Kub sars geet kishor bhai ne sister...karekar aapda ne duniyavala sodi dey pan isu prabu aapdne kyarey ny sode.....love you jesus....god bless you all of you team....vadare ne vadre dev tamne geet rachva Krupa aape ej devne pratna......
@gamitworshipers8988 Жыл бұрын
તમારી ઉત્તમ પ્રાર્થનાઓ અને પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.અમારી સેવાઓ માટે ખાસ પ્રાર્થના કરતા રહેશો.
@piyushkuwar3009 Жыл бұрын
Wow .. blessed song....God bless all team
@gamitworshipers8988 Жыл бұрын
Thank you so much for your encouragement and blessings.May God bless you too.
@@gamitworshipers8988 પ્રિય સર, KZbin પર એક વિડિયો અપલોડ કર્યો ( kzbin.info/www/bejne/fYebna1jdptqabM ) જેમાં મેં તમારી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. હું તેના માટે દિલગીર છું. તે મારી ભૂલ હતી કે મેં તમારો વિડિયો મારી ચેનલ પર અપલોડ કર્યો અને તેના માટે હું માફી🙏🏻 માંગુ છું હું આ ગીતમાં કોઈ માલિકીનો દાવો કરતો નથી. હું સંમત છું કે તમે ગીતના માલિક છો. અને હું મારા હૃદયના ગેરાઈથી તમારો આભાર માનું છું, પરંતુ હું આ ગીત ફક્ત દેવના મહિમા માટે અને લોકો તેને સાંભળીને આશીર્વાદ પામે. તેના માટે એડિટ અને અપલોડ કર્યું. મારો ઈરાદો આ ગીતથી પૈસા કમાવવાનો કે પ્રસિદ્ધિ મેળવવાનો નથી. ફરીથી અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ ગીત ફક્ત દેવના મહિમા માટે પ્રકાશિત કરવામાં આવ્યું છે. હું તમને 🙏🏻વિનંતી કરું છું કે કૃપા કરીને કૉપિરાઇટ સ્ટ્રાઇક પાછી ખેંચો. હું તમારો ખૂબ ખૂબ આભારી રહીશ.🙏🏻 ● અહીં વિડિઓ લિંક છે ( kzbin.info/www/bejne/fYebna1jdptqabM ) ● (KZbin ચેનલનું નામ : Gamit Bhajansangit) તમારા નમ્ર.. Rakesh Gavit
@RajuDeasi Жыл бұрын
😊😊😊o0
@jothikokani-kg2zu Жыл бұрын
Nice song God bless you
@ravindravasave2929 Жыл бұрын
बहुत बहुत सुंदर गीत प्रभु आपको आशीष दे
@gamitworshipers8988 Жыл бұрын
आपके प्रोत्साहन और आशीष के लिए बहुत धन्यवाद।प्रभु यीशु आपको बहुत आशीष दे।
@PitarKatara-ce2bf Жыл бұрын
Nice song
@vaiditjadav42179 ай бұрын
@nohargamit9754 Жыл бұрын
ખુબ જ સુંદર, અને મીનીગફુલ ગીત માટે આભાર ... GBU ..AMEN