ખુબ ખુબ આભાર મીનાક્ષીબેન ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહેજો પ્રભુ સદા તમને ખુશ રાખે તંદુરસ્ત રાખે તમારા પુરા પરિવાર ઉપર અમી દ્રષ્ટિ સદા ને માટે રાખે તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના તમે અમેરિકામાં અમારા ભજન સાંભળો છો શેર પણ કરજો તેવી વિનંતી
@Ushmaben2 ай бұрын
જય શ્રી કૃષ્ણ વિલાસ બેન અને મંડળ નાં બધા સત્સંગી બહેનોને... આપ સૌ ખૂબ જ સરસ કિર્તન ગાઇને મૂકો છો... નવા નવા કિર્તનો સંભળાવો છો બધા નાં અવાજ ખૂબ જ સરસ અને ભાવ ભરેલા છે સાંભળીને આનંદ થાય છે... તમારી પાસે થી ખૂબ નવું શીખવા મળે છે... આપના મંડળ ની ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ અને પ્રભુ ને પ્રાર્થના...🌹💐🙏
@VilasVekariya2 ай бұрын
ખુબ ખુબ આભાર ઉષ્મા બેન તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવ્યો આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં ખુશ રહો મસ્ત હો તંદુરસ્ત રહો તેવી શુભકામના
@bhajanbhakti-saroj2 ай бұрын
ખુબ જ સરસ રીતે ભજન તમે ગાવ છો તમારા બધાંજ ભજન હું સાંભળું છું બધાં જ બહેનો ને 🙏🏻જય સ્વામિનારાયણ
@VilasVekariya2 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@babubhaipatel13562 ай бұрын
Nice Bhajan🙏🙏🙏
@VilasVekariya2 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@bhanutrivedi86062 ай бұрын
ખૂબ જ સરસ ભજન છે. સમાજ માટે બોધ દાયક છે. આવા જ ભજન ની જરૂર છે.
@bhanutrivedi86062 ай бұрын
🙏જય શ્રી કૃષ્ણ બેન.
@VilasVekariya2 ай бұрын
ખુબ ખુબ આભાર ભાનુબેન જય શ્રી કૃષ્ણ તમારી કોમેન્ટ વાસી આનંદ આવ્યો આવી જ રીતે અમને કોમેન્ટ આપ ખુશ રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
@anandibenpatel29912 ай бұрын
સુંદર ભજન છે ગોપી મંડળ આનંદ કોલોની સીટીએમ ના સૌને જય શ્રી કૃષ્ણ
@VilasVekariya2 ай бұрын
ખુબ ખુબ આભાર આનંદીબેન ગોપી મંડળની સર્વ બહેનો ને અમારા જય શ્રી કૃષ્ણ
@ShivMahadev-dj6jz2 ай бұрын
Mahadevhar. 🙏🙏🙏🙏🙏Khubha. Saras🙏
@VilasVekariya2 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ
@anantvekariya21332 ай бұрын
Khub srs
@VilasVekariya2 ай бұрын
ખુબ ખુબ આભાર
@bipinbabopatel18172 ай бұрын
સરસ ભજન ગાયું છે 🎉🎉
@VilasVekariya2 ай бұрын
ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ મા કાયમ માટે હાજરી હોય છે સદા ખુશ રહો હસતા રહો મસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
ખુબ ખુબ આભાર રસીલાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો સદા ખુશ રહેજો પ્રભુ સદા તમને શક્તિ આપે ભક્તિ આપે તેવી શુભકામના
@VilasVekariya2 ай бұрын
@@minapatel4410વાહ મીનાબેન બહુ સરસ કોમેન્ટ આપી દિલ ખુશ થઈ ગયું આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો પ્રભુ ભજનમાં વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના
@vadodariyarekhaben98532 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@VilasVekariya2 ай бұрын
ખુબ ખુબ આભાર રેખાબેન જય શ્રી કૃષ્ણ
@Chetnamovaliya2 ай бұрын
,🙏🙏🙏
@VilasVekariya2 ай бұрын
ખુબ ખુબ આભાર ચેતનાબેન તમારી પહેલી કોમેન્ટ વાંચી મને ખૂબ આનંદ થયો આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો ખુશ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના