મોક્ષ તે ધામના ચાર દરવાજા🌻ચારે ધામના દર્શન કરીને વૈકુંઠધામ જાજો સાંભળવા જેવું મુક્તિધામ નું

  Рет қаралды 13,772

ભક્તિમાં લીલાલેર છે

ભક્તિમાં લીલાલેર છે

Күн бұрын

મોક્ષ તે ધામના ચાર દરવાજા🌻ચારે ધામના દર્શન કરીને વૈકુંઠધામ જાજો સાંભળવા જેવું મુક્તિધામ નું#bhajan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#મોક્ષતેધામનાચારદરવાજા
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
મોક્ષ તે ધામના ચાર દરવાજા
ચારે દરવાજા જાજો રે
ચારે ધામ ના દર્શન કરીને
વૈકુંઠ ધામમાં જાજો રે
મોક્ષ રે ધામના ચાર દરવાજા
પેલે દરવાજે જાજો રે
પેલે દરવાજે સોમનાથ ધામ છે
સોમેશ્વર બિરાજે રે
સોમનાથ મહાદેવના દર્શન કરીને
ત્રિવેણીમાં નાજો રે
મોક્ષે ધામના ચાર દરવાજા
બીજા દરવાજે જાજો રે
બીજા દરવાજે દ્વારકાધીશ ધામ છે
રણછોડરાય બિરાજે રે
રણછોડરાય ના દર્શન કરીને
ગોમતીજીમાં નાજો રે
મોક્ષે ધામના ચાર દરવાજા
ત્રીજા દરવાજે જાજો રે
ત્રીજા દરવાજે બરફના ડુંગરા
બદ્રીનાથ બિરાજે રે
બદ્રીનાથના દર્શન કરીને
ગંગાજીમાં નાજો રે
મોક્ષે ધામના ચાર દરવાજા
ચોથે દરવાજે જાજો રે
ચોથે દરવાજે રામેશ્વરના ધામ છે
શેતબંધુ રામેશ્વર બિરાજે રે
શેતબંધુ રામેશ્વરના દર્શન કરીને
ભવસાગરમાં નાજો રે
મોક્ષ તે ધામના ચાર દરવાજા
ચારે દરવાજા જાજો રે
ચારે ધામ ના દર્શન કરીને
વૈકુંઠ ધામમાં જાજો રે
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 12
@bhavnaparkhiya7764
@bhavnaparkhiya7764 16 күн бұрын
🎉🎉🎉🎉 સરસ ભજન ગાયું જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ
@ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે 15 күн бұрын
ખુબ ખુબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊❤️🎉🌷🙏
@geetabensanchaniya6972
@geetabensanchaniya6972 16 күн бұрын
ખૂબ જ સરસ ભજન ગાયું ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે 15 күн бұрын
ખુબ ખુબ આભાર 🙏😊 જય શ્રી કૃષ્ણ 🙏
@Sanatan_Bhakti9
@Sanatan_Bhakti9 16 күн бұрын
Jay shree Krishna
@ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે 15 күн бұрын
Jay shree Krishna 🙏😊
@g.j.goswami7985
@g.j.goswami7985 15 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે 14 күн бұрын
ખુબ ખુબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊
@hansaparmar3742
@hansaparmar3742 16 күн бұрын
જય શ્રી નારાયણ🙏 ભગવાન જય ગુરુદેવ🙏 જય શ્રીકૃષ્ણ 🙏જય શ્રીરામ 🙏🎉🎉🎉🎉🎉🎉
@ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે 15 күн бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏😊
@ShardabenDudhagara123
@ShardabenDudhagara123 14 күн бұрын
Jay Shree krishna
@ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે 13 күн бұрын
Jay shree Krishna 🙏😊
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН