ભાઈ ખુબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો હતો આ વીડિયો આભાર ભાઈ તમારો ઉંટ નુ દુધ આયુર્વેદિક ઉપચાર માટે ઉત્તમ છે ખાસ કમજોરી હોય તો એના માટે છે ઘણા રોગો સામે લડવાની શક્તિ છે આ દુધ મા દરેક વનસ્પતિ ઉંટ નો ખોરાક છે માટે અમુલ કા દુધ પીતા હૈ એ બીમાર રહેતા હૈ ઉંટ દુધ પીતા હૈ નીરોગી રહેતા હૈ ભાઈ જે વીડિયો બતાવ્યો હતો તે કયા તાલુકા નુ ને કયા ગામના છે બતાવજો એક વાર મુલાકાત આ બોઘા ભાઈ ની કરવી છે એડ્રેસ આપજો સાહેબ જય દ્વારકાધીશ
@SaurashtranisundartaАй бұрын
હા ભાઈ જય સીયારામ આ વીડિયો રાજકોટ જિલ્લો અને ઘેલાં સોમનાથ પાસે નો સે આવો એકવાર જરૂર આભાર