Lohino Nai ae koi no nai | Gujarati Comedy | One Media

  Рет қаралды 2,234,375

One Media Entertainments

One Media Entertainments

4 жыл бұрын

Title: Lohino Nai ae koi no nai
Artist: Dhansukh bhanderi, Rajendra Panchal, Krishna Besh , Bhavesh Bhageli
Label : One Media
Producer-Concept : Ramnik Charoliya (9374108024)
Dop : Suraj Charoliya
VideoEdit : Amit Kundhiya
Director : Raj Charoliya
Sanklan : Ramesh Charoliya
Supporteam : Ravi, Rohan
Camera assistant : Raju Solanki
Powered by : Studio ShreeMeldikrupa
@Studio ShreeMeldikrupa
______________________________
Enjoy & stay connected with us!
👉 Subscribe to KZbin : bit.ly/2QBHmBT
👉Follow us on Twitter: bit.ly/2YCafOL
👉 Follow us on Instagram: bit.ly/2JN5jmt
©One Media Entertainment

Пікірлер: 450
@ramzanalijariya2472
@ramzanalijariya2472 4 жыл бұрын
એકદમ સરસ, પરન્તું આજે પણ ખારા સમુદ્ર માં મીઠી વીરડી સમાન ભાઇ ઓ છે જય માતાજી.
@chetnatanna4782
@chetnatanna4782 4 жыл бұрын
એકદમ સાચી વાત છે ખૂબ સરસ વિડીયો બનાવ્યો છે
@kalashah8340
@kalashah8340 4 жыл бұрын
બહુ સરસ વાત રજૂ કરી છે એકદમ સાચો મેસેજ સમાજ માટે છે. બધા સ્વાર્થના સગાં છે.
@dineshnayak445
@dineshnayak445 Жыл бұрын
uffo
@sanjayvajavaja8488
@sanjayvajavaja8488 Жыл бұрын
@@dineshnayak445 Z Ada Z mzzx
@bhavnamakwana2525
@bhavnamakwana2525 Жыл бұрын
BB se ni no no no u hu Dr mo no hu Dr ko
@junedmodi4504
@junedmodi4504 4 жыл бұрын
સાવ સાચી વાત છે કોઈ કોયનુ નથી
@DhemuStudio
@DhemuStudio 4 жыл бұрын
Supperrrr message Ramnik bhai 🙏🙏🙏
@mahavirsinhvadher
@mahavirsinhvadher 4 жыл бұрын
આ દુનિયા માં એવું જ થાય છે ૧૦૦ ટકા સાચું છે
@mansukhpariya1005
@mansukhpariya1005 4 жыл бұрын
સરસ સંદેશ આપયો સમાજને લગેરહો રમણીક ભાઇ.....
@kalubaravad8397
@kalubaravad8397 3 жыл бұрын
Lgg
@nirajsojitraa30
@nirajsojitraa30 3 жыл бұрын
@@kalubaravad8397 @kaluBaravd
@nirajsojitraa30
@nirajsojitraa30 3 жыл бұрын
P
@NishaNisha-dn2mz
@NishaNisha-dn2mz 4 жыл бұрын
Sachi vat cha
@geetarathod1135
@geetarathod1135 2 жыл бұрын
બહુ સરસ સમજ્વાલાયક વિડિયો હોય છે.
@chavdadilip1520
@chavdadilip1520 4 жыл бұрын
ખુબ સરસ વિડીયોછેવિજુમા 👌👌👌👌👌
@mayabenparmar9141
@mayabenparmar9141 4 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻
@shakuntalamadhvani9723
@shakuntalamadhvani9723 4 жыл бұрын
Ramnikbhai vijuben ni all sarees are all very good hoy Che.
