પર્વતભાઇ ગૃહસ્થ ભક્ત હતાં છતાંય તેમની ઉંચાઇ કેટલી કે એ મહારાજ ને માનસી પૂજા મા જમવા બોલાવે અને મહારાજ પ્રત્યક્ષ હાજર થાય. પાંચ માનસી પૂજા કરવાથી શ્રીહરિ મા આપણો પ્રેમ વૃદ્ધિ પામે છે. સ્વામિનારાયણ ભગવાન ના દરેક આશ્રિતો એ અવશ્ય માનસી પૂજા કરીને પછી જ બધાં કાર્યો કરવાં.
@harishpandya303 жыл бұрын
Jayshminarayan.
@navinbhaiprajapati1257 Жыл бұрын
Vb
@maganbhaisarvaiya3816 Жыл бұрын
જય સ્વામિનારાયણ
@niravpbuddhadevbuddhadev8812 Жыл бұрын
બહુ સરસ જય સ્વામિનારાયણ
@halaidevshi3196 Жыл бұрын
Jay shree swaminarayan khub saras
@bhulabhaiprajapati859110 ай бұрын
Dayalu Raji Rahejo.. Jay shree Sarvopari Swaminarayan Bhagavan.
@shaileshkumardave25382 жыл бұрын
Jay Shree Swaminarayan
@rameshs.shah.shah.75442 жыл бұрын
Jai swaminarayan. Indore.
@rashmikapatel24972 жыл бұрын
Saras mansi puja ne reet batavi che Jay Swaminarayan 👏👏👌👍
@shantivaviya77713 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 👌👌 સાચું છે
@jigubhojani77993 жыл бұрын
Wah khub j saras janakari api jay swaminarayan
@sangitapatel42362 жыл бұрын
Jay swaminarayan 🌹🙏
@FLOCK_ART14 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@Meet_Patel_293 жыл бұрын
Vahh.. tamari bolavani skill 👌👌👌 Khub Sara's video banavyo tame Mara tamne bhav thi jay Swaminarayan 🙏🙏
@SwaminarayanCharitra3 жыл бұрын
जय स्वामिनारायण 🙏🙏
@katachaanel33912 жыл бұрын
Jay swaminarayan
@hmpatel63073 жыл бұрын
jay swaminarayan swami khub saras aa mansi puja no vedio banaviyo che
@amitsinh74593 жыл бұрын
Sachi vat kari sa 🙏 jay swaminarayan🙏
@kishanbhadja56552 жыл бұрын
Jay swaminarayan bhanuben
@geetapatel58616 ай бұрын
Jay swami Narayan
@hansahapani7190 Жыл бұрын
Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏
@jayswaminarayandsuba7456 Жыл бұрын
Jay Swaminarayan dsuba
@dayadhameliya72854 жыл бұрын
Jay swaminarayan khub saras
@kanaiyalalpatel61133 жыл бұрын
Very good. Jay shree swaminarayan 🙏
@kirtanjodhpura29602 жыл бұрын
Jai Swaminarayan 🇦🇹
@soniyashree44713 жыл бұрын
🙏 Jai Swaminarayan 🙏 Dhanyawad Bhai 🙏
@shreehariswaminarayan86644 жыл бұрын
Jai shri swaminarayan
@bharatpatel85073 ай бұрын
Jai swaminarayan 🙏
@ushawaghela79903 жыл бұрын
Sara's Jay swami narayan 🙏🙏🙏🙏🙏
@ujjawalpatel24414 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન
@gitapatel88524 жыл бұрын
Jai shree svaminarayan
@shreejiwoodenfurniturebhav91982 жыл бұрын
સરસ
@yogeshsoni98674 жыл бұрын
Jay swami narayan
@hareshbhaisojitara9214 Жыл бұрын
Jay swamiinarayan🙏🙏
@SSoni-dw4cs4 жыл бұрын
Jai swaminarayan
@maheshacharya54254 жыл бұрын
JAI SHRI SWAMINARAYAN
@jayantibhaipatel34983 жыл бұрын
જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે
@sangitapatel42362 жыл бұрын
Nice
@devangpatel14434 жыл бұрын
🙏જયશ્રીસ્વામિનારાયણ 🙏
@naranbhaibhadani3823 Жыл бұрын
Sgvp Parivar bapu Nagar thi Jay shree Swaminarayan
@rajeshvaland65802 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@pravinkhetani99204 жыл бұрын
Great dear..jay swaminarayan 🙏😀💝👌
@pushparabadia88144 жыл бұрын
Jay shree swaminarayan 🙏🏻🌹🌷🙏🏻👍👍👍👍👍
@daxapatel3594 жыл бұрын
Jay swami narayan🙏🙏
@jignavarsani46914 жыл бұрын
JAY SHREE SWAMINARAYAN
@RLPatel-c9x3 жыл бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏 પાંચ માનસી પૂજા નો સમય ચોક્કસ જણાવવા વિનંતી.
