ચાંદા શરીખુ મુખડું અને કંચન વરણી કાય મારા નજરે નીરખી આ પદમણી મારા હૈયે હરખ ના સમાય પદ્મા તું મારી પદમણી વીર માંગડાવાળો.....❤❤❤❤
@shyamjikumar91764 ай бұрын
0:59 1:01 ❤❤
@Ahir-Rahul19804 ай бұрын
@@shyamjikumar9176 ❤❤
@jay-mataji12 жыл бұрын
Jay હો Veer mangda Vala 🙏 सदा सहायते ❤️
@arjanbharvad65702 жыл бұрын
મેરૂભાઈ આ તમારા મરસીયા રાગે મને રોવડાવેલ હો ભાઈ મારા અંગત ની યાદ માં
@punshiala36702 ай бұрын
Vahh Rajan bhai
@RamDivyesh-l9d Жыл бұрын
Su meru bhai Tamara avaj ni to koi sarkhamni na kari sakay
@kripalparmar111 Жыл бұрын
હા માંગડા વાળા હા તારી જેવો પ્રેમ બીજું કોઈ ન કરી શકે 🙏🙏🙏
@anilchavada9981 Жыл бұрын
BHAI AMARA UPLETA NA MALDE AHIR NO AWAJ PAN AVOJ CHHE YOU TUB MA SACH KARI NE JOJO
@sagargadara15362 жыл бұрын
શબ્દો નથી આ રચના ને વર્ણવા માટે.... અદ્ભૂત..કંઈ ના ઘટે..ભાઈ નો અવાજ પર્ફોમન્સ અને સંગીત અને વીડિયો ....🙏
@maheshmakwana9282 жыл бұрын
ઘણા વર્ષો પહેલાં ની મારી જુની યાદો આજે ફરી એક વાર તાજી થઈ ગઈ,,,, અદ્ભુત શક્તિ છે શબ્દો માં,,,,,🙏🙏🙏🙏🙏
@hg-dd8us Жыл бұрын
અદભુત.... આ દુહા ના શબ્દ અને સુર રૂંવાડા બેઠા કરી દે તેવા છે... વંદન છે ભાઈ... જય ધતરવડ ના ધણી... જય વીર માંગળાવાળા 🙏
@ArvindPatel044 Жыл бұрын
Vah meru bhai vah Tamara Aek Aek vad sitha dil ma vage che . 90s ni yado taji kari dithi. Aakh ma pani lavi ditha 😭 sacho prem kem malato nathi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@maitraksinh_032 жыл бұрын
મોજ ના તોરા સુટી ગયા 😊 હા આહીર હા ❤️ જય માતાજી 🙏 જય વીર માંગડા વાળા 🙏
@RaykaStudio2 жыл бұрын
Jay ho Jay vir mangdavara
@alpeshvariya42072 жыл бұрын
King meru bhai ahir 🔥 Veer mangdavalo jay ho dada
@hetolakiya27372 жыл бұрын
વાહ મેરુ ભાઈ ખુબજ સરસ ... અંતર મનમાં અનોખી લાગણી અનુભવી છે હૃદય ભાવુક થાય એવો આ દુહો છે... 🙏❤️ જય દાદા માંગડા વાળા ... આ અસલી ગુજરાતી શું વિડિયો છે ભાઈ 🙏
@harsadrathod624 ай бұрын
Mare pan mari prit Aadhori rah gayi .
@veerrudraaadityashi89034 ай бұрын
મેરુભાઈ આજે સાંજનું વાળુ ગળે થી નીચે નહી ઉતરે આજ મારા સ્કૂલ નો પ્રેમ યાદ આવિગયો 😂🙏🙏🙏🙏🙏💔💔💔💔💔💔💔💔👍
@kanjibhaidesai8893 Жыл бұрын
વાહ ભાઈ બહુ સુંદર રજુઆત 👌અમર કર્યો પ્રેમ વીર માંગડાવાળા🙏
@thakorganpat3741 Жыл бұрын
વાહ મસરુભાઈ સુ તમારા દોહા તમારા દોહા સભળીને મને તો મારો જુનો પ્રેમ યાદ આવી ગયો હોસુતમારા દોહા મોજ મોજ