જય સ્વામિનારાયણ🙏🙏 Thank you very much. પ્રશ્ન પૂછનાર ભક્તો ને અને સારી રીતે સચોટ જવાબ આપનાર સ્વામી ને.ખુબજ સરસ પ્રશ્નોતરી કરી.બહુજ જરૂરી જવાબો મળ્યા...અને શાંતિ થઈ.ભાવ થી જય સ્વામિનારાયણ
Adbhut adbhut khub saras samjan aapi Jay swaminarayan
@MrudulaPeshavaria-vx5fw15 күн бұрын
જય લક્ષ્મીનારાયણ
@thakormahendra56133 ай бұрын
સ્વામી આપશ્રી એ બહુ સારી રીતે સમજાવ્યું જય સ્વામિનારાયણ કોટિ કોટિ પ્રણામ
@Sanatandharma5022 ай бұрын
ધન્ય છે આવા સંતોને, જેઓ આપણી હિંદુ સંસ્કૃતિ જાળવી રાખે છે. જય સ્વામિનારાયણ❤
@અધ્યાત્મવાર્તા3 ай бұрын
કર્મ સિદ્ધાંત ખૂબ જ સરળ અને સચોટ રીતે સમજાવ્યો છે...🙏
@mrkartikedit62063 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kishorsinhzala77642 ай бұрын
Sarsh
@nayankapadiya21863 ай бұрын
કર્મ નો સિદ્ધાંત આટલો સરસ ક્યારેય કોઈ પાસે થી સમજવા નથી મળ્યો એવી રીતે શાસ્ત્રો ના આધારે આપે સમજાવ્યો આપનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ
@NevilRupareliya-su9ki2 күн бұрын
ખુબ ખુબ સરસ સ્વામિની🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PitambarDas-fs9ej3 ай бұрын
જય સ્વામિનારાયણ કર્મનો સિદ્ધાંત આપની પાસેથી જાણીને હું આપનો બહુ જ રૂણી બન્યો છું પ્રભુને પ્રાર્થના કરું છું કે આપ સમાન જ્ઞાન નું સિંચન કરે તેવા ધર્મ ગુરુઓ આ દેશને અસંખ્ય મળે અને અનેક જીઓ નું જીવન સાર્થક બને
@devkaranpatelnarayanpatel6297Ай бұрын
જય સ્વામીનારાયણ, સાદી અને સરળ ભાષા માં કર્મની ગતિ વિષે સરસ માહીતી.
@hetalmehta669515 күн бұрын
કોટી-કોટી પ્રણામ, સ્વામીજી,અમારો જૈન ધર્મ તો કર્મ ના સિદ્ધાંત પર જ રહેલો છે, અમારા ધર્મ માં પણ આ જ વાત ગુરુદેવો સમજાવે છે,આપે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર,બસ,અમારો આત્મા જાગી જાય તેવા આશીર્વાદ આપો
@parthpatel-ke8jl3 ай бұрын
Jay swaminarayan Swami ji 🙏💐🚩
@MaltiAnjirwalaАй бұрын
આત્મા જાગી જાય એવુ જ્ઞાન છે . તમારા આશીર્વાદ મળે અને મારો આત્મા જાગી જાય આવા આશીષ આપો 🙏
@ranjitdigitalsewa3 ай бұрын
અત્યંત અસરદાર જવાબો 🙏🙏🙏 જય સ્વામિનારાયણ 🙏🙏🙏
@maltidesai30822 ай бұрын
સ્વામીજીએ કર્મ ના સિદ્ધાંત વિશે સરળ ભાષામાં સમજાવ્યું ખૂબજ આનંદ થયો સ્વામીજીને શતશત નમન.જય સ્વામિનારાયણ 🙏🌹
@nitinpurani40072 ай бұрын
અદભુત પ્રશ્ર્નો અને અદભુત સ્વામી ના ઉત્તરો ❤ જય સ્વામિનારાયણ ❤