No video

માંગરોળનો પ્રખ્યાત ખાદિમ પાક | લીલાં નારીયેળ નો હલવો | Mangrol Famous Khadim Pak - Nariyel No Halwo

  Рет қаралды 518,479

Kitchen Series

Kitchen Series

Күн бұрын

Friends,
Today;s recipe is unique sweet recipe which is made from green coconut, milk and sugar. Yes, it is "માંગરોળ નો પ્રખ્યાત ખાદિમ પાક (લીલાં નારીયેળ નો હલવો)". We are bringing this recipe first time on KZbin, so we wish that, you don't miss it to watch. This sweet is only made in Mangrol city of Junagadh district of Gujarat-India. It is made by unique method which we usually do not follow while making Kopra pak. Due to its unique preparation, it becomes very soft with taste of fresh coconut.
Here is recipe:
Two nos. of coconut (Grate in thin jali as shown)
300 ml raw milk
200 grams sugar
75 grams ghee
Three tbsp milkmaid
Almonds & Pista for garnishing
Method:
Grate coconut in thin jali. Crush remaining pieces in mixer.
Transfer grated and crushed coconut on a pan, add milk in it. Heat at high flame. Mix continuously. When bubbles starts forming in milk turn flame to medium low. Keep mixing for approx. 15 minutes. Milk will completely blend with grated coconut. Now add sugar. Keep mixing continuously for 3-4 minutes till sugar gets dissolved completely. Now add milkmaid and ghee. Mix continuously for 2-3 minutes till ghee starts leaving sides and grated coconut becomes semi-transparent. Our Khadim Pak is ready.
Now, apply ghee on a tray using brush and spread khadim pak evenly on tray. If needed press little bit and flatten upper surface using ghee applied steel cup with smooth bottom surface. Garnish with almonds and pista chips.
Let it settle for 15 minutes at least. Now we will cut pieces out of it. For that, apply ghee on both sides of a knife and make cuts of sizes of your choice. Again let it settle for 2 minutes. Now, lift the pieces out of spread easily.
Khadim Pak is ready to serve.
=====
Other videos of our channel:
વર્ષો પહેલા દિવાળી પર અચૂક બનતી વાનગી દોથા પુરી
• અંદરથી રૂ જેવી મુલાયમ,...
એક જ ટ્રીક થી સીતાફળ નો પલ્પ ફક્ત ૫ મિનીટમાં જ કાઢીને બનાવો સીતાફળ બાસુંદી
• એક જ ટ્રીક થી સીતાફળ ન...
રેલ્વે સ્ટેશન કે લારી-ખુમચા જેવું જ બટાકાનું શાક
• Video
Part-1: સૌની ફેવરીટ સિંધી વાનગી દાળ પકવાન ની પરફેક્ટ રેસીપી, પીરસવાની ત્રણ રીત સાથે
• Video
Part-2: દાળ પકવાન નો ઉપયોગ કરી બનાવવામાં આવતો જામનગરનો પ્રખ્યાત નાસ્તો દાળ પૂરી
• Video
ફીંગર ચાટ - ફટાફટ બની જતો ક્રિસ્પી ચટપટો નાસ્તો
• Video
ભૂજ (કચ્છ) નાં પ્રખ્યાત મરચાં પાઉં | Bhuj (Kutch) Famous Marcha Pav
• Video
વડોદરા ની પ્રખ્યાત મકાઈ ની ભાખરવડી | Vadodara Famous Makai Ni Bhakharwadi
• Video
શ્રાદ્ધ માટેની ફૂલ ગુજરાતી થાળી
• Video
ગામઠી અને સ્મોકી ફલેવર પંચરત્ન દાળ, આ દાળ બધી જ દાળ ને ભૂલાવી દેશે
• Video
=====
#માંગરોળનો_પ્રખ્યાત_ખાદિમ_પાક #લીલાં_નારીયેળનો_હલવો #Khadim_Pak #Mangrol_famous_khadim_pak #lila_nariyel_no_halvo #Khadim_pak_recipe #Kopra_pak #topra_pak #Nariyel_pak #Coconut_Halwo #Coconut_recipes #કોપરા_પાક #ટોપરા_પાક #First_On_KZbin #નારીયેળ_બરફી #Nariyel_Barfi #Nariyel_Halvo #Khadimpak
=====
Credits:
Video by Cinema Professionals from Pexels
Image by Celio Nicoli from Pixabay
Image by Couleur from Pixabay
Image by Guilherme Trucollo Guilherme Trucollo from Pixabay
Image by Ogutier from Pixabay
Image by Pexels from Pixabay
=====
Please do try this recipe and convey your valuable feedback in the comment section below. Please subscribe to our channel and press notification bell to get notification of our future video uploads. Thanking you. Have a great day.
Please Like our Facebook Page:
/ thekitchenseries77
Join our Facebook Group:
/ thekitchenseries
Follow us on Instagram:
/ thekitchenseriess
Follow us on Pinterest:
/ thekitchenseries
Follow us on Twitter:
/ kitchenseries

Пікірлер: 409
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
માંગરોળ માં બનતો આ ખાદિમ પાક મોં માં નાંખતા વેંત ઓગળી જાય છે અને સ્વાદ માં લાજવાબ હોય છે. લોકો દૂર દૂર થી લેવા આવે છે અને મંગાવે પણ છે. વ્રત અને તહેવાર માં આ વાનગી શ્રેષ્ઠ છે.🙏
@indravadanrana702
@indravadanrana702 4 жыл бұрын
selflife ketla divas ni hoy 6e
@samirmomin6123
@samirmomin6123 3 жыл бұрын
H
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
@@indravadanrana702 1 week
@vivekgajjar626
@vivekgajjar626 3 жыл бұрын
Nice reshipi
@hansabenshiroya8562
@hansabenshiroya8562 3 жыл бұрын
@@TheKitchenSeries ,
@anilparmar6784
@anilparmar6784 17 күн бұрын
Khub saras
@TheKitchenSeries
@TheKitchenSeries 17 күн бұрын
Thank You😊
@mohanbhadramb5273
@mohanbhadramb5273 4 жыл бұрын
અમે પહેલીવાર જોઈ ખાદીમ પાક ની રીત સરસ છે, ખુબજ પોષ્ટિક મીઠાઈ છે, આપનો ખુબ ખુબ આભાર,,✌👍👍🇮🇳🚩🚩🚩🇮🇳🇮🇳
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot..must try
@vijayd3361
@vijayd3361 4 жыл бұрын
એકદમ મસ્ત, એક નંબર 😋👌👍
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks🙏
@kishorparmar7191
@kishorparmar7191 3 жыл бұрын
હાય દીદી હું માંગરોળ માંજ રહું છું ને હલવો. પણ બહુ વાર ખાધો છે પણ એની રેસીપી નોતી ખબર તમારો ખુબ ખૂબ આભાર કે તમે આ રેસીપી લાવ્યા ખુબ સરસ રીતે સમજાવ્યું તમે હું ચોક્કસ બનાવીસ થેન્ક્યુ
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Ha ..aa rite jarur banavjo🙏🏻
@ravirajpandya8291
@ravirajpandya8291 Жыл бұрын
Mangrol ma kono vakhyan che ? Ek bhagvati no khaber che mane .
@salubagda6721
@salubagda6721 15 күн бұрын
🤗👌
@TheKitchenSeries
@TheKitchenSeries 14 күн бұрын
Thank You😊
@indirapathak7016
@indirapathak7016 12 күн бұрын
👌👌
@TheKitchenSeries
@TheKitchenSeries 12 күн бұрын
Indiraben, Thank You😊
@kalpnaghosaliya975
@kalpnaghosaliya975 4 жыл бұрын
Best recipe.khasu banavi ne tyare pan now jovani Maja avi gayi really enjoyed thanks
@bhavanaadhiya2884
@bhavanaadhiya2884 4 жыл бұрын
ખાદિમ પાક માણવદર માં પણ મળે છે,ખૂબ જ સુંદર અને સરસ હોય છે 😋👌 મોઢાં માં પાણી આવી ગયું.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
હા, મૂળ માંગરોળ ના ખાદિમ પરીવારે આ રીતે બનાવવાનું શરુ કરેલ... ત્યારબાદ જેમ લોકો ને આ વાનગી પસંદ આવવા લાગી તેમ આજુબાજુ નાં શહેરો માં પણ બનવા માંડી... જોકે અવ્વલ તો માંગરોળનો જ ખાદિમ પાક ગણાય. આભાર🙏
@narendravadiya7219
@narendravadiya7219 4 жыл бұрын
માણાવદર માં એક પાક શિયાળામાં મળે છે, જેને કુવારપાક કહે છે જે એકવાર ખાવા મલ્યો છે.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
શિયાળા માં એ રેસિપી જરૂર બતાવીશું
@bhavanaadhiya2884
@bhavanaadhiya2884 4 жыл бұрын
@@TheKitchenSeries Thanks
@narendravadiya7219
@narendravadiya7219 4 жыл бұрын
@@TheKitchenSeries આપનો આભાર
@tejasvora181
@tejasvora181 4 жыл бұрын
Aaje khadim pak banaviyo bahu saras thayo Thanks 🙏🏻
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Wah👏👏 khub j gamyu....asha che tamne ane tamara family ma sahu ne bhavse... Thanks🙏
@juhidhanesha3182
@juhidhanesha3182 4 жыл бұрын
Nice receipe .I am from Mangrol
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Lucky to have fresh Khadim Pak. Thanks a lot
@menaparmar2781
@menaparmar2781 3 жыл бұрын
I m also from Mangrol
@ravishah9107
@ravishah9107 3 жыл бұрын
Me too
@bhavnashah7666
@bhavnashah7666 3 жыл бұрын
🙏👌bahuj saras, danyavad Ben 😊
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Bhavnaben, thank you
@girajoshi2530
@girajoshi2530 9 ай бұрын
Wahhh એકદમ ,must 👌🏻👌🏻
@jaykher4574
@jaykher4574 Жыл бұрын
વાહ દીદી આમરા ગામ નો હલવો સે આ અમે પણ માંગરોળ મજ સે અમે બોવજ ખાહિયે સિયે
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Jaybhai, arw wah, khub saras... Thank You 😊🙏
@hemanshikathiriya2586
@hemanshikathiriya2586 Жыл бұрын
Tya no khadim Pak bov j saras hoy j chhe😍
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Hemanshiben, yes, ekdam soft hoy che... Tyano anjir pak pan bahu saras hoy che...
@vijaykumarsuthar2926
@vijaykumarsuthar2926 Ай бұрын
સરસ બનાવ્યું બેન જૂની વાનગી છે હાલ માં ગાયબ છે બાકી જૂની યાદો તમે તાજા કરી
@TheKitchenSeries
@TheKitchenSeries Ай бұрын
Yes, Thank You😊
@sahilkalvat4166
@sahilkalvat4166 2 жыл бұрын
Ha aachhe maru mangrol
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Sahilbhai, yes, very unique sweet... Thanks
@chudasamamahavirsinh2399
@chudasamamahavirsinh2399 3 жыл бұрын
I am from mangrol....... 😘☺😘
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Fresh original khadim pak khai sako. Thanks😊
@yatribaxi1307
@yatribaxi1307 3 жыл бұрын
Aap nu uccharan Ane bhasha ekdam shudhh Che...sweet voice, simplicity Ane khub saral vigato ...
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thank you so much.. for your compliment.. we always try to discribe recipe in simply.🙏🏻
@kailashdesai5017
@kailashdesai5017 Жыл бұрын
Prestation is ossam v v best
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Kailashben, are wah... Thanks a lot😊
@bhaveshreeprajapati7079
@bhaveshreeprajapati7079 3 жыл бұрын
Very testy, fari khavanu man thay Evo healthy pak
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Ha, khub tasty bane che. Lila nariyel na karane... Thanks😊
@daksharaghwani3997
@daksharaghwani3997 22 сағат бұрын
Today make Pak very nice
@TheKitchenSeries
@TheKitchenSeries 11 сағат бұрын
So nice
@mohsinashaikh452
@mohsinashaikh452 Жыл бұрын
I miss khadim pak...it is really very delicious
@ashabenmacwan38
@ashabenmacwan38 2 жыл бұрын
My favorite coconut. I will try it .
