No video

ગીત:વેરણ વાદળી : રજુ.દુલા કાગ । Veran lage Vadali-By Dula Kag

  Рет қаралды 35,411

Loksangeet

Loksangeet

Күн бұрын

કાગ બાપુએ ચારણી સાહિત્યનું ખેડાણ કરતા કરતા એક ડોકીયુ ગરીબ ખારવાની ઝુંપડીમાં કર્યુ અને આપણને મળ્યુ કરુણ રસ સભર ખારવાના જીવનની ઝાંખી કરાવતું અને વેદનાને વાચા આપતુ ગીત ! ખારવાની માતા,સ્ત્રી અને બહેનની વેદનાને વણી લેતા ત્રણ ગીતો કાગ બાપુએ રચી અને સંભળાવ્યા..એક સમયે આ ગીતો આકાશવાણી રાજકોટ,અમદાવાદ,ભુજ અને મુંબઈ કેંદ્રો પર ગુંજતા હતા અને એ સમય સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિની ગાયન કલાનો સુવર્ણ યુગ હતો ! જમાનો બદલાયો,રેડીયો વિસરાયો અને લોકોની રૂચી બદલાઈ,જેથી આ મહામુલા કાવ્યો,લોકગીતો,વાર્તાઓ વગેરે ભુતકાળની ઉંડી ગર્તામાં ધકેલાઈ ગયા....આવો આજે ફરી યાદ કરીયે અને માણીયે આ કાગબાપુની અદભુત રજુઆત...વેરણ વાદળી...

Пікірлер: 27
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 Жыл бұрын
Wah, very nice, jai mataji.
@govindsonara139
@govindsonara139 2 жыл бұрын
વાહ ચારણ તારી વાણી ને વંદન કાગ બાપુ કે બી આહિર આમલીયારા કચ્છ
@KiritbapuJebaliya
@KiritbapuJebaliya 17 күн бұрын
SAELUT KAG BAPU JAY SONALMAA
@naranbhagadhavi8352
@naranbhagadhavi8352 14 күн бұрын
Jyho fapu
@daksheshbhatt8812
@daksheshbhatt8812 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramjibhaisarwaiya7122
@ramjibhaisarwaiya7122 Жыл бұрын
કવિ કાગ બાપુ ની છું વાત આપણે નાના મોઢે મોટી વાત કરીએ સારણી સાહિત્ય મને ખુબ પસંદ છે જય ગુરુદેવ
@bhaskarkhimjibhai8764
@bhaskarkhimjibhai8764 2 жыл бұрын
વાહ ... વંદન હો કાગ બાપુ 🙏
@kumadraharibhai1123
@kumadraharibhai1123 2 жыл бұрын
Very nice and beautiful ❤️🤩❤️ kagbapu
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 8 ай бұрын
Je ho Je ho dulabhagat
@rlmakwana113makwana6
@rlmakwana113makwana6 2 жыл бұрын
વા.બાપુ.વાહ
@mukeshbhaiherma8107
@mukeshbhaiherma8107 2 жыл бұрын
જય હોકાઞબાપુ
@ataramvavadiyanajayswamina4846
@ataramvavadiyanajayswamina4846 Жыл бұрын
Jay ho kag bapu
@p.h.gohilvictor9074
@p.h.gohilvictor9074 Жыл бұрын
કાગ બાપૂ જેવુ વર્ણન કરવું કઠિન જj નહીં પણ મુશ્કેલ છે..
@deepakgadhvi6854
@deepakgadhvi6854 2 жыл бұрын
हरे‌ भगत‌ बापु‌ हरेहरे
@dharmendraoza9235
@dharmendraoza9235 2 жыл бұрын
જય હો " કાગ " બાપુ
@bhupatgadhaviofficial8105
@bhupatgadhaviofficial8105 2 жыл бұрын
જય હો કાગ બાપુ જયહો
@harjuggadhvi4751
@harjuggadhvi4751 2 жыл бұрын
Vah kag bapu 🙏🙏
@ramjibhaisarwaiya7122
@ramjibhaisarwaiya7122 Жыл бұрын
આ વાર્તા મારે પુરી સાભળવી છે કુરપા કરીને મેકલ જો ગાતા શ્રરવાણ હુ જ્યારે નાનો હતો ત્યારે સાંભળી હતી રાજકોટ રેડિયો ઉપર કાગ બાપુ ની તથા હેમુભાઈ ગઢવી ને બહુ જ સાંભળી યા છે આ વાર્તા પૂર્ણ કરી આપ સો આશા રાખું છું જય ગુરુદેવ સરવૈયા રામજીભાઈ કાળુભાઈ પીઠવડી હાલ સુરતમાં છું
@loksangeetofGujarat
@loksangeetofGujarat Жыл бұрын
વેરણ વાદળી એ કાગ બાપુએ રચેલુ કાવ્ય છે.વાર્તા રૂપે રજુ થયેલ નથી.
@Jivi.Kanji.Deepti.Niyati
@Jivi.Kanji.Deepti.Niyati Жыл бұрын
જય હો કાગબાપુ 🚩🙏
@hemantsinhdodiya6192
@hemantsinhdodiya6192 2 жыл бұрын
પ્રણામ
@himmatbhaigohil9913
@himmatbhaigohil9913 2 жыл бұрын
જયકાગબાપુ
@kantibhaiupadhyay49
@kantibhaiupadhyay49 2 жыл бұрын
Vahbapu
@bhaskarkhimjibhai8764
@bhaskarkhimjibhai8764 2 жыл бұрын
આકાશવાણી પર ગાતા શ્રવણ નાં કાર્યક્રમમાં કાગ બાપુ નું સાહિત્ય ખૂબ સાંભળવા મળતું
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 11 ай бұрын
Wah, very nice, jai mataji.
@vijaypatel4870
@vijaypatel4870 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 52 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,3 МЛН
Harsur Gadhvi Ni Moj Hasya No Samrat - Majadar Kag dham
34:33
Kiran Video
Рет қаралды 2,4 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН