Рет қаралды 1,456
ભારત માતા કી જય
માં ભોમની શક્તિ જાગે છે ત્યાગે છે
ભારતની જવાની જાગે છે જાગે છે
માં ભોમ ને કાજે બલી થવાને
પ્રાણી પ્રાણ પરાગે છે...
જાગી જનતાની શક્તિ
જાગી સંતોની ભક્તિ
મસ્જિદ મીના રે મંદિરમાં હો... હો..
બલિદાનની ઝાલર વાગે છે...
ના રહેશે એ શાંત હિમાલય
ઉઠ્યો ભભૂકી કાળ પ્રલય
અંગાર બનીને જલી ઉઠતા હો.. હો..
ફૂલ ખીલ્યા જે બાગે છે...
ના રહેશે નવયુવાનો કંઈ હો
ના રહેશે ખુમારી કંઈ
તરવર તરવૈયા ઊભા છે હો...
ઢાલ તલવારો સાથે છે...
ના રહેશે મા તુજ સંતાનો
પડકારે સંભળાયા રુધિર રણકારો
નૂર નેતાના પડે ના નજર આયે હો.....