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Ashaben, chokkas try karjo... Mast banse... Thanks😊
@sarangipathak4644
@sarangipathak4644 4 жыл бұрын
Mangrol is my native i love this khadim pak
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Sarangiben, You are so lucky, Tajo Khadimpak khava male. Thank You
@jyotsnaranimishra4948
@jyotsnaranimishra4948 3 жыл бұрын
Very yummy and taste yuor khadimpak Ben.I try your pak recipe.Thanks for shairing your reci.
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Khadimpak is a recipe worth trying. You would also like our latest videos. Please click the links below આથો (કાચું કાટલું) kzbin.info/www/bejne/fIa0nn6Inc2IfJo કાટલું પાક, બત્રીસુ, વસાણું kzbin.info/www/bejne/hXfTmqqfhJaXd9E
@jayeshrughani8866
@jayeshrughani8866 4 жыл бұрын
મારો ફેવરીટ છે ખોપરાપાક.. બહું જ સરસ બન્યો છે.. મીઠાઈમેટ કરતા માવો વાપરીયે તો વધારે સારું.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
સાચી વાત છે... માંગરોળ નો ખાદિમ પાક સૌને અચૂક ભાવે જ. હા, માવો વાપરીએ તો પણ સરસ જ બને છે. માંગરોળનો ખાદિમ પાક એ રીતે જ બને છે, મેં અહીં મારી રીતે થોડો ફેરફાર કરી મીઠાઈમેટ વાપરેલ છે. તમને રેસીપી ગમી એ અમારા માટે ઉત્સાહ વર્ધક છે... આ વિડિયો ને શેર જરૂર કરશો... આપનો આભાર.. 🙏
@nnhariya6708
@nnhariya6708 4 жыл бұрын
Khub saras rite Pak banaviyo chhe .Hamanaj banavanu man thai .
@varundhruv8344
@varundhruv8344 4 жыл бұрын
બહુજ સરસ અને સ્વાદિષ્ટ દેખાય છે આજે જ હું મારી wife ને બનાવા માટે કહીશ THANK YOU.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot.. જરૂર બનાવજો..એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ બને છે.
@girajoshi2530
@girajoshi2530 11 ай бұрын
અરે!બહુજ testy and yummy😋😋😋
@TheKitchenSeries
@TheKitchenSeries 11 ай бұрын
Thank you gira ben
@vasukava2934
@vasukava2934 4 жыл бұрын
Khub saras tasty recipe 👌👌👍
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks🙏
@BhaumikThakkar777
@BhaumikThakkar777 20 күн бұрын
tamari recipe follow kari be banavyo, khub j saras banyo. thank you
@prashantdhokiya3767
@prashantdhokiya3767 2 жыл бұрын
Nice
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Prashantbhai, Thanks
@jaypatel6856
@jaypatel6856 2 жыл бұрын
bahu jabarjast lagiyo
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Jaybhai, Thanks😊
@nandini3179
@nandini3179 4 жыл бұрын
Tasty khadim pak👌👌😋 Thnx for sharing
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot🙏 must trya
@mohdsadikafsar3495
@mohdsadikafsar3495 4 жыл бұрын
Best sweet of gujrat
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Yes, Indeed. Thanks
@user-oj2wn8qn7m
@user-oj2wn8qn7m 4 жыл бұрын
Jay shree krishna ben bhuj saras banavyo che saras sikhava madyu so thanks 👍👌🙏
@user-oj2wn8qn7m
@user-oj2wn8qn7m 4 жыл бұрын
😊👍🙏
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot.. ખાદીમ પાક એક વખત જરૂર બનાવજો , ખરેખર સ્વાદિષ્ટ બને છે. જય શ્રી કૃષ્ણ 🙏
@user-oj2wn8qn7m
@user-oj2wn8qn7m 4 жыл бұрын
@@TheKitchenSeries haa ben jarur thi 👍
@swatishah4828
@swatishah4828 4 жыл бұрын
Very nice recipe 👍
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot 🙏
@status_king5481
@status_king5481 2 жыл бұрын
Vaah shu halvo che
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Yes, its so delicious... Thanks😊
@jayshreepatil2054
@jayshreepatil2054 Жыл бұрын
hi di thanks good evening hu aa rite bnavyo khdimpak mast bnyo sawdist 🌹🌹🌹
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
અરે વાહ, જયશ્રી બેન ....ખુબ આભાર આ રેસીપી ટ્રાય કરવા માટે....અમારી બીજી રેસીપી પણ ટ્રાય કરજો.....આભાર....
@LifewithM-zx6bo
@LifewithM-zx6bo 4 жыл бұрын
Bahuj Sars ...👍
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot
@jignashadave6903
@jignashadave6903 Жыл бұрын
Mangrol is my native i love khadimpak
@geetahakani9530
@geetahakani9530 6 ай бұрын
Kub. Saras Vangi
@TheKitchenSeries
@TheKitchenSeries 6 ай бұрын
Thank You😊
@sushilabhandari4950
@sushilabhandari4950 4 жыл бұрын
ખૂબ સરસ વાનગી છે
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
It's really very tasty.. must try and give feedback. Thanks a lot
@kalubhahamirjimahiya5744
@kalubhahamirjimahiya5744 2 жыл бұрын
ખુબજ સરસ રેસિપી
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
આભાર
@chandrakantghadiyali7635
@chandrakantghadiyali7635 4 жыл бұрын
બહુ સરસ ધન્યવાદ
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
આભાર..એક વખત જરૂર બનાવજો.🙏
@manishasarvaiya6414
@manishasarvaiya6414 Жыл бұрын
Mei tamari method thi khopra pak banaviyu pun binding n thayu taste bahuj saras baniyo che Toh shu Karan hashay
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
થોડો વધારે સમય માટે ગેસ ની લો ફલેમ પર મિક્સ કરસો તો baiding આવી જશે
@kashmiragandhi4436
@kashmiragandhi4436 3 жыл бұрын
Looks very yummm..👌👌👌
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
થૅન્ક્સ🙏🙏🙏
@rafilkkasmani8869
@rafilkkasmani8869 4 жыл бұрын
બોવજ સરસ ટેસ્ટી
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot
@diptisolanki9293
@diptisolanki9293 Жыл бұрын
Thanks for sharing 🎉 Mara ghar ma badha ne aa sweet bahu j bhave chhe hu jarur thi banavis😊
@vinayakkitchen1
@vinayakkitchen1 4 жыл бұрын
superb sweet recipe
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks😊
@amaypatel3752
@amaypatel3752 4 жыл бұрын
Nice one n so rich
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot 🙏
@pritipanchal2701
@pritipanchal2701 4 жыл бұрын
My fav 👌👌👌😋😋
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Yes, bahu j soft ane tasty hoy che... Thanks
@shankarlalpanchal4661
@shankarlalpanchal4661 4 жыл бұрын
saras che ben
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot
@rinagoswami3720
@rinagoswami3720 3 жыл бұрын
Bhuj sars bnviyo new recipe mast moma pani avi jay 👌
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot..jarur banavjo.bahuj swadist banse
@sangitakishorbhaiparmar5257
@sangitakishorbhaiparmar5257 Жыл бұрын
Ane banavani rit akdam saral ane jaldi bani jaay che akdam alag che
@meetamehta2061
@meetamehta2061 2 жыл бұрын
વેરી નાઈસ વાઑ મસ્ત છે
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Meetaben, Thanks
@FoodWallet
@FoodWallet 3 жыл бұрын
Maru gam che MANGROL 😀
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks
@sushilabhandari4950
@sushilabhandari4950 3 жыл бұрын
બહુ સરસ બની ગયો
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Are wah. Thanks😊
@niluamin9439
@niluamin9439 Жыл бұрын
Explanation is really good. I love it.❤
@BhavnaBhavna-ql9rb
@BhavnaBhavna-ql9rb Жыл бұрын
બહુ સરસ
@india.s
@india.s Жыл бұрын
ચાચી વાત છે .હું માંગરોળમા રહૂ છૂ
@chhayapandya9784
@chhayapandya9784 4 жыл бұрын
Bahen tame mara man ni vat jani lidhi ane mast khadim pak banavta shikhvi didho. Hu jarur try karish.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot 🙏 jarur banavjo..
