Bapu ...Jay ghuru mahraj....jox na lakhay.aamo satsang. Lakhy bapu.vani mo ghano fark se....Jay ghuru mahraj...santo.savaram bapu no Jay ho...aava sevak ne.jay ho.parbhu
@babubhaishamjibhaichauhan55717 ай бұрын
સતસંગ મા સત્ય સમજાવ્યું છે, ખરેખર આવુ સત્ય આજ સુધી મા કોઈ સાહિત્ય કારે સમજાવ્યું નહોતુ. જય હો સંત વાણી.
@jayramprajapati92154 ай бұрын
જય હો બાપુ તમારી વાણી ને કોટી કોટી પ્રણામ
@rathodashok47643 ай бұрын
Bapu tamari vato thi dil dimag sarkhu kari nakhese ❤❤❤
@PrahladbhaiThakkar-nm7jp3 ай бұрын
આવી સરસ અને સરળ વાણી સૌને ખૂબ જ ગમે છે, વક્તા માં સરળતા નાં દર્શન થાય છે, ક્યાંય આડંબર કે અહંકાર દેખાતો નથી, હાર્દિક શુભકામનાઓ સાથે અઢળક શુભેચ્છાઓ, પ્રહલાદભાઈ ઠક્કર ઊણવાલા, થરા, બનાસકાંઠા જયસિયારામ
@kalyanbhaishrimali50606 ай бұрын
જય ગુરૂ મહારાજ બાપુ, એક દમ મોજ કરાવી દિધી...જય શ્રી કૃષ્ણ......
@arvindmokani48326 ай бұрын
જય માતાજી 🙏🙏જય વિહળા નાથ 🙏🙏 આવા કલાકાર નો ડાયરો સાંભળો તોય અડધું જીવન સુધરી જાય 🙏🙏 આવા વ્યક્તિ ( કલાકાર) ને ડાયરા માં લાવો અને સાંભળો સાચી વાત કરે છે
@ManajiRatnaji-zy2ok2 ай бұрын
વાહ બાપુ તમારા બોલ છુટા છુટા અમને અસપરશી જાય છે તમને વંદન છે બાપુ હું કોઈને બાપુ નથી કહેતો પણ તમને 1000 વખત બાપુ કહું છું
@rameshbharthigoswami68437 ай бұрын
हर महादेव
@rameshbhamat3026 ай бұрын
જય હો અનોપસિંહ બાપુના સત્સંગ
@jayeshsampariya81177 ай бұрын
હર હર મહાદેવ આ ભક્તિ દ્વારા તો આ દેશ ઉત્તમ છે 🌍🌍🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏💪💪💪👌👌👌♥️♥️♥️👍👍👍
@Babulalchaudhary-r9o2 ай бұрын
એકવાર તો અનુપસિંહ દર્શન કરવા કરવાને કરવા
@VaghelaSharavan.HpatelSh-pv7vo3 ай бұрын
વાહ બાપુ વાહ સંતવાણીમાં અમને મજા આવિ બાપુ તમારું ગામ કયું તમને રૂબરૂ મળવું છે