Thank you soooooo much parthbhai tame amara darek satsangma hajari aapi khub j saras coment pan lakhi molklo cho te badal khub khub dhanyvad Jay shri krishna🙏🙏
@shaileshbhoya61442 күн бұрын
ખુબ સરસ ભજન છે જય કિશન કનૈયાલાલ 🌷🌹🌻
@kalpanasavani78142 күн бұрын
હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ જય શ્રી કૃષ્ણ🙏🙏
@AshokPatel-mo8zy2 күн бұрын
જય શ્રી કૃષ્ણ,વાહ! કેટલુ સરસ મઝાનું મોઘવારી નું કીર્તન ગાયું છે તમે હમણાંની મોંઘવારીને લક્ષમાં લઈ નવું નજરાણું ભજન ખુબ જ બંધ બેસતું લાગે છે ખરેખર આવા સુંદર મજાના ભજન ભાગ્યે જ સાભળવા મળે છે તમારો સૌનો ખૂબખૂબ આભાર અને અભિનંદન સૌને નવા નવા ભજન રજુ કરવા બદલ , રાધે રાધે,
@kalpanasavani78142 күн бұрын
અમારા દરેક ભજન નિયમિત સાંભળીને કોમેન્ટ કરવા બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અશોકભાઈ નિયમિત સત્સંગ માં હાજરી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
@rekhabenparmar56212 күн бұрын
વાહ વાહ દીદી ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું સાંભળવાની મજા આવી ગઈ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌❤️🙏
@kalpanasavani78142 күн бұрын
અમારા ભજન સાંભળીને કોમેન્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર રેખાબેન ધન્યવાદ જય શ્રી કૃષ્ણ🙏🙏
@radhesayammandal41192 күн бұрын
Jay ho ghanasayam ji
@ranuraghuvanshi9682 күн бұрын
Very very nice bhajan Jay Shri Krishna 👌👌🙏👌🙏
@kalpanasavani781421 сағат бұрын
Thank you so much Jay shri krishna🙏🙏
@bhajanbhakti-saroj22 сағат бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 બેન તમે ખુબ જ સરસ ભજન ગાયું 👌 અત્યારની મોંઘવારી નેં ધ્યાન માં લયને ગાયું છે આવીજ રીતે નવા નવા ભજનો રજૂ કરતાં રહો ખુબ જ આગળ વધો એજ દ્વારીકાધીશને પ્રાર્થના 🙏
@kalpanasavani781421 сағат бұрын
હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ ખૂબ આગળ વધો તેવી દ્વારિકાધીશની પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
@radhesayammandal41192 күн бұрын
Jay sawaminara yan
@jayshreeshah57952 күн бұрын
Khubaj saci vat che mogvarie mazamuki che khubaj saras bhajan che Jay shree krishan bennone
@kalpanasavani78142 күн бұрын
Thank you so much Jay shri krishna🙏🙏
@reetasenghani27592 күн бұрын
બેહનો ખુબ જ સરસ ભજન👌 ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏
@reetasenghani27592 күн бұрын
મારા ભજન ની મુલાકાત જરૂર લેજો બેહનો
@kalpanasavani78142 күн бұрын
ખુબ ખુબ આભાર રીટાબેન ચોક્કસ તમારા ભજનની મુલાકાત લેશું તમારા ભજન મંડળ નું નામ કોમેન્ટમાં લખી જણાવશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ🙏🙏