મોદી સાહેબના ગામ વડનગર મા પિતા - પુત્રીની જોરદાર જુગલબંધી | Hemant Chauhan | jadav gadhvi loksahitya

  Рет қаралды 216,154

Jadav Gadhvi - Lok Sahitya

Jadav Gadhvi - Lok Sahitya

Күн бұрын

Пікірлер: 140
@devidangadhavi6161
@devidangadhavi6161 2 ай бұрын
બહુ સરસ ગાયકી હેંમતભાઈ નુ કલા જગત મા ખુબ જ યોગદાન છે એના સુપુત્રી ગીતા બેન મા વારસો ઉતરયુ તે આનંદ ની વાત છે આપણા ગુજરાત માટે ગૌરવ ની વાત છે
@vasharambharavad3970
@vasharambharavad3970 2 ай бұрын
હા હા હેમંતભાઈ ચૌહાણ જોરદાર તમારું હાર્મોનિયમ હું તો કાગળિયા લખી લખીને થાકે કાનુડા તારા🎉
@kanakmakvana3793
@kanakmakvana3793 2 ай бұрын
ભારત અને ગુજરાતનું ગૌરવ પદ્મશ્રી હેમંત ભાઈ ચૌહાણ
@mansukhdafda433
@mansukhdafda433 2 ай бұрын
ખુબ સરસ અને આવી રીતે ભજન સમ્રાટ માં ગીતાબેન પીતાની જેમ નામ સાથે મહેનત જરૂરી છે.ખુબ આગલા વધો,
@varsakhiyaranabhai987
@varsakhiyaranabhai987 2 ай бұрын
વાહ વાહ વાહ બાપ દિકરીની જુગલ બંધી મોજ આવી ગઈ બાપ. આઠેય પોર આઈ ના રખોપા.ખુબ જ આગળ વધો બહેના.🙌🙌🙏🏼🙏🏼
@MiyuKoli
@MiyuKoli 2 ай бұрын
Lllp
@VinodMakvana-o5y
@VinodMakvana-o5y 2 ай бұрын
વાહ હેમંતભાઈ વાહ જોરદાર તમારી ગાય કે છે ભગવાન એવી રાખીને સદા બહાર આવીને આવી રાખે
@nathubhaivaru754
@nathubhaivaru754 2 ай бұрын
સરસ ધન્યવાદ મોર ના બચા ને ચિતરવા ના પડે જય મુરલીધર વાહ સંતવાણી ❤
@nathubhaivaru754
@nathubhaivaru754 22 күн бұрын
જય શ્રી જગદંબા માં 🌹🙏🌹🙋
@JagdishChauhanofficial-c9o
@JagdishChauhanofficial-c9o 20 күн бұрын
પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ... શ્રી ગીતા બહેન ચૌહાણ... જય હો
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 2 ай бұрын
સરસ કાર્યક્રમ મૂક્યો ભાઈ.આનંદ થયો.દીકરી ગીતા પણ સરસ ગાય છે અને સાચું સમજે છે. મીન પિયાસી જી ની કવિતા ગાઇ ને ભાવ વિભોર કરાવી દીધો.ભણવા માં આવી ત્યારે નાની ઉંમર સાહેબ ના સમજાવવા છતાં ઊંડાણ ની ખબર બહુ મોડી પડી.આવી સરસ કવિતા રજૂ કરવા બદલ હેમંત ભાઈ ને ધન્યવાદ.
@jayeshpatel3776
@jayeshpatel3776 13 күн бұрын
વાહ હેમંતભાઈ વાહ, બાળપણથી લઈ આજ દિન સુધી ભજન, ગરબા ની ramzat થી તરબોળ કરાવવા બદલ દિલ થી આભાર માનું છું... બે વાર તમારા ડાયરામાં તમને લાઈવ જોયા અને સાંભળya છે...ખૂબ ખૂબ ધન્યવાદ
@rasilapatel5952
@rasilapatel5952 Ай бұрын
હેમંત ભાઈનો વારસો દીકરી એ સંભાળ શે વાહ ખૂબ સરસ બેન❤
@DKesari-d2f
@DKesari-d2f 12 күн бұрын
Waah ben surma ne tal ma bov j perfection chhe , mithas pn tamara papa jevi j chhe , khub agaad vadho benba
@rameshsolanki466
@rameshsolanki466 9 сағат бұрын
ધન્ય છે મારા ગુજરાત ની ભોમકા નાં વિરા હેમંત ભાઈ ચૌહાણ ❤❤❤
@DhavalParmar-g7r
@DhavalParmar-g7r 2 ай бұрын
જય હો સંતવાણી
@gandabhaiprajapati7041
@gandabhaiprajapati7041 2 ай бұрын
વાહ હેમંત ભાઈ હૈયાના તાર ઝણઝણાવી દીધા ,,,વાહ
@NJSurtaal
@NJSurtaal 2 ай бұрын
🙏I Selute Bhajan Samrat હેમંત ભાઈ ચૌહાણ ને સત સત નમન🙏 જય હો સંતવાણી ❤❤❤❤🙏
@harirampatidar3941
@harirampatidar3941 2 ай бұрын
पद्मश्री पूज्य श्री हेमंत भाई चौहाण साहेब द्वारा भजन "हे मानव विश्वास करीले" को जबर्दस्त व्याख्या के साथ प्रस्तुत किया है वो पहली बार देखा। पिता -पुत्री की जुगलबंदी.....🙏🙏❤️
@LakhmanParmat
@LakhmanParmat 2 ай бұрын
વાહ ગીતાબેન વાહ વાહ હેમંતભાઈ અભિનંદન
@vasantleuva1969
@vasantleuva1969 2 ай бұрын
વાહ વાહ દિકરી આપો તો હે ભગવાન આવી દીકરી આપજો કે માતા પિતા નું નામ રોશન કરે.
@ganpatdulera1862
@ganpatdulera1862 2 ай бұрын
બહુ સરસ લોકગીત છે. ખૂબ ખૂબ અભિનંદન.
@juliejadav493
@juliejadav493 2 ай бұрын
વાહ ભાઈ વાહ બાપ દિકરીની જોડીને !
@mukeshpandiya2038
@mukeshpandiya2038 Ай бұрын
Vah voice of world record Hemant Chauhan (dasi jivan saheb)
@hasmukhsolanki4209
@hasmukhsolanki4209 2 ай бұрын
હેમંતભાઈ જીઓ હજારો સાલ
@baldevshau9854
@baldevshau9854 2 ай бұрын
વાહ ભક્તરાજ ભાવ ભારોભાર એવા હેમંતભાઈ અને એમના દિકરીબા ગીતાબેન ખુબ પ્રગતી કરો પિતા ની માફક નામના વધે જય સંતવાણી સનાતન
@bhagabhaichudasama1051
@bhagabhaichudasama1051 2 ай бұрын
સરસ હેમંત ભાઈ, ગીતાબેન અભિનંદન
@randhirsinhzala4594
@randhirsinhzala4594 2 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ હેમંત ભાઈ 🎉🎉🎉🎉🎉
@sagarbarot4603
@sagarbarot4603 2 ай бұрын
એકદમ સૂરીલો અને કર્ણપ્રિય અવાજ ❤
@anandbaraiya2876
@anandbaraiya2876 2 ай бұрын
જય હો. હેમંત ચૌહાણ. જય. ઉગમેશ્વર સાહેબ
@radheshyam8692
@radheshyam8692 2 ай бұрын
ગીતાબેન પછી ગુજરાતની બીજી ગીતાબેન છો તમે બેન. વાહ માતા પિતાના સંસ્કાર
@solankiraja7117
@solankiraja7117 2 ай бұрын
જય જયદેવ બાપા નો જય હો આપની પણ જય હો
@rajuvaghela8858
@rajuvaghela8858 2 ай бұрын
વાહ વાહ હેમંતભાઈ તમારી પેટી વાહ
@sureshbhaipatel2681
@sureshbhaipatel2681 2 ай бұрын
Ben khub sundar gav so divaliben ni yad avi gae
@manilalparmar8671
@manilalparmar8671 2 ай бұрын
❤se... Khub khub Abhinandan.. Aadarneey Shri Hemantbhai ji tatha aapani.. Sauni ladli ben ne... Aage badhate raho... Hum sath sath hai😊❤😊🌷🙏🌹
@HiteshParmar-wy2be
@HiteshParmar-wy2be 2 ай бұрын
Khub saras
@harirampatidar3941
@harirampatidar3941 2 ай бұрын
વાહ ગજબ જાય હો પ્રભુ 🙏🙏
@rameshvaghela6708
@rameshvaghela6708 2 ай бұрын
Vah vah Sara's video che
@manhardelvadiya2248
@manhardelvadiya2248 2 ай бұрын
Vah saheb vah. Bahen no avaz ne aapno avaz bahuj karn priy chhe. Jay trikam saheb !!