@sheetalsoni72404 жыл бұрын
Jay Swaminarayan 👏
@chandrikabenpatel47384 жыл бұрын
Very nice
@harishpandya303 жыл бұрын
Jayshaminarayan. H. D. Pandya.
@jyotidesari14794 жыл бұрын
Jay savami narayan
@nimishatarpara10894 жыл бұрын
JAY Swaminarayan 👏🙏
@rohitjani56945 ай бұрын
Bhawani pooja sthapano mantra
@rohitjani56945 ай бұрын
ભગવાન ની પૂજા નો વિસર્જન નો મંત્ર
@karavinu45954 жыл бұрын
માનસી પૂજા ઉપર વિડિયો બનાવવા બદલ તમારો આભાર...
@prachimota11213 жыл бұрын
Striyo ne Mansi pooja nu Vidhi ne niyam batavo pls ..
@SwaminarayanCharitra3 жыл бұрын
સ્ત્રીઓ નો અને પુરુષ નો વિધિ સરખો જ હોય છે. જય સ્વામિનારાયણ
@prachimota11213 жыл бұрын
Prqtyaksh pooja n Mansi pooja ma su fer...enu aarth janavo pls
@SwaminarayanCharitra3 жыл бұрын
પ્રત્યક્ષ પૂજા મા ભગવાન ની મુર્તિ અથવા ફોટા આગળ ધુપ, દિપ નૈવેઘ ધરાવાય છે. જ્યારે માનસી પૂજા મા મનથી બધી કલ્પના કરવાની હોય છે. પાંચ માનસી પૂજા મા થાળ પણ આવી જાઇ છે. અમે બધી વાતો આ વીડિઓ મા જણાવી છે. ભક્ત ને ભગવાન સાથે વધારે પ્રેમ થાય અને સતત પ્રભુ નુ અનુસંધાન રહે એ હેતુથી પાંચ માનસી પૂજા ફરજિયાત કરવી.
સૂતક સમયે અને રજસ્વલા ધર્મ માં હોઈ ત્યારે માનસી પૂજા કરવી કે નહિ
@SwaminarayanCharitra2 жыл бұрын
કરી શકાય, જય સ્વામિનારાયણ
@bhaveshsavaliya3362 жыл бұрын
જય સ્વામિનારાયણ
@prachimota11213 жыл бұрын
Tap ni mada striyo ne karay?
@SwaminarayanCharitra3 жыл бұрын
તપ ની માળા અને સાષ્ટાંગ દંડવટ સ્ત્રીઓને ન કરાય. આગળ અમે વીડિઓ મુકવાના છીએ એમા વિસ્તાર થી માહિતી આપીશું. આપ આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો. જય સ્વામિનારાયણ
@prachimota11213 жыл бұрын
@@SwaminarayanCharitra thanks a lot for the reply .......y Swaminarayan ...
@shrijistatus4 жыл бұрын
માનસી પુજા કે ધ્યાન કરતી વખતે કુન્ડળધામ વાળા ચેષ્ઠા ના 3d animation વાળુ શ્રી હરી ના સ્વરૂપ ધ્યાન થાય???
@SwaminarayanCharitra4 жыл бұрын
કરવું હોય તો કરી શકાય પણ મહારાજે પધરાવેલ સ્વરુપ ( દા.ત. હરિકૃષ્ણ મહારાજ, વાસુદેવ ભગવાન,) નું જો ધ્યાન થાય તો વધારે સારું. કોશિશ કરવાથી સફળતા મળશે. જય સ્વામિનારાયણ
@shrijistatus4 жыл бұрын
@@SwaminarayanCharitra thanks for reply
@shivamkapoori3874 жыл бұрын
Su gar ma thkorji ke lalji padhravya hoy to shtk ma shu karvu.
