લુણપુર પ્રા.શાળા (15 ઑગસ્ટ 2024)

  Рет қаралды 33,925

LAXYA DESAI

LAXYA DESAI

Күн бұрын

ભાષા શિક્ષક તરીકે આ પ્રકારની કળા દ્વારા આખા ગામના હોઠો પરના ખડખડાટ હાસ્યમાં નિમિત્ત બનવાનો રાજીપો વ્યક્ત કરું છું.સાસુ વહુની લડાઈમાં પીસાઈ ગયેલું પાત્ર એટલે - પતિ. પ્રવર્તમાન સમયની આજ સ્થિતિ પર 15 ઑગસ્ટ પર જોરદાર નૃત્યનાટીકા રજૂ કરવા સાથે ગર્વભેર લખીશ કે ધન્ય છે મારા એ બે વિદ્યાર્થીઓને કે જેમણે સાસુ અને વહુના પાત્રને ભારોભાર ન્યાય આપી આખા ગામને હસાવી હસાવી ગોટો કરી નાખ્યું. ભાવેશ સોલંકી ( વહુ) અને તુષાર સોલંકી (સાસુ) ના પાત્રમાં રંગ રાખ્યો હો.. ! ખરેખર આજ અમારું લુણપુર ખખળીને હસ્યું. ✍️લક્ષ્મણભાઈ માણેકપુરા (લુણપુર પ્રા.શાળા)

Пікірлер: 18
@merajrabari3021
@merajrabari3021 Ай бұрын
Nice.આપની કળા દ્વારા આખી સ્કૂલને હાસ્યના રેલા થી ખડ ખડાવી દીધા
@vijusolanki2373
@vijusolanki2373 Ай бұрын
વાહ...! સરસ માસ્તર આપણી કલાકારી ને સલામ....
@RathodAmart
@RathodAmart 18 күн бұрын
❤ jordar ho super radhe radhe krishna ji ❤️
@BhavusinhDarbar
@BhavusinhDarbar 26 күн бұрын
Nice 👍
@solankikadvaji.jenaji8019
@solankikadvaji.jenaji8019 23 күн бұрын
Good video sir❤
@Radhekrisna8164
@Radhekrisna8164 Ай бұрын
જોરદાર સાહેબ❤❤😅😅🙏
@Bahucharmaa3992
@Bahucharmaa3992 Ай бұрын
વાહ વાહ સર ❤
@laxyadesai9660
@laxyadesai9660 3 күн бұрын
સૌનો આભાર
@bhudrajichamnajiprajapati5409
@bhudrajichamnajiprajapati5409 29 күн бұрын
Sir superb
@laxyadesai9660
@laxyadesai9660 Ай бұрын
I also miss જસાલી
@KajuuDarbar
@KajuuDarbar 11 күн бұрын
જોરદાર ડાન્સ 😂
@ambikavaghela2529
@ambikavaghela2529 29 күн бұрын
👍👍👍👍👍
@desaiashish7922
@desaiashish7922 Ай бұрын
Wahhh saheb👍😀
@HappyGoldfish-np3sw
@HappyGoldfish-np3sw Ай бұрын
આજે. જસાલી.માં.તમારા.વગર.સુનું.લાગતું.હતું.સાહેબજી.તમારી. ક્લાકરી.સલામ
@RameshPareji
@RameshPareji 28 күн бұрын
સરસ... સાહબ
@prakashsinhsolanki792
@prakashsinhsolanki792 Ай бұрын
Nice brother
@solankikadvaji.jenaji8019
@solankikadvaji.jenaji8019 29 күн бұрын
Jayesh
@dasrathshihrabhatar193
@dasrathshihrabhatar193 28 күн бұрын
👌👌
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 34 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,5 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 9 МЛН
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 34 МЛН