@sahajprakashofficial6897
@sahajprakashofficial6897 2 ай бұрын
Jay ho Gita Ben khub Saras 👌👌👌nice singing 🙏🌹🙏 Jay ho padmshree Hemant Bapu, Jay Guru Maharaj 🙏
@moradiyaharjivan9282
@moradiyaharjivan9282 2 ай бұрын
Khubj saras aaglvadho
@pravinmakwana413
@pravinmakwana413 2 ай бұрын
Wah mor na Inda citrvanopadye
@tribhovangsolanki7681
@tribhovangsolanki7681 2 ай бұрын
BAHU SARAS BHAJAN VAH VAH KARAVI
@DGRATHOD104
@DGRATHOD104 19 күн бұрын
મારાં સૌથી કોઈ લોક પ્રિય ભજનીક કલાકાર હોય તો એ છે હેમંતભાઈ ચૌહાણ છે. 🙏
@ramilavyas9971
@ramilavyas9971 2 ай бұрын
વાહ વાહ હેમંત ભાઈ મોજ કરાવી દીધી 👍👌🙏🙏🙏
@bharatbambhaniya5233
@bharatbambhaniya5233 Ай бұрын
માંરી માં કુરદેવિ માં નાં આશીર્વાદ કે તમે ખુબજ અગર વધો ❤❤❤
@kishorsingal8886
@kishorsingal8886 2 ай бұрын
વાહ હેમંત ભાઈ વાહ ભજન સમ્રાટ
@PatoBariyo
@PatoBariyo 3 күн бұрын
હા જોરદાર સ્કેલ હાર્મોનિયમ
@JaysukhbhaiDhakhda
@JaysukhbhaiDhakhda 5 сағат бұрын
હેમતભાઈ ચૌહાણ આપને આપની સંસ્કૃતિ હંમેશા દર્શન થયું છે બાકી તો ઘણા એવા કલાકારની દીકરીઓને અમે નાસ્તા જોઈ છે
@vinubhaimakvana2644
@vinubhaimakvana2644 2 ай бұрын
Bahu saras kanth ben no jugal jodi bap dikarini se dhanyvad
@DipeshDhokadiya
@DipeshDhokadiya 13 күн бұрын
ખુબજ સરસ બેન ખુબજ પ્રગતિ કરો
@ArvindGujarati-zk8ij
@ArvindGujarati-zk8ij Ай бұрын
વાહ મીઠા સુ.મધુર ગાયકી જય ભજન નો ની મોજ
@rohitgirishbhai6216
@rohitgirishbhai6216 2 ай бұрын
Verry nice
@laxmanparmar3375
@laxmanparmar3375 2 ай бұрын
Vah gitaben sunder Bhajan gayu
@niravparmar3007
@niravparmar3007 2 ай бұрын
સરસ ભજન ગવછો હેમંત ભાઈ તમે સુ મારું મોકલેલું ભજન તમે ગઈ ને યું ટ્યુબ પર મોકલ સો કે
@jigarjoshi970
@jigarjoshi970 2 ай бұрын
Hemantbhai hu tamne chhek 4 dhoran thi sambhlu chhu❤❤❤❤
@jishanjotangiya
@jishanjotangiya 2 ай бұрын
વાહ વાહ ખુબ સરસ 👌👍🎉🎉🎉
@NehaRami-vk3kr
@NehaRami-vk3kr Ай бұрын
nice
@himatbhailakhtariya3251
@himatbhailakhtariya3251 2 ай бұрын
અતિ સુંદર લોક ગીત 🎉🎉
@vasantgor4890
@vasantgor4890 2 ай бұрын
Wah wah bahu saras Benji dhanyavad
@safellife
@safellife 2 ай бұрын
વા મોજ આવિગય
@jashubhainayi953
@jashubhainayi953 2 ай бұрын
ઓમ નમો નારાયણ જય ભોલેનાથ
@RohitbhaiSenma
@RohitbhaiSenma 6 күн бұрын
વાહ વાહ હેમંત ભાઈ
@anilpagi5734
@anilpagi5734 2 ай бұрын
Wah wah hemant bhai and dikari moj avi gai
@KirshnaNakar
@KirshnaNakar 2 ай бұрын
જય હો હેમંતભાઈ ગીતાબેન જામનગરથી કીષનાબેન
@ArvindGujarati-zk8ij
@ArvindGujarati-zk8ij Ай бұрын
👌🏻👌🏻👌🏻 સરસ ધન્યવાદ આપું છું
@vaghelabharat-hp6wv
@vaghelabharat-hp6wv 2 ай бұрын
Vah bahen jiyo 🙏
@MrBhaveshmevada
@MrBhaveshmevada Ай бұрын
Vah vah
@dayarammaheshwari5611
@dayarammaheshwari5611 2 ай бұрын
Jay ho santvani dhanywad
@KashiramRaval-we4qy
@KashiramRaval-we4qy 2 ай бұрын
Sara's,Bhajan
@mukeshpandiya2038
@mukeshpandiya2038 Ай бұрын
Vah Gita didi khub Sundar
@ShabdaSurniSangatheશબ્દસૂરનીસં
@ShabdaSurniSangatheશબ્દસૂરનીસં 2 ай бұрын
વાહ ગીતા બેન તથા હેમંત ભાઈ જયહો જયહો જયહો 🎉🎉
@DineshBhai-g8p
@DineshBhai-g8p 2 ай бұрын
Khubsaras Hemntbhai ne
@jagdishbhaibarot4006
@jagdishbhaibarot4006 Ай бұрын
જય હો હેમંત ભાઈ
@lovejohar9720
@lovejohar9720 2 ай бұрын
જોરદર સાહેબ 🎉❤
@ChauhanPravinbhai-b1l
@ChauhanPravinbhai-b1l 2 ай бұрын
Jay ho hemant Bhai
@jayaadivashi4423
@jayaadivashi4423 5 күн бұрын
Vah khub saras
@laxmanparmar3375
@laxmanparmar3375 2 ай бұрын
Moj avi gai
@bharatkadiya3215
@bharatkadiya3215 2 ай бұрын
Jay ho
@kailashlala6537
@kailashlala6537 2 ай бұрын
WWAH WWAH VERY NICE SUPERB 👌 BEAUTIFUL SINGING GOOD
@hemantjadav-qi1lq
@hemantjadav-qi1lq 2 ай бұрын
v.good.
@arvindthakor2870
@arvindthakor2870 4 күн бұрын
સુપર ડુપર
@kiranmaru-en1du
@kiranmaru-en1du 2 ай бұрын
Sanskar varsa ma hoy very good 👍
@lalitpatel9189
@lalitpatel9189 2 ай бұрын
Khare Khar Dil thi Gai chhe
@jankipatel1874
@jankipatel1874 2 ай бұрын
Wah ...bov saras
@anilpatel1398
@anilpatel1398 2 ай бұрын
Thanks to Father & Daughter.
@vyaskrishna6984
@vyaskrishna6984 2 ай бұрын
Jay mataji ki ❤️ krishna vyas amdavaad the
@RameshRamesh-ex1wo
@RameshRamesh-ex1wo 2 ай бұрын
Shu કલા છે.
@Jigneshmundhva-f5u
@Jigneshmundhva-f5u 5 күн бұрын
મોજ મોજ હો
@hanumankhan4950
@hanumankhan4950 2 ай бұрын
पिता पुत्री नी जुगलबन्दी बहू सारी छे
@Karmshibhai-t6r
@Karmshibhai-t6r 19 күн бұрын
Jay. Ho. Hemanat bhai. Parivar. 🌹🙏🌹🙏👌🙈
@NiteshSolanki-b6g
@NiteshSolanki-b6g 2 ай бұрын
❤❤❤
@mukeshpatel4142
@mukeshpatel4142 Ай бұрын
Good 🎉❤
@shardadhanani4065
@shardadhanani4065 2 ай бұрын
Vah vah gita ben
@dashu_m
@dashu_m Ай бұрын
વાહ...
@dhirubhaisolanki6346
@dhirubhaisolanki6346 2 ай бұрын
સલામ
@jigarjoshi970
@jigarjoshi970 2 ай бұрын
King of all Bhajnik👑👑👑👑🔥🔥🔥🔥
@JeramShrimali-sh7pj
@JeramShrimali-sh7pj Ай бұрын
Jay ho 🙏
@PatelMami
@PatelMami 9 күн бұрын
Vah.hamtbbhai
@rameshvaghela6708
@rameshvaghela6708 Ай бұрын
Sara's video
@amrishs.kathiriya8793
@amrishs.kathiriya8793 Ай бұрын
Wah BAP-DIKARI 🙏🙏🙏🙏
@DineshPithaya-z4z
@DineshPithaya-z4z 2 ай бұрын
Jay shree Krishna
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 144 МЛН
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 17 МЛН
Bharat No Bhimrav   || hemant chohan || 2021
19:10
BHIM BHAJAN GUJARATI
Рет қаралды 871 М.