બોલવાની વર્ણવવાની કળા છે... આમ શબ્દ નીકળે અને આંખ સામે ચિત્ર ઊભું થઈ જાય... ભાવ જોડાય જાય... આપણે ત્યાં હોય ને નજરે જોતા હોય અનુભવતા હોય તેવું લાગે... ધન્ય છે સોરઠના શબ્દ, સાહિત્ય, સંસ્કૃતિ, શૂરવીરતા, સંસ્કાર, સાધુ, સંતો અને સાહિત્યકારો ને....
@maheshsahitityaofficial37552 жыл бұрын
kzbin.info/www/bejne/nnupaqqoYsmDgdE
@patel93342 жыл бұрын
વાહ!શુ શબ્દો છે આંખો માં અંશ્રૃ વહેવડાવી દીધા મારા બાપ
@arajendodiya71402 жыл бұрын
Po
@bharatbhaichuhan95002 жыл бұрын
@@patel9334 MP bcxcxbnnnnbnbnnnnnnnb
@ravirajsinhgohil29812 жыл бұрын
Dd
@parimalberojagar4183 Жыл бұрын
આવા સાહિત્યની વાતો પાઠ્યપુસ્તક મા હોય તો કેવું સારું..........ખૂબ સરસ ભીખુદાન દાદા ગઢવી ને...
@vikramparekh2838 ай бұрын
Wha Very Nice Story Shree Bhikhubhai Gadhvi Salute to Mubarak 👍👍👌👌
@akramsameja90653 ай бұрын
Ye thi ekta 🎉❤😊wa mubarak 😊❤🎉
@husainpaleja3903 жыл бұрын
વાહ મુબારક વાહ આ ઈસ્લામ નો સાચો પરિચય આપ્યો હતો હરે ગઢવી રાજ વાહ
@uttamtank53145 ай бұрын
ભાઈ સાચી વાત હોય એ તો કરવી પળે ને બાકી તો આ ચારણ ની વાત એ ખોટ પડે હુસેઈનભાઇ
@RazaGroupTuition Жыл бұрын
મુબારક તો મુબારક છે પણ શું વાત છે અમારા ભાવનગર ના મહારાજા કૃષ્ણ કુમાર સિંહ સાહેબ ની પણ ! 👌👍💐
@arvindsolanki2332 Жыл бұрын
વાહ ભીખદાનભાઇ તમારી જેટલી વાણી સાંભળી એ એટલી ઓછી પડે ધન્યવાદ 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@payalnayak654 Жыл бұрын
આવી વાતો હાલની પેઢી ના કાને પડે તો નવી પેઢીમાં સંસ્કાર નું. સિંચન થશે. ધન સે ભીખુદાન બાપા ધન સે