Рет қаралды 4,311
નીચે લખેલું છે : - નવરાત્રી સ્પેશિયલ કિર્તન - ગરબો
મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે મૈયા આયેગી
મૈયા આયેગી આયેંગી મૈયા આયેગી
મૈયા આયેગી તો ગરબા મૈં કરુંગી
નવ નવ દિન ઉપવાસ મૈં કરુંગી
મેરા જન્મ સફલ હો જાયેગા રે .. મૈયા આયેગી
મૈયા આયેગી તો અંગના સજાઉંગી
દીપ જલાકે મૈં દિવાલી મનાઉંગી
મેરે જન્મો કે સારે પાપ મીટ જાયેંગે... મૈયા આયેગી
મૈયા ઝૂલેંગી તો પાલના ઝુલાઉંગી
મીઠે મીઠે ભજન મૈં સુનાઉંગી
મીઠે મીઠે ગરબા મૈ સુનાઉંત્રી
મેરી જિંદગી કે સારે દુઃખ મીટ જાયેંગે.... મૈયા આયેગી
મૈં તો રુચી રૂચી ભોગ લગાઉંગી
મૈયા કો મૈ પકવાન ખિલાઉંગી
ગુરુકૃપા સે ભાગ મેરે ખુલ જાયેંગે.... મૈયા આયેગી
મેરા જનમ સફળ હો જાયેગા
તન ઝૂમેગા ઔર મન ગીત ગાયેગા
મૈયા સુંદર મેરી કિસ્મત ચમકાયેગી.... મૈયા આયેગી
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹📸🌹🙏🌹🙏🌹🙏🌹
#મેરીઝોપડીકેભાગઆજખુલજાયેંગેમૈયાઆયેગી
#નીચેલખેલુંછે
#નવુંમાતાભજનગરબો
#vibhayashwantvora
#merizopadikebhagaajkhuljayengemaiyaaayegi
#nichelakheluche
#navumatabhajan
#gujaratibhajan
#satsangibhajan
#navratrispecial2024
#lakhansathe
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#નવરાત્રીસ્પેશિયલ૨૦૨૪
#માતાજીનોગરબો
#matajigarba
🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
My KZbin Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને નવરાત્રી સ્પેશિયલ નવું જ માતાજી નું કિર્તન -ગરબો સંભળાવી રહી છું.પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે.