No video

લોકવાર્તા:ભુચર મોરી-રજુઆત-દુલા કાગ | Bhuchar Mori-Folk Story By Dula Kag

  Рет қаралды 92,273

Loksangeet

Loksangeet

2 жыл бұрын

ઈ.સ.૧૫૯૧
સંવત સોળ અડતાલીસે, સાવન માસ ઉદાર,
જામ અજો સૂરપૂર ગયો, વદ સાતમ બુધવાર.
આ યુધ્ધ ધ્રોલ પાસે ભુચર મોરીના મેદાનમાં સં.૧૬૪૮ના શ્રાવણ મહિનાની સાતમ -આઠમના સમયે ખેલાયુ ત્યારે વરસાદ ચાલુ હતો.અત્યંત કાદવ કિચડ હતો અને સૈનિકોને ખાવા માટે રાંધવાનું કાઈ સુકુ બળતણ અનાજ વગેરે ન મળવાથી અકબરની ફોજનું પલ્લુ નબળુ પડી ગયેલ,તેઓને માટે આ વિસ્તાર અજાણ્યો હતો.આખરે યુધ્ધ પુરૂ થયુ.જામ સતાજીના કુંવર જામ અજાજી આ યુધ્ધ્માં વીરગતી પામ્યા.
જામ સતાજી પછી જામ જસાજી ગાદીયે આવ્યા અને દીલ્હીની ગાદી પર જહાંગીર(સલીમ) આવ્યો.સલીમ એક્વાર રસાલા સાથે ગુજરાત આવેલો ત્યારે જામ જસાજી તેને મહી નદીનાં કાંઠે તેની છાંવણીએ મળેલા અને ભેટ સોગાદો આપે-લે કરેલ.જેનો ઉલ્લેખ જહાંગીરનામામાં છે.મતલબ કે બીજી પેઢીએ શાંતિ સ્થપાઈ ગયેલ હતી.

Пікірлер: 64
@user-hk1mb4co9c
@user-hk1mb4co9c Ай бұрын
જય હો જય હો વીરલ વીભુતી કાગ બાપુ ના ચરણોમાં કરોડ કરોડ વંદન
@maheshchandrachandrashakar1151
@maheshchandrachandrashakar1151 5 ай бұрын
અસલ ચારણી રજૂઆત આજ સાંભળીને મોજ આવી ગઇ.
@govindchandpa2755
@govindchandpa2755 2 жыл бұрын
વાહ દુલા ભાયા કાગ!!!!! ફરી વાર અવતાર ધારણ કરી પધારો પૃથ્વી પર બાપલિયા....
@ramsharma3801
@ramsharma3801 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@ramsharma3801
@ramsharma3801 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@ramsharma3801
@ramsharma3801 Жыл бұрын
😊😊😊😊😊😊😊
@ramsharma3801
@ramsharma3801 Жыл бұрын
😊
@ramsharma3801
@ramsharma3801 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@9016951225
@9016951225 2 жыл бұрын
Wah wah... Dula kaa ne koti koti pranaam ho aavu abhut sahiytya ni katha varta sambhadva mate
@user-io9zt3sj7l
@user-io9zt3sj7l 2 жыл бұрын
વાહ..કાગબાપુ કરોડો વંદન
@kingmaker2939
@kingmaker2939 Жыл бұрын
वंदे भारत भूमि के अनमोल रत्न जिसकी जिव्हा पर साक्षात् सरस्वती माँ बिराजमान थी, ऐसे महाकवि कभी-कभी ही धरती पर अवतार लेते हैं, चारण साहित्य के और गुजराती संस्कृति भारत के उज्जवल इतिहास की महाप्रराक्रमी परम्परा को जीवित रखने वाले पूज्य दुला भाया काग बापू के चरणों में कोटि कोटि वंदन 🙏⚘🙏
@kiritgadhavi5252
@kiritgadhavi5252 2 жыл бұрын
વાહ વાહ બહુ જ સરસ ધન્યવાદ.
@jagdishdholariya8869
@jagdishdholariya8869 Жыл бұрын
1000 salute to uploader.....🙏
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 2 ай бұрын
કવિરાજ ને જાણવા બહુ અઘરા છે,જેસમજી શકે તે જાણી શકે,જય સનાતન.
@JAYSOM66
@JAYSOM66 2 жыл бұрын
ગુજરાત નું ગૌરવ..
@virambhairam9854
@virambhairam9854 2 жыл бұрын
વાહ કાગ બાપુ ને કોટી કોટી વંદન 🙏🙏
@lalitjilariya3370
@lalitjilariya3370 2 жыл бұрын
જય હો કાગબાપુ
@haribhaijograna3948
@haribhaijograna3948 2 жыл бұрын
જય માતાજી ખુબ સરસ કાગ બાપુ ને
@Jadejajignabam-nr4bd
@Jadejajignabam-nr4bd 9 ай бұрын
Jay ho
@sagarbarot7903
@sagarbarot7903 2 жыл бұрын
Jay mataji....Khub khub abhar... Adbhut sahitya mate...pranam
@indiafirst.123
@indiafirst.123 2 жыл бұрын
જય હો ભગત બાપુ
@user-no7rz6qr5t
@user-no7rz6qr5t 10 ай бұрын
Jay ho kaviraj no
@rambhaihamapar3546
@rambhaihamapar3546 2 жыл бұрын
જય હો
@jayendrpitroda7110
@jayendrpitroda7110 2 жыл бұрын
🙏🙏🌻⚘🌺💕
@ranjitbaldaniya3133
@ranjitbaldaniya3133 2 жыл бұрын
👌👌👌
@user-hk1mb4co9c
@user-hk1mb4co9c Ай бұрын
વા કાગ બાપુ વા
@user-gg2po2id7x
@user-gg2po2id7x 10 ай бұрын
Vah,Dula bhai Kag.
@parmargopalbharwad271
@parmargopalbharwad271 2 жыл бұрын
Jay thakar 🙏
@ajitajey5508
@ajitajey5508 Жыл бұрын
Superb... voice lajwab
@bhaskarkhimjibhai8764
@bhaskarkhimjibhai8764 2 жыл бұрын
જય હો કાગ બાપુ 🙏
@rajendrasinhjadeja2780
@rajendrasinhjadeja2780 2 жыл бұрын
JAY,MATAJI
@sureshgoltar9725
@sureshgoltar9725 2 жыл бұрын
Shurviro ne khub khub Naman
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 2 жыл бұрын
Kavi kag ne so so naman
@rameshdarji982
@rameshdarji982 2 жыл бұрын
વાહ કગ બાપુ
@AjayZapda-gr3ii
@AjayZapda-gr3ii 10 ай бұрын
Vah kag bapu
@b.drajput1625
@b.drajput1625 4 ай бұрын
ફરી.ગુજરાતા.જનમ.લેજો.
@dipudangadhvi9747
@dipudangadhvi9747 2 жыл бұрын
દૂલાભાયા,કાગ,લોકસાહિત્ય, ના,શિરમોર,કવીરાજ, વાહ,વાહવાહ
@govindsonara139
@govindsonara139 4 ай бұрын
, ભાયા તારાં ભાગ કે દુલા જેવા દીકરા
@user-ei4zs8os5u
@user-ei4zs8os5u 2 жыл бұрын
जाम अजाजी नी पुरी वार्ता अपलोड करवा विनंति छे कवि काग बापु ना अवाज मा
@loksangeetofGujarat
@loksangeetofGujarat 2 жыл бұрын
આ પુર્ણ વાર્તા છે.આ સિવાય અન્ય વાર્તા મળી આવતી નથી.
@user-ei4zs8os5u
@user-ei4zs8os5u 2 жыл бұрын
@@loksangeetofGujarat राजकोट रेडियो पर साभलेली छे
@loksangeetofGujarat
@loksangeetofGujarat 2 жыл бұрын
મારા સાંભળવામાં આવેલ નથી.
@user-gp3tj3bh3g
@user-gp3tj3bh3g 3 ай бұрын
ઝવેરચંદ મેઘાણી કૃત સમરાગંણ નવલકથા વાંચી લેવી🙏🙏🙏
@RAMANANDISHA
@RAMANANDISHA 2 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏👍👍👍👍
@sarthakrajyaguru9173
@sarthakrajyaguru9173 2 жыл бұрын
🙏🕉❤
@pareshsohala6120
@pareshsohala6120 11 ай бұрын
👏👏👏👏
@kalpeshmori5794
@kalpeshmori5794 Жыл бұрын
J ho
@user-ei4zs8os5u
@user-ei4zs8os5u 2 жыл бұрын
वाह वाह वाह काग बापु ने
@mehulrabari8302
@mehulrabari8302 Жыл бұрын
Meru ravayo kidho netar dhrya nag sagar valovi shamde kadhyo ratan kag
@loksangeetofGujarat
@loksangeetofGujarat Жыл бұрын
Vah..
@komukomal5252
@komukomal5252 Жыл бұрын
😢
@BajoBajo-uk4dz
@BajoBajo-uk4dz 10 ай бұрын
😮।
@thekidstoysplay2898
@thekidstoysplay2898 2 жыл бұрын
Tamaro number aapo
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 2 жыл бұрын
Jay Ho
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 41 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 10 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 41 МЛН