@gopalbharvad5911
@gopalbharvad5911 4 жыл бұрын
Badha vidiyo joradarr banavo so
@user-wl8xg9rt6v
@user-wl8xg9rt6v 4 жыл бұрын
સાંચી. વાંસે ધનસુખભાઈ. આપડા. ઈ. આપડા. સરસ. વીડિયો. બનાવ્યા
@premnarshi3805
@premnarshi3805 4 жыл бұрын
Sav sachi vat 6e vijuben koi koinu nathi
@rushilthakkar5885
@rushilthakkar5885 4 жыл бұрын
Wah sachi vat
@govindchandpa2755
@govindchandpa2755 Жыл бұрын
સાચી વાત., ભાઇ ભોળો એનો ભરોસો ના તોડો, આવા ભાઇ ભાભી મા બાપ ને ભૂલાવી દેય... વાહ... ચારોલિયા ભાઇ ધન્યવાદ
@mdrohit9725
@mdrohit9725 4 жыл бұрын
Chachi vat100%
@aalomaldari6638
@aalomaldari6638 4 жыл бұрын
jordar vidyo
@jeminajudiya256
@jeminajudiya256 4 жыл бұрын
Wah saras wah Bav saru sir
@shobhabriziya1082
@shobhabriziya1082 4 жыл бұрын
Be best friend vise video banavo jema aek friend svarthi hoy ane biji ne teni par khub jj visvas hoy
@bharatjograna3576
@bharatjograna3576 4 жыл бұрын
ખુબજ સરસ
@RajeshRaj-hn7eh
@RajeshRaj-hn7eh 4 жыл бұрын
Rajendra Bhai super
@kalpanapancholi2031
@kalpanapancholi2031 4 жыл бұрын
Khoob sunder
@ChakudoaneBakudo
@ChakudoaneBakudo 4 жыл бұрын
સરસ ટોપીક છે હો...
@lokendrabundela4665
@lokendrabundela4665 4 жыл бұрын
Nice supra butiful video viju Ban Jay mata di
@satishrathod6265
@satishrathod6265 4 жыл бұрын
જય માતાજી શવને વા આ વીડિયો જોતો હોય એવું નોતુ લાગતું આ તો ક્યાંક સામે બનેલી ધટના પાશી મેં નજર શામે પાશી જોય એવું લાગુ મને આ વીડિયો માં હજી ઓશુ હતું પણ તોયતે થોડાક માં જાજુ શમજાવી દીધું છે આતો જેની માથે વીતી હોય ને ઇ જાણે છે કે શું થાય જ્યારે પોતાનો ભાઈ આપડી શામે હોય અને કાય નો બોલે તારે એમ થાય કે આવી પરિસ્થિતિ કોય ને નો દેતો ભગવાન ધલશુખ ભાઈ હું તમારુ કોયદી કાય નથી લખતો કે તમે તમે બોવ શારુ પાત્ર નીભાવો શો ઇ હું એટલે નથી લખતો કારણ કે તમારૂ પાત્ર તો બધાય કરતા શારુ જ હોય છે હા એક વાત મને હીરન ભાઈ નું પાત્ર બધાય વીડિયો માં બોવજ ગમે છે બાકી કાય ભુલ થય હોય તો માફ કરજો શવ ને જય માતાજી
@RajPatel-kq2ww
@RajPatel-kq2ww 4 жыл бұрын
Sachu mare Pan mara bhai e badhuj potanu kari lidhu chhe and ma baap Pan teno sath de chhe bhai bhabhi J banne game chhe have apana J eva thay ema su karvu bolo mane to have sambandh ma J ras nthi ryo jay mataji
@niraj2082
@niraj2082 3 жыл бұрын
Pareshbhai sojitraa
@nirajsojitraa30
@nirajsojitraa30 3 жыл бұрын
@@RajPatel-kq2ww MD PhD university
@gahagahagahagaha8652
@gahagahagahagaha8652 4 жыл бұрын
સરસ રમણીક ભાઈ
@meenazalak9979
@meenazalak9979 4 жыл бұрын
Aa jamana ma koi no vishvas nathi karato . Saga bhai no pan nay.
@jalpas8171
@jalpas8171 4 жыл бұрын
Saras
@nirubenmacwan6592
@nirubenmacwan6592 4 жыл бұрын
ખૂબજ સરસ સ્ટોરી હોય છે
@rameshsadhu4088
@rameshsadhu4088 4 жыл бұрын
Sara's. Chhe. Ramanik. Bhai
@IndianVloggerAnjna
@IndianVloggerAnjna 4 жыл бұрын
Ekdm Sachi vat
@mamtahogoingpatel2115
@mamtahogoingpatel2115 3 жыл бұрын
Vijudi Ben tamri to acting bov mst cjr😁
@shilpagilani6910
@shilpagilani6910 4 жыл бұрын
Adbhut😆😆😆😆
@user-bl7ep8rs7d
@user-bl7ep8rs7d 4 жыл бұрын
Supar
@ritathakar3768
@ritathakar3768 4 жыл бұрын
Super vidio😀😀😀😀😀😀😀
@narendrasagar3662
@narendrasagar3662 Жыл бұрын
Good message, Ramnikbhai. Acting is very nice.
@manishaghadia661
@manishaghadia661 4 жыл бұрын
Vijuben sav sacchi vat che 👌👌👌👍👍👍👍👍👍👍👍👍
@parmarjavedbhai3117
@parmarjavedbhai3117 4 жыл бұрын
સરસ
@maheshrathava5514
@maheshrathava5514 4 жыл бұрын
Jordar vidio ......... Mahesh rathava
@dharmishthapatel4006
@dharmishthapatel4006 4 жыл бұрын
રમણીક ભાઇ મને એવું લાગે છે કે તમારે અત્યારે કોરૌનૌ વાયરસ ઉપર વિડિયો બનાવૌ જૌય કોરૌનૌ થિ બચવા માટે સૂ સુ ભોજન લેવું સુ નૌ લેવું આને ખાવ કરિને માષા હરિ ભૌજન ના લેવું જોઈએ અને હા બિજૂ ઈ કે તમને કેવા નૂ એક રિજન ઈ છે કે આપણા ગુજરાતના એક એક ધર મા તમારા વિડિયો જૌવાય છૈ એટલે આનાથી કેટલી બધી મદદ થઈ શકે છે તમારા દ્વારા આભાર
@rohitthakor9501
@rohitthakor9501 4 жыл бұрын
Vadi ma video bnavo
@narendaraajmera8216
@narendaraajmera8216 4 жыл бұрын
Ha bhavesh bhai ha
@pravinsumera4703
@pravinsumera4703 4 жыл бұрын
aapno videyo femily sathe jova ni bahuj maja pade che
@rgg771
@rgg771 4 жыл бұрын
Vahh
@jamadarpadhyar824
@jamadarpadhyar824 4 жыл бұрын
આમ કરવાથી તમે દોસ્તો સાથે
@HariHari-wt3jd
@HariHari-wt3jd 4 жыл бұрын
સુપર
@user-ep1rn1oq1l
@user-ep1rn1oq1l 4 жыл бұрын
સાચું છે
@gandherravi8937
@gandherravi8937 3 жыл бұрын
Jay mataji
@zzz3018
@zzz3018 4 жыл бұрын
ભાઈ તમે ખૂબજ સરસ વિડિયો બનાવો છો. મારા ૭૫ વરસ ના બા રોજ તમારો વીડિયો જોવે છે.
@parmarrajesh6234
@parmarrajesh6234 4 жыл бұрын
Nice video
@Ankit37764
@Ankit37764 26 күн бұрын
RADHE RADHE KIRSHANA 🙏 ♥️ ❤️🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩👍👍👍👍🙏🙏🙏
@Parthedits9463
@Parthedits9463 4 жыл бұрын
Ramnik bhai tamara darek video khubj sara hoy che bhadhay video ma kaik navu shikhva male Che.........🙏🙏🙏🙏
@hashmukhbhaichanababra3933
@hashmukhbhaichanababra3933 3 жыл бұрын
👍👍ok
@jayantibhairathod8552
@jayantibhairathod8552 2 жыл бұрын
👌👌
@dhavalagravatofficial
@dhavalagravatofficial 4 жыл бұрын
101% Sacho Video Che 👌👌👌 RajuBhai & DhansukBhai ( VijuBen ) Ek Dum Saras Video Banavyo Che 👌👌👌 Amari Hare Amara Saga Ae Pan Aavu j Karyu Che 😭😭😭
@nirajsojitraa30
@nirajsojitraa30 3 жыл бұрын
Paresh B'nai
@najomakvana7868
@najomakvana7868 4 жыл бұрын
ખૂબ સરસ રીતે એક એવો સંબંધ માટે
@bharvadbijaljaythakar6271
@bharvadbijaljaythakar6271 4 жыл бұрын
Jordarrrrrrrrrrrrr
@lilasolanki5834
@lilasolanki5834 Жыл бұрын
તમે કહ્યું કોમેન્ટમાં જેવું સત્ય હોય તે જણાવો તમે જે આજના સમાજમાં કોમેડી તો કરો છો પણ જે સમાજને લગતા પ્રશ્નો મૂકો છો અને એનો ઉલ્લેખ પણ આપો છો એ મને બહુ જ ગમે છે કારણ કે અત્યારના જમાનામાં છોકરીઓ સાસરીમાં જઈને પણ મા બાપને જોડે વિડીયો કોલ ઉપર દિવસમાં ચારથી પાંચ વાર કલાક કલાક સુધી વાતો કરે છે મારી સાસુ આમ છે મારો વર આમ છે માં પણ સામે ફોન મુકતી હોતી નથી એને દીકરીઓના ઘર માં જ વગાડે છે આ એક વિડીયો તમારો મેં જોયો તો એમાંથી ઘણું સમજવાનું મળ્યું છે 🙏 હું ગાંધીનગર થી લીલાબેન સોલંકી ગાયક કલાકાર 🙏
@maheshnakum5703
@maheshnakum5703 4 жыл бұрын
એક નવો શર્ટ લય લ્યો રામણિક ભાઈ ઘણું કમાવ છો
@payalbhuva3556
@payalbhuva3556 4 жыл бұрын
Waw
@kalubaravad8397
@kalubaravad8397 3 жыл бұрын
Hhg
@divyarajrathod6020
@divyarajrathod6020 4 жыл бұрын
Good video sir Jay mataji krishna been
@KisudiNiDhamal
@KisudiNiDhamal 4 жыл бұрын
DivYarAj RaThod Jay mataji🙏🏻🙏🏻🙏🏻
@Ankit37764
@Ankit37764 26 күн бұрын
RADHE Radhe kirshana 🙏 ♥️ ❤️ 👍👍👍👍🚩🚩🚩🚩🌅🌅🌅🌅💋💋💋💋😍😍😍😍
@BharatPatel-cn1uf
@BharatPatel-cn1uf Жыл бұрын
Jordar
@ulkadixit4344
@ulkadixit4344 4 жыл бұрын
Superb
@hiraldobariya4004
@hiraldobariya4004 4 жыл бұрын
Ha sachu che koi koi nu nati
@Sk-kw9tk
@Sk-kw9tk 4 жыл бұрын
Sav sachu
@amrutlalnai1236
@amrutlalnai1236 4 жыл бұрын
Very good 👌👌
@manudharjiya7394
@manudharjiya7394 4 жыл бұрын
Khub khub sarash video
@kirnaanjariya9123
@kirnaanjariya9123 3 жыл бұрын
Bahu saras jjjjjj 👍👌🙏
@darshansolanki5217
@darshansolanki5217 3 жыл бұрын
Very good 👍👌
@shitalsarsaniya2023
@shitalsarsaniya2023 4 жыл бұрын
Sachi vat che bov bhayu bhayu pan no kray
@sarinashaikh7200
@sarinashaikh7200 Жыл бұрын
Saachi vaat che 👍🏻👏🏻👏🏻
@shiyalbhavesh4724
@shiyalbhavesh4724 4 жыл бұрын
જય માતાજી
@AnilChauhan-nd4ir
@AnilChauhan-nd4ir 4 жыл бұрын
હા ગમયી
@rutvikdudhat4175
@rutvikdudhat4175 4 жыл бұрын
saro video mast video banavo avideo saras se asha se anthi pan saro video banavo
@MRKB-bm7vj
@MRKB-bm7vj 4 жыл бұрын
Super duper bhai 🙏👌
@babujataniya8590
@babujataniya8590 4 жыл бұрын
Right mtlbi che rupiya na j sga che
@kuchhadiyashanti4600
@kuchhadiyashanti4600 4 жыл бұрын
Viju Ben Ha moj
@THE_STYLER_MUSIC
@THE_STYLER_MUSIC 4 жыл бұрын
Super
@deepmodha9392
@deepmodha9392 3 жыл бұрын
Bhaglo chhele hmm bov mast hatu 🤣🤣🤣😂😂😂😂
@jyotichapani3664
@jyotichapani3664 4 жыл бұрын
Wow
@sureshkanak2544
@sureshkanak2544 4 жыл бұрын
Very nais
@pravinsumera4703
@pravinsumera4703 4 жыл бұрын
superb
@sahiljangad7772
@sahiljangad7772 4 жыл бұрын
Veri good
@piyushrathava4758
@piyushrathava4758 4 жыл бұрын
જોરદાર
@mumtazmehboob6197
@mumtazmehboob6197 4 жыл бұрын
Nice vidio
@udaybloch3781
@udaybloch3781 4 жыл бұрын
મતલબી દુનિયા છે
@rampatel8216
@rampatel8216 4 жыл бұрын
કોઇ કોઈ નથીભાઈ સાસૂછે
@divyapatel4446
@divyapatel4446 Жыл бұрын
Raju Bhai ane Vijudi saras Real Acting che I like this video Excellent performance God bless you always life time heartly I pray to God for you
@HayatKhan-fg9jf
@HayatKhan-fg9jf 4 жыл бұрын
Kaljug che bhai
@mikulmer2043
@mikulmer2043 4 жыл бұрын
મીકુલમેર પાલીતાણા
@lokenbundala2203
@lokenbundala2203 4 жыл бұрын
so nice vidiyo viju ban
@mehulgamer5814
@mehulgamer5814 4 жыл бұрын
Bhai pan aeva hoy 6e
@pubggedanivikram4578
@pubggedanivikram4578 4 жыл бұрын
Nice
@jeetpatel966
@jeetpatel966 4 жыл бұрын
Ano bijo episode 2 number banavo ramnik bhai
@vaishalipatel6178
@vaishalipatel6178 4 жыл бұрын
NICEVIDEO
@jyotsnavegda3883
@jyotsnavegda3883 4 жыл бұрын
Sachi vat chhe Viju
@manishaghadia661
@manishaghadia661 4 жыл бұрын
Tame batha video mast banavo cho
@rajeshbhaipatni8858
@rajeshbhaipatni8858 Жыл бұрын
Viju Ben tamari vaat j kaik alag chhe 🙏🌄☂️💐👍🌹
@nehajoshi6111
@nehajoshi6111 4 жыл бұрын
Ssav sachi vaat che
@vaishalipatel6178
@vaishalipatel6178 4 жыл бұрын
vah vijudi mney apo n gharena hu to pasa api dys
@premlatadeukaran487
@premlatadeukaran487 3 жыл бұрын
Soooo good vijuri ben
Bhayu no Prem  |  Gujarati Comedy | One Media
17:29
One Media Entertainments
Рет қаралды 2,4 МЛН
Raju Ke Dadhi Ma thase ej  Vaal Ma Thase Paisa To Nathij |  Gujarati Comedy | One Media
17:46
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 4,5 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 18 МЛН
Bhaglo Phone Maa Fasay gyo |  Gujarati Comedy | One Media
13:47
One Media Entertainments
Рет қаралды 2 МЛН
Vijuli ke Doctor Bhukhe Mari gyo  |  Gujarati Comedy | One Media
22:31
One Media Entertainments
Рет қаралды 2,2 МЛН
Vijuli Rajyana Premma Dhamal  |  Gujarati Comedy | One Media | 2021
11:45
One Media Entertainments
Рет қаралды 1 МЛН
Они так быстро убрались!
1:00
Аришнев
Рет қаралды 2,2 МЛН
#starman #superman #viral #shorts
0:28
Starmaan
Рет қаралды 28 МЛН
Потоп из какашек??? @zackdfilms - автор анимации.
0:31
Время знаний
Рет қаралды 4,3 МЛН
Арбузорезка 🍉
0:42
Сан Тан
Рет қаралды 4,4 МЛН
tom with Jerry 😱 #funny
0:12
Nemi Shorts
Рет қаралды 19 МЛН
All creatures are from God #jesus #jesuschrist #jesuslovesyou
0:19
Jesus By Your Side
Рет қаралды 57 МЛН