Рет қаралды 419,763
એમોનિયમ સલ્ફેટ ની સંપૂર્ણ માહિતી | Ammonium sulphate | Ravi Kotadiya
નમસ્કાર ખેડૂત મિત્રો
આજનાં વિડિયો માં વાત કરીશું કે
એમોનીઅમ સલ્ફેટ ખાતર વિષે. તેને ઘણા ખેડૂત દેશી ભાષા માં મોરશિયુ પણ કહે છે.
આ ખાતર નો ઉપયોગ તો બધા ખેડૂત કરતાં હોઇ છે પરંતુ તેને કોઈ યોગ્ય માહિતી નથી આપતા..
જેમકે
✔️આ ખાતર માં કયા ક્યા તત્વો આવે છે.
✔️આ ખાતર નો ઉપયોગ કરવાથી ફાયદો શું થાય.
✔️ક્યા પાક મા ઉપયોગ કરી શકાય
✔️કેટલાં પ્રમાણ માં નાખવું જોઈ ..
✔️કઈ કંપની સારું મળે છે.
✔️કયાં ખાતર સાથે મિક્સ ના કરી શકાય.
✔️તે કયા ભાવે બજાર માં મળે છે.
અને
વિડિયો ના અંત માં વાત કરીશું કે
અત્યારે અમુક જિલ્લા માં પડી રહેલા વરસાદને ને કારણે કપાસ નો પાક સુકાવા લાગીયો છે.
તેમાં સુ ટ્રીટમેન્ટ કરવી..
જેથી તમારા પાક ને નવું જીવન દાન આપી શકાય..
પરંતુ તેની પહેલા મારો ટૂંકો પરિચય આપુ તો મારું નામ રવિ કોટડિયા છે. અને તમે જે ચેનલ જોઈ રહ્યા છો તેનું નામ કૃષિ માહીતી લેટેસ્ટ ચેનલ છે. જો આ ચેનલ પર નવા હોઇ તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવી નવી નવી ખેતી ની માહીતી મળતી રહે .
મોરશિયુ
AMIDE-Ammonium - નાયટ્રેડ
ammonium sulphate
ammonium sulphate manufacturer
ammonium sulphate content
ammonium sulphate price
ammonium sulphate in gujrat
ammonium sulphate by ravi kotadiya
ammonium sulphate ke fayde
ammonium sulphate me kya aata he
ammonium sulphate in crop use
ammonium sulphate dosage per acre
ammonium sulphate in gujrati
indian farming
#krushi_mahati_letest
#krushi_mahiti_in_gujrati
#ammonium_sulphate_in_crop_use