... Tamara kevathi swaminarayan na bhakto muki Nahi de pujavanu...
@kailashgohel4517 Жыл бұрын
Saknd puran na visnukhand ma vasudev mahatmy ma slok number 42 43 44 ma bhagavan swaminarayan na pragaty ni aagahi chhe fakt swaminarayan smpraday najngranth nahi puran ma pan ullekh se
@ramrajya Жыл бұрын
Mirabai kahyu... Mere toh ek Giridhar Gopal dusro na koi. Evu che. Upasana ma aghar vadhiye tem Bhagvan ek che em janaay. Te upasana no pratham pagatiyu che. Ek Ishtadev. Badha e thakij ave che. Badhaay vandan ane puja ne paatra che. Pan upasana ekaj ni hoy che. Jevi jeev ni stiti hoy te pramaane upasana hoy.