100%સાચું હો ભાઈ સેમ આમ જ મારે જન્મ ના મહિના પછી તરત જ મારી મમ્મી મને છોડી ને જતી રહી અને એનાં દુનિયા માંથી ગયા પછી મારી પાસે કરોડો અજબો રૂપિયા મળી જાય ને ગમે એ મળી જાય ને તોય નકામું હો ભાઈ આ લખું છું તોય મારી આંખો છલકાઇ ગઈ બસ આટલું તો બોવ ઓછું કેવાય કેવા માટે આખી રાત કહું તો પણ ઓછું પડે એમ છે માઁ વિશે તો😭😭😭😭😭😭😭😭😭😭
@dasharathrathod33443 ай бұрын
અને હું તો ભગવાન ને એટલી પર્થના કરવા માંગુ છું કે ભગવાન ગમે તે કરજે પણ કોઈ ની જોડે થી કોઈ ની માઁ ને ના છીનતો પ્લીઝ કેમ કે માઁ વગર ની જીંદગી કેવી હોય એ મારું મન જાણે છે😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