જય પરબ્રહ્મ પરમાત્મા જીગ્નેશ દાદા ને વંદન દાદા ભાગવત કરતાં મા બાપ માટે ની આવી કથા સૌને ગમશે કાઈક સુધારો આવશે મા બાપ ને પણ સમજણ આપશો સમય પ્રમાણે રહેવું પડે અને દીકરા વહુને પણ સમજણ પડે અને દીકરી વાળા ને પણ સમજણ પડે કે દીકરીને કેવાં સસ્કાર આપવા જોઈ તો દાદા મને વિશ્વાસ છે કે કથાકારો આ વાત ઉપર ધ્યાન આપે તો કેટલાક પરીવાર સુખી થાય અને ઘરડાં ઘર મા સંખ્યા ઓછી થાય એટલો કથાકારો ઉપર મને વિશ્વાસ છે જય શ્રી કૃષ્ણ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ🌹🌹