@smitaraval1807
@smitaraval1807 3 жыл бұрын
Nice recipi😍
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot🙏🏻
@king-td1fo
@king-td1fo Ай бұрын
🙏🙏🙏👍👍👍
@TheKitchenSeries
@TheKitchenSeries Ай бұрын
thanks 🙏
@shanlalani9110
@shanlalani9110 3 жыл бұрын
So yummy my favorite 😋😋😋😋😋
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks s lot🙏🏻
@healthylifevidhichhaya6363
@healthylifevidhichhaya6363 4 жыл бұрын
Wahh aap mangrol na chho!? Hu pan mangrol ni chhu best khadim pak
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Hu Mangrol ni nathi pan hu aa khadimpak ni fan chu, so aa recipe banavi..tame jarur thi banavjo..thanks a lot
@healthylifevidhichhaya6363
@healthylifevidhichhaya6363 4 жыл бұрын
Sure
@anitasinha6057
@anitasinha6057 4 жыл бұрын
Delicious 😋😋 thank you ma'am
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot🙏
@alkadesai6285
@alkadesai6285 2 жыл бұрын
👌nice recipe
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Alkaben, Thank You
@radhikapatel1182
@radhikapatel1182 3 жыл бұрын
Wow... Yummy😋
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks😊
@yashwantm.harsora5205
@yashwantm.harsora5205 4 жыл бұрын
Must recipe. we will try to day Pusjpa
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks🙏
@damyantikothari8739
@damyantikothari8739 3 жыл бұрын
Db web un
@nitugupta4169
@nitugupta4169 4 жыл бұрын
Nice recipe
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot..must try
@hansabensolanki544
@hansabensolanki544 4 жыл бұрын
Good.।।। Aavo mangrol ma.।।
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Sure
@ketanparmarketanparmar5979
@ketanparmarketanparmar5979 3 жыл бұрын
Very nice superb....👌👌
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thank you so much😊
@shabnamsikandar8782
@shabnamsikandar8782 3 жыл бұрын
Bahu mithu thai jay khand ne condesend milk
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Na, condensed milk thodu j nakhel che..... But you can avoid or use less..... Thanks😊
@kalpanapatel2658
@kalpanapatel2658 8 ай бұрын
Very nice
@TheKitchenSeries
@TheKitchenSeries 8 ай бұрын
Kalpanaben, Thank You😊
@angelapalmer9062
@angelapalmer9062 4 жыл бұрын
Thank you very nice recipe
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot🙏
@minamehta7916
@minamehta7916 2 жыл бұрын
Awesome, thanks
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Minaben, Thank You 😊
@poonamjoshi4636
@poonamjoshi4636 2 жыл бұрын
I'm die-hard fan of this sweet-dish. Thanks a ton for this recipe! I'll try soon n post comment later
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Poonamben, yes, this is an amazingly tasty sweet, I request you to try it and share your feedback... Thank You 😊
@poonamjoshi4636
@poonamjoshi4636 2 жыл бұрын
@@TheKitchenSeries I tried hard but it's difficult to find raw coconut at my place.
@sangitakishorbhaiparmar5257
@sangitakishorbhaiparmar5257 Жыл бұрын
Nice, khubaj mast recipe che ane akdam saral che hu pan aavij rite banavis aama vadhare vastu ni pan jarur nathi ghar mathij mali rahe che ane amara gharma sweet vadhare bhave che
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Bahu saras bane che..jarur banvjo
@artidave2725
@artidave2725 4 жыл бұрын
Thank you New recepie we will try.
@nitupanchal4587
@nitupanchal4587 4 жыл бұрын
Superb
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot..must try
@Harsh-smit_makadiya
@Harsh-smit_makadiya 3 жыл бұрын
Ati sundir aavij nvi resipi mukjo
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Sure, stay connected. Thanks😊
@raziyasaiyad426
@raziyasaiyad426 3 жыл бұрын
Khub sars mhuje bhut pasnd h ye Mai vhi se magvati hu
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Are wah Thank you😊
@stareplus8464
@stareplus8464 3 жыл бұрын
kahaan ....se .....?.....mangrol se mangvati ho.....?? k.g ka kya price he...? please ans
@keshvalachandu4975
@keshvalachandu4975 3 жыл бұрын
મે પણ તમારી રીત થી બનાવો એક દમ મસ્ત બને છે ખાદીમ પાક 👍😀
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
અરે વાહ, ટાઈમીંગ જાળવીને બનાવવા થી સરસ બને છે, અભિનંદન... આભાર
@user-ld5fo6zg2j
@user-ld5fo6zg2j 4 жыл бұрын
Zenith ..well explained my favourite coconut..will try..💕
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot..must try
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Sure, try it when you get chance. You can make it anytime during whole year. Thanks😊
@preetioza1235
@preetioza1235 3 жыл бұрын
.mast
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot🙏🏻
@urmilajadeja3025
@urmilajadeja3025 4 жыл бұрын
ખૂબજ સરસ અમે માંગરોળ નૉ ખાદીમપાક ખૂબજ ખાધો છે ને તમે પણ ખૂબજ સરસ બનાવ્યો છે
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot..must try
@chhayapandya9784
@chhayapandya9784 4 жыл бұрын
Aajej me khadimpak banavi didho mast banyo chhe. Thank you shitalbahen.
@bhartijariwala7859
@bhartijariwala7859 4 жыл бұрын
Lovely
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot..must try
@ravishah9107
@ravishah9107 3 жыл бұрын
I m from mangrol😍
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Great.
@Adimomkitchen
@Adimomkitchen Жыл бұрын
Very nice 👍
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Thank You ☺
@jaysinhparedi9121
@jaysinhparedi9121 3 жыл бұрын
Super
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot🙏🏻
@henitsodha384
@henitsodha384 2 жыл бұрын
Saras che
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Thank you🙏
@hansashah2465
@hansashah2465 Жыл бұрын
Very very sweet recip
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Thanks a lot hansa ben
@salmakutervadli9970
@salmakutervadli9970 3 жыл бұрын
Nice recipe apka bolna story jaisa lagta he
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Haha... is it so? Thanks for compliments. 😊
@luckylongani1718
@luckylongani1718 4 жыл бұрын
Mane bau bhave aame somnath ma j rahiye chiye mai bau khadhu thank you for recipe 😊
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Yes, aa bahu j swadisht hoy che....Thank you so much👍
@luckylongani1718
@luckylongani1718 4 жыл бұрын
@@TheKitchenSeries welcome mam 👍
@kathiyawadiswadwithjalpa
@kathiyawadiswadwithjalpa 4 жыл бұрын
Hu pn Somnath Nij chhu #kathiyawadiswadwithjalpa
@rupalgandhi471
@rupalgandhi471 4 жыл бұрын
Ben tame bov j mast banavyo che
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks a lot🙏
@pathannargis3389
@pathannargis3389 2 жыл бұрын
Aa khadim paak mangrol maan shun bhave mada chhe plz jaroor kahejo
@Shilpavasoya77
@Shilpavasoya77 4 жыл бұрын
Sheetal Hu shilpa 1st comment share like
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Ha, Shilpa... Kem che? Thanks🙏
@shobhnalakhani7884
@shobhnalakhani7884 3 жыл бұрын
Nice 👍 thanks
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
🙏🏻🙏🏻
@sangitavaghani8859
@sangitavaghani8859 3 жыл бұрын
👌👌👌👌👌👌👌
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks😊
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
Sunglasses Didn't Cover For Me! 🫢
00:12
Polar Reacts
Рет қаралды 5 МЛН
Gundar Pak Recipe | ગુંદર પાક રેસિપી
5:45
Busy Brains
Рет қаралды 2,9 МЛН