@SwaminarayanCharitra4 жыл бұрын
જય સ્વામિનારાયણ, બીજાં પાસે પૂજા કરાવવી. અથવાં એ પણ શક્ય ન હોય તો પૂજા તો ન કરવી પણ લાલજી થી થોડે દુર માનસી પૂજા કરવી.
@shivamkapoori3874 жыл бұрын
@@SwaminarayanCharitra Thank you. Jay swaminarayan🙏
@manilalkidecha16614 жыл бұрын
Kidecha manilal
@HitashreeGokani8 ай бұрын
Sorry mane khabar nathi ke manshi pooja mahila mate hoy ke nay please mane kyo??
@SwaminarayanCharitra8 ай бұрын
માનસી પૂજા સ્ત્રી ભક્તો તેમજ પુરુષ ભક્તોએ ફરજીયાત કરવી. કારણકે મહારાજ સામે બેઠા હોય એમને લાડુબા, જીવુબા આદીક ભક્તો ખુબ પ્રેમથી થાળ જમાડતા તેવી રીતે જ સ્ત્રી ભક્તો માનસી પૂજા મા મહારાજ ને થાળ જમાડી શકે. જય સ્વામિનારાયણ
@hetu_art004 Жыл бұрын
શું વૈષ્ણવ એ પણ આમ જ પુજા કરવી?
@SwaminarayanCharitra Жыл бұрын
હા, વૈષ્ણવે પણ આવી રીતે જ પૂજા કરવી. એમા વૈષ્ણવ ભક્તો ભગવાન જે સ્વરુપ નું ધ્યાન, પૂજા, આરાધના કરતા હોય એ સ્વરુપ હ્રદય મા ધારવું.
@સર્જુલબેનપટેલ4 жыл бұрын
Vi bu
@bhenjaliyarupaben52154 жыл бұрын
ઠેકસપૂજાનીજાણકારદેવાબાબત
@manojsavaliya53564 жыл бұрын
મૂર્તિ ને આકારે કેમ થવાય
@SwaminarayanCharitra4 жыл бұрын
ભગવાન સ્વામિનારાયણ નું હ્રદય મા ધ્યાન ધરવું, અને એવો વિચાર કરવો કે હું મહારાજ નો દાસ છું. હું અખંડ મહારાજ ની સેવા કરી રહ્યો છું
@prachimota11213 жыл бұрын
Ane dhyan ma je video ma batvyu EJ vichqrvu ...ema Kai fer nai ne?
@SwaminarayanCharitra3 жыл бұрын
ના એમા કંઇ ફેર નહી
@prachimota11213 жыл бұрын
@@SwaminarayanCharitra ohk ...thanks 😊🙏
@mayurpatel92164 жыл бұрын
Sutak ketla divas sudhi rakhavu
@SwaminarayanCharitra4 жыл бұрын
પોતાનાં કુળ મા કોઇ પુત્રી કે પુત્ર નો જન્મ થયો હોય તો દસ દિવસ નું સુતક ચુસ્ત રીતે પાળવું. અને મરણ મા પણ ૧૦ દીવસ નું સુતક પાળવું. જય સ્વામિનારાયણ
@dipikakalathiya28154 жыл бұрын
Bhakti nu bal vadhe tevi mansi pooja che
@dharmveer21763 жыл бұрын
Davkuvarba shivubha chudasama na jay
@dharmveer21763 жыл бұрын
Davkuvarba shivubha chudasama na jay svaminarayn
@manojsavaliya53564 жыл бұрын
મૂર્તિ આકારે કે થવા તેવી રીતનું ધન થાય
@rimashah27854 жыл бұрын
I am very impressed with this v.d.o.
@shortsofminecraft29594 жыл бұрын
Jay swaminarayan 🙏🙏
@vinodthakkar14054 жыл бұрын
જય સ્વમિનારાયણ માનસી ની માહિતી ખૂબ સારી રીતે અને દરેક.નાના મુદ્દા ને કવર કરી. માહિત ગાર કરવા બદલ આભાર જય સ્વમિનારાયણ